Gujarat First(@GujaratFirst) 's Twitter Profile Photo

અમદાવાદમાં ગુજરાત ફર્સ્ટના અહેવાલની મોટી અસર
અમદાવાદના ઘી-ગુડ સંચાલકોને લાગી ગયા તંત્રના તાળા
સંવાદદાતા રીમા દોશીનો સાહસિક રિપોર્ટ અને લાગી ગયા તાળા
એક સંવાદદાતાની બહાદુરીથી શું થઈ શકે તેનો લાઈવ દાખલો

account_circle
Gujarat First(@GujaratFirst) 's Twitter Profile Photo

ગુજરાત ફર્સ્ટના અહેવાલના મોટા પડઘા
મણીનગરના જલારામ પરોઠા હાઉસમાં આરોગ્ય વિભાગની કાર્યવાહી
કોઈપણ પ્રકારની ખાણી પીણીની વસ્તુઓનું નહીં થઈ શકે સેલ
પરોઠા હાઉસમાં પ્રીમાઈસીસમાં પેસ્ટ કન્ટ્રોલ ન કરાવ્યું હોવાથી કાર્યવાહી

account_circle
Gujarat First(@GujaratFirst) 's Twitter Profile Photo

અમદાવાદમાં ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધારદાર અસર
ઘી ગુડ રેસ્ટોરન્ટને કરવામાં આવી સીલ
આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી સીલ
નોટિસ પાઠવીને કરાઈ સીલની કામગીરી

First

account_circle