Dharmesh Mistry (Modi Ka Parivar)(@dharmeshimistry) 's Twitter Profile Photo

ભોલાવ જિલ્લા પંચાયતમાં 22 - ભરૂચ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના લોકપ્રિય ઉમેદવારશ્રી મનસુખભાઈ વસાવાના સમર્થન હેતુ લોકપ્રિય ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી ની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું.


account_circle
Dr.Payal Kukrani (Modi Ka Parivar)(@DrPayalKukrani) 's Twitter Profile Photo

ગુજરાતના પ્રવાશે પધારેલ રાષ્ટ્રીય સંગઠન મહામંત્રીશ્રી બી.એલ. સંતોષજી સાથે બેઠક પૂર્ણ કરી ભોજન ગ્રહણ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયુ.






B L Santhosh ( Modi Ka Parivar )

ગુજરાતના પ્રવાશે પધારેલ રાષ્ટ્રીય સંગઠન મહામંત્રીશ્રી બી.એલ. સંતોષજી સાથે બેઠક પૂર્ણ કરી ભોજન ગ્રહણ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયુ.
#drpayalkukrani #mla #gujrat
#PhirEkBaarModiSarkar
#AbkiBaar400Paar
#MainHoonModiKaPariwar
#હું_છું_મોદીનો_પરિવાર 

@blsanthosh
account_circle
Ashok Randeria (Modi Ka Parivar)(@ashokranderia) 's Twitter Profile Photo

આજરોજ સુરત ખાતે તાજ ગેટ વે પાસે આવેલા બ્રજ વાટિકા એપાર્ટમેન્ટના રહિશો સાથે પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatil (Modi Ka Parivar) સાહેબે સંવાદ સાધ્યો. સૌ સ્થાનિકો માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને ત્રીજીવાર પ્રધાનમંત્રી બનાવવા ઉત્સુક છે.


આજરોજ સુરત ખાતે તાજ ગેટ વે પાસે આવેલા બ્રજ વાટિકા એપાર્ટમેન્ટના રહિશો સાથે પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil સાહેબે સંવાદ સાધ્યો. સૌ સ્થાનિકો માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને ત્રીજીવાર પ્રધાનમંત્રી બનાવવા ઉત્સુક છે.

#MainHoonModiKaPariwar 
#PhirEkBaarModiSarkar
account_circle