Jamawat(@Jamawat3) 's Twitter Profile Photo

એસી, ફ્રીજ, ટીવી, ગાડી બધુ જ છે પણ બધુ જ EMI
પર લઈને વ્યાજના ચક્રવ્યુહમાં આવી જતો મીડલ ક્લાસ માણસ
.

account_circle
Jamawat(@Jamawat3) 's Twitter Profile Photo

વચ્ચે રૂપિયા ના ખવાઈ જાય એના માટે ડાયરેક્ટ બેનિફીટ ટ્રાન્સફર કરાયો જનધન હેઠળ
.

account_circle
Jamawat(@Jamawat3) 's Twitter Profile Photo

રાજકોટ માટે કહેવાય કે ભાજપનો થાંભળો પણ જીતી જાય તો ય 2009માં ભાજપે સીટ ગુમાવી હતી
.

account_circle
Devanshi Joshi(@devanshijoshi71) 's Twitter Profile Photo

સુખદ અંત આવે છે પણ કોના માટે સુખદ?
આંદોલન સમાધાન તરફ કે પરિણામ તરફ?

account_circle
Devanshi Joshi(@devanshijoshi71) 's Twitter Profile Photo

સંકલન સમિતિ સામે કેમ અનેક Audio Viral। Parshottam Rupalaએ ફોર્મ ભરતાની સાથે જ ફાંટા | Jamawat
youtu.be/qrKufS_7XTU

account_circle
Devanshi Joshi(@devanshijoshi71) 's Twitter Profile Photo

'दुर्लभं भारते जन्म मानुष्यं तत्र दुर्लभम्'

આપણે નદીને પણ Thank You કહીએ છીએ, મા માનીને કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ, અને પરિક્રમા કરીને શ્રદ્ધાથી કલ્યાણની આકાંક્ષા રાખીએ છીએ. ચૈત્ર શરૂ થયો તો મા નર્મદા યાદ આવ્યાં, ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા શરૂ થઈ ગઈ છે ત્યારે ગરુડેશ્વરમાં…

ફરી એનું એ જ
ક્ષત્રિય સમાજ પોતાની માંગણી પર અડગ
ભાજપ ઉમેદવાર પર

બાકીનું સવારે જોઈ લઈશું!
ક્ષત્રિયોના શક્તિ પ્રદર્શન પછી હવે વારો રૂપાલાના શક્તિ પ્રદર્શનનો.

account_circle
Devanshi Joshi(@devanshijoshi71) 's Twitter Profile Photo

બોલો...સોમા ગાંડા પટેલે ફરીથી કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું!

account_circle
Devanshi Joshi(@devanshijoshi71) 's Twitter Profile Photo

કચ્છની આ કહાની પણ જુઓ, મોટા દિનારા અને એની આસપાસના અનેક ગામો ઉનાળો આવતાની સાથે જ ખાલી થઈ જાય, વીરડા ખોદીને પાણી મેળવે અને છતાંય જીવતરમાં આશા સાથે આવતા વરસની રાહ જુએ.... આ પણ છે કચ્છ.

youtube.com/watch?v=AUfuh3…

account_circle
Devanshi Joshi(@devanshijoshi71) 's Twitter Profile Photo

હાથમાં અળસીયા,બદલાયેલુ વાતાવરણ|ઑસ્ટ્રેલીયા નહીં કચ્છ છે| મહારાષ્ટ્રની ખે... youtu.be/3SQIDnOxLU0?si… via YouTube

account_circle
Devanshi Joshi(@devanshijoshi71) 's Twitter Profile Photo

श्रीरामचन्द्रचरणौ मनसा स्मरामि ।श्रीरामचन्द्रचरणौ वचसा गृणामि ।
श्रीरामचन्द्रचरणौ शिरसा नमामि ।श्रीरामचन्द्रचरणौ शरणं प्रपद्ये ॥🙏

account_circle
Devanshi Joshi(@devanshijoshi71) 's Twitter Profile Photo

Parshottam Rupala સામે ક્ષત્રિય સમાજ લડી લેવાના મૂડમા, Rajkotમાં શક્તિપ્... youtube.com/live/AvVVZZ6eR… via YouTube

account_circle