GPSC(@Gpsc_with_AK) 's Twitter Profile Photo

કયા તહેવાર સમયે 'ડાંગ દરબાર' યોજાય છે ?

A) હોળી
B) ગોકુળ આઠમ
C) દિવાળી
D) રક્ષા બંધન

કયા તહેવાર સમયે 'ડાંગ દરબાર' યોજાય છે ? 

A) હોળી 
B) ગોકુળ આઠમ 
C) દિવાળી 
D) રક્ષા બંધન

#Psi #Lrd 
#GujaratCulture
account_circle
GPSC(@Gpsc_with_AK) 's Twitter Profile Photo

ગુજરાતમાં ચિત્ર-વિચિત્રનો મેળો કયાં યોજવામાં આવે છે?

A) ગુણભાંખરી
B) કલછાવાડ
C) ખરેગઢ
D) દેલવાડા

ગુજરાતમાં ચિત્ર-વિચિત્રનો મેળો કયાં યોજવામાં આવે છે? 

A) ગુણભાંખરી
B) કલછાવાડ  
C) ખરેગઢ
D) દેલવાડા

#Psi #Lrd
#Gujaratculture
account_circle
라피스라(@zVyP1w7O5lrdUGJ) 's Twitter Profile Photo

라리마보다도 저 큼직한
백수정 론델이 더 구하기 힘들다
컷팅들어간 백수정 론델 90%이상이 유리일듯

라리마보다도 저 큼직한 
백수정 론델이 더 구하기 힘들다
컷팅들어간 백수정 론델 90%이상이 유리일듯
account_circle
GPSC(@Gpsc_with_AK) 's Twitter Profile Photo

આકૃતિમાં દર્શાવ્યા મુજબ 6 ની વિરુદ્ધ કઈ સંખ્યા હશે?

A. 4
B. 1
C. 3
D. 2

આકૃતિમાં દર્શાવ્યા મુજબ 6 ની વિરુદ્ધ કઈ સંખ્યા હશે? 

A. 4
B. 1
C. 3
D. 2

#Cce #Psi #Lrd
#Maths #Reasoning
account_circle
GPSC(@Gpsc_with_AK) 's Twitter Profile Photo

પ્રશ્નાર્થ ચિન્હની જગ્યાએ ક્યો અંક આવશે?

A. 180
B. 185
C. 190
D. 195

પ્રશ્નાર્થ ચિન્હની જગ્યાએ ક્યો અંક આવશે?

A. 180
B. 185
C. 190
D. 195

#Cce #Psi #Lrd 
#Maths #Reasoning
account_circle
World Of Question(@Myquestion1234) 's Twitter Profile Photo

નીચે આપેલ આકૃતિનું અરીસામાં પ્રતિબિંબ કેવું હશે તે જણાવો?

A. 4
B. 3
C. 2
D. 1

નીચે આપેલ આકૃતિનું અરીસામાં પ્રતિબિંબ કેવું હશે તે જણાવો?

A. 4
B. 3
C. 2
D. 1

#Gujarat #PSI #LRD
account_circle
GPSC(@Gpsc_with_AK) 's Twitter Profile Photo

કોઈ એક સંખ્યાના 60% માંથી 60 બાદ કરતાં જવાબ 60 આવે છે. તો તે સંખ્યા કઈ?

A. 400
B. 300
C. 200
D. 100

account_circle
GPSC(@Gpsc_with_AK) 's Twitter Profile Photo

નવરાત્રિ અને લગ્ન-પ્રસંગોમાં ગુજરાતમાં ગવાતો અને પ્રચલિત સનેડાનું ઉદ્દભવ સ્થાન ........ છે.

A) રાજકોટ
B) પાટણ
C) ડાંગ
D) લીમખેડા

નવરાત્રિ અને લગ્ન-પ્રસંગોમાં ગુજરાતમાં ગવાતો અને પ્રચલિત સનેડાનું ઉદ્દભવ સ્થાન ........ છે. 

A) રાજકોટ 
B) પાટણ 
C) ડાંગ 
D) લીમખેડા

#Psi #Lrd
#Gujaratculture
account_circle
GPSC(@Gpsc_with_AK) 's Twitter Profile Photo

કયા લોક નૃત્યનું મૂળ ગુજરાતના ચોરવાડમાં છે?

A) ટીપ્પણી
B) ગરબા
C) દાંડિયા
D) ભવાઈ

કયા લોક નૃત્યનું મૂળ ગુજરાતના ચોરવાડમાં છે? 

A) ટીપ્પણી 
B) ગરબા 
C) દાંડિયા
D) ભવાઈ

#Psi #Lrd
#Gujaratculture
account_circle
Lion🦁(@xquire0147) 's Twitter Profile Photo

Tested 🖤 I see my Lrd I get joy, e no go ever spoil for you OBO 🤲 you will remain my only option even after another lifetime. Them no go shake that your 7️⃣ live long Ori ade🤴Davido

Tested 🖤 I see my Lrd I get joy, e no go ever spoil for you OBO 🤲 you will remain my only option even after another lifetime. Them no go shake that your 7️⃣ live long Ori ade🤴@davido
account_circle
GPSC(@Gpsc_with_AK) 's Twitter Profile Photo

સૌરાષ્ટ્રની વિવિધ પ્રજા (જ્ઞાતિઓ) પૈકી, કઈ એવી ખમીરવંતી પ્રજા છે, જ્યાં સ્ત્રીઓમાં ઘૂમટો નથી?

A) આહીર
B) સોરઠિયા આહીર
C) મેર
D) યાદવ

સૌરાષ્ટ્રની વિવિધ પ્રજા (જ્ઞાતિઓ) પૈકી, કઈ એવી ખમીરવંતી પ્રજા છે, જ્યાં સ્ત્રીઓમાં ઘૂમટો નથી? 

A) આહીર
B) સોરઠિયા આહીર 
C) મેર 
D) યાદવ

#Psi #Lrd 
#GujaratCulture
account_circle