Kaushal Kishore ( मोदी का परिवार )(@mp_kaushal) 's Twitter Profile Photo

जब किसी को देने के लिए कुछ ना हो तो उसे प्रेम और सम्मान दें यही सबसे बड़ा धन है..

#goodmorning #suvichar
account_circle
ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકર(@Gurudevgujarati) 's Twitter Profile Photo

કેવળ વૈરાગ્ય જ 'પ્રેમ' અને 'પ્રસન્નતા' બંનેને સ્થાયી રાખી શકે છે.

#Suvichar #GurudevGujarati
account_circle
ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકર(@Gurudevgujarati) 's Twitter Profile Photo

સાંસારિક પ્રેમ મહાસાગર જેવો છે, પરંતુ એનું પણ તળિયું છે! ઈશ્વરીય પ્રેમ આકાશ જેવો છે, અસીમ અને અનંત!

#GurudevGujarati #Suvichar #ArtofLivingGujarat
account_circle
VTV Gujarati News and Beyond(@VtvGujarati) 's Twitter Profile Photo

કેટલું કમાવ છો તે તો બધા પૂછે છે પણ કેવી રીતે કમાવો છો એ પૂછનારું કોઈ નથી

#Suvichar #GujaratiSuvichar #VTVGuajrati #VTVSuvichar
account_circle
VTV Gujarati News and Beyond(@VtvGujarati) 's Twitter Profile Photo

સુવિચાર: માણસના પતનની શરૂઆત ત્યારે જ થાય છે જ્યારે પોતાનાને પછાડવા પારકાની સલાહ લેતો થાય