Kirit Patel ( Modi Ka Parivar )(@Kiritbhai_Patel) 's Twitter Profile Photo

પ્રધાનમંત્રી શ્રી 'નરેન્દ્રભાઇ મોદી સાહેબ' Narendra Modi નું સંત, સુરા, અને સાવજ ની ધરતિ એવા જૂનાગઢ જિલ્લામા હાર્દિક સ્વાગત છે.

account_circle

Rajesh Chudasama(मोदी का परिवार)(@rajeshchudasma) 's Twitter Profile Photo

અબ કી બાર 400 પાર
ફિર એકબાર મોદી સરકાર !!!

આજે વેરાવળ ખાતે 13-જૂનાગઢ લોકસભા ચૂંટણી-2024 અંતર્ગત દશનામ સમાજની બેઠક યોજાઈ.(1/2)

#AbkiBaar400Paar
#ModiKaParivar
#JunagadhLoksabha
account_circle
Rajesh Chudasama(मोदी का परिवार)(@rajeshchudasma) 's Twitter Profile Photo

'વિકાસને મળશે બળ,
૪૦૦ પાર સાથે ખીલશે કમળ.'

13-જૂનાગઢ લોકસભા ચૂંટણી અંતર્ગત આજે જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શેરીયાજ ખાતે માંગરોળ ગ્રામ્યની બેઠક યોજાઈ.
આ બેઠકમાં ધારાસભ્યશ્રી ભગવાનજીભાઈ કરગટીયા સહિત આગેવાનશ્રીઓ હાજર રહ્યા.

કમળ ખીલવવા જૂનાગઢ-ગીરસોમનાથ છે તૈયાર
ફરી એકવાર મોદી સરકાર...

89-માંગરોળ-માળિયા વિધાનસભાનો લોકસંપર્ક કાર્યક્રમ.(30 એપ્રિલ, 2024)

account_circle
Rajesh Chudasama(मोदी का परिवार)(@rajeshchudasma) 's Twitter Profile Photo

'સૌનો સાથ સહકાર, નિશ્ચિત કરે છે ભાજપ સરકાર'

13-જૂનાગઢ લોકસભા ચૂંટણી અંતર્ગત ગીરસોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે કોળી સમાજની બેઠક યોજાઈ.

'સૌનો સાથ સહકાર, નિશ્ચિત કરે છે ભાજપ સરકાર'

13-જૂનાગઢ લોકસભા ચૂંટણી અંતર્ગત ગીરસોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે કોળી સમાજની બેઠક યોજાઈ.

#AbkiBaar400Paar
#ModiKaParivar
#JunagadhLoksabha
account_circle
Rajesh Chudasama(मोदी का परिवार)(@rajeshchudasma) 's Twitter Profile Photo

આજે જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના ચોરવાડ ખાતે 13-જૂનાગઢ લોકસભા ચૂંટણી-2024 અંતર્ગત રબારી સમાજ માલધારી બેઠક યોજાઈ.
આ બેઠકમાં ભુવાઆતાશ્રી જીતુઆતા, ધારાસભ્યશ્રી ભગવાનજીભાઈ કરગટીયા તથા સમાજનાં આગેવાનશ્રીઓ હાજર રહ્યાં.(1/2)

'जुनागढ-गीरसोमनाथ है मोदी जी का परिवार,
फिर एक बार मोदी सरकार'

13-જૂનાગઢ લોકસભા ચૂંટણી અંતર્ગત 90-સોમનાથ વિધાનસભાના વેરાવળ-પાટણ શહેરનાં વોર્ડ નંબર 9માં સભા યોજાઈ.

'जुनागढ-गीरसोमनाथ है मोदी जी का परिवार, 
फिर एक बार मोदी सरकार'

13-જૂનાગઢ લોકસભા ચૂંટણી અંતર્ગત 90-સોમનાથ વિધાનસભાના વેરાવળ-પાટણ શહેરનાં વોર્ડ નંબર 9માં સભા યોજાઈ.

#AbkiBaar400Paar
#ModiKaParivar
#JunagadhLoksabha
account_circle
Rajesh Chudasama(मोदी का परिवार)(@rajeshchudasma) 's Twitter Profile Photo

કમળ ખીલવવા જૂનાગઢ-ગીરસોમનાથ છે તૈયાર
ફરી એકવાર મોદી સરકાર...

89-માંગરોળ-માળિયા વિધાનસભાનો લોકસંપર્ક કાર્યક્રમ.(29 એપ્રિલ, 2024)

account_circle
Rajesh Chudasama(मोदी का परिवार)(@rajeshchudasma) 's Twitter Profile Photo

'વિકસિત ભારતનો સંકલ્પ લઈ રહ્યો છે આકાર
હવે નિશ્ચિત છે ૪૦૦ પાર'

13-જૂનાગઢ લોકસભા ચૂંટણી-2024 અંતર્ગત જૂનાગઢ ખાતે બ્રહ્મ સમાજની બેઠક યોજાઈ.
આ બેઠકમાં શહેર ભાજપ પ્રમુખશ્રી Punit Sharma (Modi Ka Parivar) તથા આગેવાનશ્રીઓ હાજર રહ્યાં.(1/2)

'વિકસિત ભારતનો સંકલ્પ લઈ રહ્યો છે આકાર
હવે નિશ્ચિત છે ૪૦૦ પાર'

13-જૂનાગઢ લોકસભા ચૂંટણી-2024 અંતર્ગત જૂનાગઢ ખાતે બ્રહ્મ સમાજની બેઠક યોજાઈ.
આ બેઠકમાં શહેર ભાજપ પ્રમુખશ્રી @PunitSharma72 તથા આગેવાનશ્રીઓ હાજર રહ્યાં.(1/2)

#AbkiBaar400Paar
#ModiKaParivar
#JunagadhLoksabha
account_circle
Rajesh Chudasama(मोदी का परिवार)(@rajeshchudasma) 's Twitter Profile Photo

विकास की हर पल नयी उड़ान,
अबकी बार 400 पार।

આજે વેરાવળ ખાતે 13-જૂનાગઢ લોકસભા ચૂંટણી-2024 અંતર્ગત સમસ્ત નવનાત વણિક સમાજની બેઠક યોજાઈ.(1/2)

जनता दे रही है आशीर्वाद,
अबकी बार 400 पार।

આજે વેરાવળ ખાતે 13-જૂનાગઢ લોકસભા ચૂંટણી-2024 અંતર્ગત લુહાર સમાજની બેઠક યોજાઈ.(1/2)

આજે ગીરસોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ભીડીયા ખાતે 13-જૂનાગઢ લોકસભા ચૂંટણી-2024 અંતર્ગત શ્રી કોળી માછીમાર સમાજ મહામંડળની બેઠક યોજાઈ.

આજે ગીરસોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ભીડીયા ખાતે 13-જૂનાગઢ લોકસભા ચૂંટણી-2024 અંતર્ગત શ્રી કોળી માછીમાર સમાજ મહામંડળની બેઠક યોજાઈ.

#AbkiBaar400Paar
#ModiKaParivar
#JunagadhLoksabha
account_circle
Kirit Patel ( Modi Ka Parivar )(@Kiritbhai_Patel) 's Twitter Profile Photo

આજરોજ ભેસાણ ખાતે 13 જુનાગઢ લોકસભા સીટના ઉમેદવાર શ્રી રાજેશભાઈ ચુડાસમા Rajesh Chudasama(मोदी का परिवार) ના સમર્થનમાં ભેસાણ તાલુકાના આગેવાનો સાથે બેઠક કરેલ. આતકે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ કોઈ ગામ લોકોએ ભવ્ય લિડથી વિજય અપાવી એક કમળ દિલ્હી મોકલવાની ખાતરી આપેલ.

આજરોજ ભેસાણ ખાતે 13 જુનાગઢ લોકસભા સીટના ઉમેદવાર શ્રી રાજેશભાઈ ચુડાસમા @rajeshchudasma  ના સમર્થનમાં  ભેસાણ તાલુકાના આગેવાનો સાથે બેઠક કરેલ. આતકે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ કોઈ ગામ લોકોએ ભવ્ય લિડથી વિજય અપાવી એક કમળ દિલ્હી મોકલવાની ખાતરી આપેલ.

#junagadhloksabha #AbkiBar400Par
account_circle
Rajesh Chudasama(मोदी का परिवार)(@rajeshchudasma) 's Twitter Profile Photo

पारदर्शिता के साथ हो रहा विकास,
फिर एक बार मोदी सरकार।

આજે 13-જૂનાગઢ લોકસભા ચૂંટણી અંતર્ગત 90-સોમનાથ વિધાનસભાના વેરાવળ-પાટણ શહેરનાં ક્રિષ્ના સોસાયટી વોર્ડ નંબર 8માં સભા યોજાઈ.

पारदर्शिता के साथ हो रहा विकास,
फिर एक बार मोदी सरकार।

આજે 13-જૂનાગઢ લોકસભા ચૂંટણી અંતર્ગત 90-સોમનાથ વિધાનસભાના વેરાવળ-પાટણ શહેરનાં ક્રિષ્ના સોસાયટી વોર્ડ નંબર 8માં સભા યોજાઈ.

#AbkiBaar400Paar
#ModiKaParivar
#JunagadhLoksabha
account_circle
🚩Koli Haresh Vaja🇮🇳(@KoliHareshVaja2) 's Twitter Profile Photo

સરપંચશ્રીઓ,આગેવાનશ્રીઓ સાથે
પ્રતિનિધી તરીકે સુત્રાપાડા તાલુકા પંચાયત પ્રમુખ ખીમાભાઈ વાજા,ગુજરાત ઠાકોર કોળીવિકાસ નિગમ પુર્વ ડિરેક્ટર રામભાઈ ચૌહાણ, લાટી ગામ કોળીસમાજના યુવા પટેલ રમેશભાઈ બારડ, દિનેશભાઈ વાજાએ મુલાકાત કરી.!!