Divyang News Channel(@divyangnewschnl) 's Twitter Profile Photo

સાબરકાંઠામાં વિજયનગરની BOBમાં સગીર ગઠિયો 20 હજારની ચોરી કરી ફરાર

account_circle
ETVBharat Gujarat(@ETVBharatGJ) 's Twitter Profile Photo

સાબરકાંઠાના વડાલીમાં વેડા ગામે પાર્સલ બ્લાસ્ટ મામલે એનએસજીની ટીમ દ્વારા તપાસ, બીજી તરફ આરોપી ઝડપાયો.
સાબરકાંઠા પોલીસે જયંતિ વણઝારા નામના યુવકની અટકાયત કરી



...

account_circle
Sabarkantha Police(@SPSabarkantha) 's Twitter Profile Photo

આજરોજ સાબરકાંઠા જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં “21 મે આતંકવાદ વિરોધી દિવસ-2024” ની ઉજવણી કરી જેમાં પોલીસ અધિકારીશ્રીઓ, સિવિલિયન સ્ટાફ તેમજ કર્મચારીઓને શપથ લેવડાવવામાં આવ્યા.

DGP Gujarat
Gujarat Police
Shamsher Singh IPS
IPS Vijay Patel

આજરોજ  સાબરકાંઠા જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં “21 મે આતંકવાદ વિરોધી દિવસ-2024” ની ઉજવણી કરી જેમાં પોલીસ અધિકારીશ્રીઓ, સિવિલિયન સ્ટાફ તેમજ કર્મચારીઓને શપથ લેવડાવવામાં આવ્યા.
#Sabarkanthapolice
@dgpgujarat 
@GujaratPolice 
@Shamsher_IPS 
@IPS_VijayPatel
account_circle
Sabarkantha Police(@SPSabarkantha) 's Twitter Profile Photo

છેલ્લા એક વર્ષથી પાટણ પોલીસ સ્ટેશન પાર્ટ-એ. ગુ.ર.નં.112070260586/2023 આઇ.પી.સી.406,420 મુજબના ગુન્હાનો નાસતો ફરતો આરોપી સતિષભાઇ અમીનભાઇ પરમાર રહે.કાજાવાસ તા.પોશીના જી-સાબરકાંઠા ને પકડી પાડતી
પોશીના પોલીસ સ્ટેશન ટીમ

DGP Gujarat
Gujarat Police
IPS Vijay Patel

છેલ્લા એક વર્ષથી પાટણ પોલીસ સ્ટેશન પાર્ટ-એ. ગુ.ર.નં.112070260586/2023 આઇ.પી.સી.406,420 મુજબના ગુન્હાનો નાસતો ફરતો આરોપી સતિષભાઇ અમીનભાઇ પરમાર રહે.કાજાવાસ તા.પોશીના જી-સાબરકાંઠા ને પકડી પાડતી
પોશીના પોલીસ સ્ટેશન ટીમ
#Sabarkanthapolice
@dgpgujarat 
@GujaratPolice 
@IPS_VijayPatel
account_circle
RAHUL BAUDDH(@RahulBauddh04) 's Twitter Profile Photo

સાબરકાંઠાના પોશીનાની સાધુફળો પ્રાથમિક શાળાના શિક્ષક પર વિધાર્થીનીની છેડતીનો આક્ષેપ.

શાળામાં ગામ લોકોના ટોળેટોળા ભેગા થતા શિક્ષક ભાગ્યો .

શિક્ષક સામે પોસ્કો એક્ટ મુજબ ફરીયાદ નોધાઈ.

account_circle
VTV Gujarati News and Beyond(@VtvGujarati) 's Twitter Profile Photo

Sabarkantha News: હિંમતનગરમાં નિવૃત પોલીસકર્મી અને તેની પત્નીની હત્યા | VTV Gujarati

police

account_circle
VTV Gujarati News and Beyond(@VtvGujarati) 's Twitter Profile Photo

Sabarkantha News: સાબરકાંઠામાં ખેડૂતોએ કર્યો ઈડર અંબાજી હાઈવે પર ચક્કાજામ | VTV Gujarati

news police

account_circle
IDAR NA SAVALO(@IDARNASAVALO) 's Twitter Profile Photo

સાબરકાંઠાના ઈડર,વડાલી તાલુકાની પોલીસ દ્વારા પકડવામાં આવેલા વિદેશી દારૂના જથ્થાને ઈડર નગરપાલિકાની ડંપીગ સાઈડ પર નાશ કરવામાં આવ્યો...

Sabarkantha Police


સાબરકાંઠાના ઈડર,વડાલી તાલુકાની પોલીસ દ્વારા પકડવામાં આવેલા વિદેશી દારૂના જથ્થાને ઈડર નગરપાલિકાની ડંપીગ સાઈડ પર નાશ કરવામાં આવ્યો...

@SPSabarkantha
#idarnasavalo
#ઈડરનાસવાલો
#SabarkanthaPolice
account_circle
Sabarkantha Police(@SPSabarkantha) 's Twitter Profile Photo

જાદર પોલીસ સ્ટેશનના જાદર ગામે થયેલ મોબાઇલ ચોરીનો ભદે ઉકેલી આરોપીને પકડી મોબાઇલ
ફોન-1 કિં.રૂ.12,990/- નો મુદ્દામાલ રીકવર કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા

DGP Gujarat
Gujarat Police
IPS Vijay Patel

જાદર પોલીસ સ્ટેશનના જાદર ગામે થયેલ મોબાઇલ ચોરીનો ભદે ઉકેલી આરોપીને પકડી મોબાઇલ 
ફોન-1 કિં.રૂ.12,990/- નો મુદ્દામાલ રીકવર કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા
#Sabarkanthapolice
@dgpgujarat 
@GujaratPolice 
@IPS_VijayPatel
account_circle
ABP Asmita(@abpasmitatv) 's Twitter Profile Photo

Sabarkantha News | અમદાવાદના 2 શખ્સોએ સાબરકાંઠાના લોકો સાથે કરી 91.36 લાખ રૂપિયાની છેતરપિંડી

account_circle
VTV Gujarati News and Beyond(@VtvGujarati) 's Twitter Profile Photo

Sabarkantha News: સાબરકાંઠાના હિંમતનગરના ગાંભોઈમાં 8 શખ્સોની અટકાયત | VTV Gujarati

account_circle
VTV Gujarati News and Beyond(@VtvGujarati) 's Twitter Profile Photo

Sabarkantha News: સાબરકાંઠાના વલીયમપુરામાં પત્નીએ પતિની કરી હત્યા | VTV Gujarati

news police

account_circle