Gujarat Samachar(@gujratsamachar) 's Twitter Profile Photo

Heavy Rainfall in Botad : પતરાનો શેડ રમકડાની જેમ ફેંકાયો, Botadમાં કરા અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ

Incident

account_circle
Sandesh(@sandeshnews) 's Twitter Profile Photo

ચોમાસા અંગે હવામાન વિભાગનું પૂર્વાનુમાન

આ વર્ષે દેશમાં 106 ટકા વરસાદ થવાની શક્યતા
ગુજરાતમાં પણ સામાન્ય કરતા વધુ વરસાદ થશે
ગુજરાતમાં પણ 106 ટકા જેટલો વરસાદ પડી શકે છે

updates forcast

ચોમાસા અંગે હવામાન વિભાગનું પૂર્વાનુમાન

આ વર્ષે દેશમાં 106 ટકા વરસાદ થવાની શક્યતા
ગુજરાતમાં પણ સામાન્ય કરતા વધુ વરસાદ થશે
ગુજરાતમાં પણ 106 ટકા જેટલો વરસાદ પડી શકે છે

#weather #weatherupdates #weatherforcast #monsoon #gujaratweather #SandeshNews
account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

સાવધાન! ગુજરાતમાં આવે છે વાવાઝોડું! આગામી 7 દિવસ ક્યાં છે ધૂળની ડમરી સાથે ભારે પવનનું સંકટ?

Rains

zeenews.india.com/gujarati/gujar…

account_circle
Jamawat(@Jamawat3) 's Twitter Profile Photo

અમરેલી જિલ્લામાં વાતાવરણમાં પલટો,બગસરા શહેર ભારે પવન સાથે વરસાદ
weather rain update

account_circle
DD News Gujarati(@DDNewsGujarati) 's Twitter Profile Photo

💠રાજધાની દિલ્લી સહિત ઉત્તરપ્રદેશમાં રેકોર્ડબ્રેક ગરમી અનેક શહેરમાં નોંધાયું 48 ડિગ્રીથી વધુ તાપમાન

💠પ્રચંડ ગરમી વચ્ચે આજે કેરળમાં થઈ શકે ચોમાસાની પધરામણી

💠ગુજરાત અને મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ અને બિહારમાં 15 જૂન આસપાસ ચોમાસું બેસી શકે

#imdahmedabad #gujaratweather
account_circle
DD News Gujarati(@DDNewsGujarati) 's Twitter Profile Photo

💠ગુજરાતમાં ઘટ્યુ ગરમીનું જોર તાપમાનમાં થયો આંશિક ઘટાડો

💠આગામી 3 દિવસ કચ્છ,બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર જિલ્લામાં આવશે વંટોળ

account_circle
ABP Asmita(@abpasmitatv) 's Twitter Profile Photo

Gujarat Heatwave | આગામી 7 દિવસ ગરમીમાંથી કોઈ જ રાહત નહીં
weather

account_circle