Pinky Soni (मोदी का परिवार)(@mayorpinkysoni) 's Twitter Profile Photo

માં ભારતીના સપૂત, સ્વધર્મ અને સ્વાભિમાનના પ્રતીક, સનાતન શિરોમણી, રાષ્ટ્રભૂષણ અને અજોડ યોદ્ધા મહારાણા પ્રતાપજી ની જન્મજયંતિ પર કોટી કોટી નમન.

માં ભારતીના સપૂત, સ્વધર્મ અને સ્વાભિમાનના પ્રતીક, સનાતન શિરોમણી, રાષ્ટ્રભૂષણ અને અજોડ યોદ્ધા મહારાણા પ્રતાપજી ની જન્મજયંતિ પર કોટી કોટી નમન.

#MaharanaPratap #mayorvadodara #vmcvadodara #ward4 #pinkisoni #bjpvadodra #pmo
account_circle
Pinky Soni (मोदी का परिवार)(@mayorpinkysoni) 's Twitter Profile Photo

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ધોરણ 12 ની પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર તમામ વિદ્યાર્થી મિત્રોને હાર્દિક શુભકામનાઓ.

આપ સૌ ભવિષ્યમાં જ્વલંત સફળતા પ્રાપ્ત કરો અને ખૂબ પ્રગતિ કરો તેવી લાગણી વ્યક્ત કરું છું.

#mayorvadodara #vmcvadodara #ward4 #pinkisoni #bjpvadodra #pmo
account_circle
Pinky Soni (मोदी का परिवार)(@mayorpinkysoni) 's Twitter Profile Photo

માં ભારતીના જયઘોષ સાથે અને માં ભારતીના સર્વાંગીય વિકાસ માટે ચાલો સૌ સાથે મળી મતદાન કરીએ અને કરાવીએ...

મતદાન તારીખ : 7 મે 2024, મંગળવાર
સમય : સવારે 7:00 થી 6:00 સુધી

account_circle
Pinky Soni (मोदी का परिवार)(@mayorpinkysoni) 's Twitter Profile Photo

સમા - સાવલી ખાતે 'TG ગાંઠીયા' ના નવીન આઉટલેટનું ઉદઘાટન કરી સંચાલકશ્રી કમલેશભાઈ અમૃતિયા અને હરેશભાઈ મણવર ને નવીન સોપાન બદલ હાર્દિક શુભકામનાઓ પાઠવી.

સમા - સાવલી ખાતે 'TG ગાંઠીયા' ના નવીન આઉટલેટનું ઉદઘાટન કરી સંચાલકશ્રી કમલેશભાઈ અમૃતિયા અને હરેશભાઈ મણવર ને નવીન સોપાન બદલ હાર્દિક શુભકામનાઓ પાઠવી.

#mayorvadodara #vmcvadodara #ward4 #pinkisoni #bjpvadodra #pmo
account_circle
Pinky Soni (मोदी का परिवार)(@mayorpinkysoni) 's Twitter Profile Photo

બહેન - દિકરીઓને આવાસ યોજના અંતર્ગત પોતાના ઘરનું ઘર અર્પણ કરતા માનનીય પ્રધાનમંત્રીશ્રી Narendra Modi જી...🪷

account_circle
Indra Kumar Vishwakarma(@IKVSchneider) 's Twitter Profile Photo

हमने कॉर्पोरेशन में दो-दो कंप्लेंट करी है
शिल्प ग्रीन सोसाइटी मेन गटर लाइन रोड की सारी गटर में प्रॉब्लम है पंपिंग कंप्रेशन कराने की जरूरत है बऺदा आता है बोलता है अपने गटर का ढक्कन खुला के रखिए हमने वह कर दिया है हमारे लिफ्ट के अंदर करंट उतर रहा है

#vmcvadodara #mayorvadodara हमने कॉर्पोरेशन में दो-दो कंप्लेंट करी है 
शिल्प ग्रीन सोसाइटी मेन गटर लाइन रोड की सारी गटर में प्रॉब्लम है पंपिंग कंप्रेशन कराने की जरूरत है बऺदा आता है बोलता है अपने गटर का ढक्कन खुला के रखिए हमने वह कर दिया है हमारे लिफ्ट के अंदर करंट उतर रहा है
account_circle
Dilip Gohil(@DilipGo14619340) 's Twitter Profile Photo

આજરોજ વોર્ડ 9 મા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના “મન કી બાત” નો કાર્યક્રમ વડોદરા કોર્પોરેશનના દંડક શ્રી ચિરાગ બારોટ અને કાર્યકર્તાઓ સાથે સાંભળ્યો.
bjp president #Mayorvadodara#MLA# CRPatil

આજરોજ વોર્ડ 9 મા  આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના “મન કી બાત” નો કાર્યક્રમ વડોદરા કોર્પોરેશનના દંડક શ્રી ચિરાગ બારોટ અને કાર્યકર્તાઓ સાથે સાંભળ્યો.
#dilipgohil #ExChairmanNPSS #dilipgohilbjp #bjpvadodarapresident #bjpvadodara #BJPGujarat #Mayorvadodara#MLA# CRPatil
account_circle
Pinky Soni (मोदी का परिवार)(@mayorpinkysoni) 's Twitter Profile Photo

ગુજરાતના પનોતા પુત્ર, માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી તેમજ સહકાર મંત્રીશ્રી Amit Shah (Modi Ka Parivar) સાહેબનું સંસ્કારી નગરી વડોદરામાં હાર્દિક સ્વાગત છે.

ગુજરાતના પનોતા પુત્ર, માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી તેમજ સહકાર મંત્રીશ્રી @AmitShah સાહેબનું સંસ્કારી નગરી વડોદરામાં હાર્દિક સ્વાગત છે.

#AbkiBaar400Paar #PhirEkBaarModiSarkar #ModiKaParivar #ModiKiGaurantee #mayorvadodara #vmcvadodara #ward4 #pinkisoni #bjpvadodra #pmo
account_circle
Anant V🇮🇳(@rutuagri) 's Twitter Profile Photo

The greenish color of the statue of Maharana Pratap, Fatehgunj, Vadodara is a result of corrosion and this corrosion is ruining the statue. So, I request to take fast action to solve this problem. @vmcvadodara

bjp

The greenish color of the statue of Maharana Pratap, Fatehgunj, Vadodara is a result of corrosion and this corrosion is ruining the statue. So, I request #VMCVadodara to take fast action to solve this problem. @vmcvadodara

 #mayorvadodara #nileshsinhrathod #nileshsinhrathodbjp
account_circle
Pinky Soni (मोदी का परिवार)(@mayorpinkysoni) 's Twitter Profile Photo

ડેપ્યુટી મેયરશ્રી ચિરાગભાઈ બારોટ, સ્થાયી સમિતિ અધ્યક્ષશ્રી ડૉ. શીતલભાઈ મિસ્ત્રી, શાસક પક્ષ નેતાશ્રી મનોજભાઈ પટેલ, દંડકશ્રી શૈલેષભાઇ પાટીલ અને કોર્પોરેટરશ્રીઓ ઉપસ્થિત રહ્યા.

ડેપ્યુટી મેયરશ્રી ચિરાગભાઈ બારોટ, સ્થાયી સમિતિ અધ્યક્ષશ્રી ડૉ. શીતલભાઈ મિસ્ત્રી, શાસક પક્ષ નેતાશ્રી મનોજભાઈ પટેલ, દંડકશ્રી શૈલેષભાઇ પાટીલ અને કોર્પોરેટરશ્રીઓ ઉપસ્થિત રહ્યા.

#AbkiBaar400Paar #PhirEkBaarModiSarkar #ModiKaParivar #ModiKiGaurantee #mayorvadodara
account_circle
Anant V🇮🇳(@rutuagri) 's Twitter Profile Photo

Today published in Gujarat Samachar newspaper but what about the statue of Vir Shiromani Maharana Pratapji, Fatehgunj? VMC VADODARA Tweeted on 2nd April 2023 also

bjp

Today published in Gujarat Samachar newspaper but what about the statue of Vir Shiromani Maharana Pratapji, Fatehgunj? @VMCVadodara #vmcvadodara Tweeted on 2nd April 2023 also

 #mayorvadodara #nileshsinhrathod #nileshsinhrathodbjp
account_circle
Rathod Dhavalsinh (मोदी का परिवार)(@dhavalrathod22) 's Twitter Profile Photo

આપણા સૌના માર્ગદર્શક ભાજપ ગુજરાત પ્રદેશના મહામંત્રી શ્રી Pradipsinh Vaghela ને જન્મદિવસની હૃદયપૂર્વક શુભકામનાઓ..Pradipsinh Vaghela (मोदी का परिवार)
4IND
bjp

આપણા સૌના માર્ગદર્શક ભાજપ ગુજરાત પ્રદેશના મહામંત્રી શ્રી Pradipsinh Vaghela  ને જન્મદિવસની  હૃદયપૂર્વક શુભકામનાઓ..@pradipsinhbjp
#BJP4IND
#vmcvadodara #mayorvadodara #nileshsinhrathod #nileshsinhrathodbjp #BJP
account_circle
Dr. Vijay Shah (मोदी का परिवार)(@drvijayshahbjp) 's Twitter Profile Photo

खेल हमें मर्यादा का पालन करना सिखाता है, नियमों से चलना सिखाता है।
- प्रधानमंत्री श्री Narendra Modi जी

bjp

खेल हमें मर्यादा का पालन करना सिखाता है, नियमों से चलना सिखाता है।
- प्रधानमंत्री श्री @narendramodi  जी

#vmcvadodara #mayorvadodara #nileshsinhrathod #nileshsinhrathodbjp
account_circle
Patel Bharat(@PatelBh74594357) 's Twitter Profile Photo

VMC COMMISSIONER VMC VADODARA Gujarat Samachar @mayorvadodara worst condition of newly carpeted road in one rain. Who is responsible ? Will VMC take action against contractor ? Gotri Laxmipura Road

@CommissionerVmc @VMCVadodara @gujratsamachar @mayorvadodara  worst condition of newly carpeted road in one rain. Who is responsible ? Will  VMC take action against contractor ?  Gotri Laxmipura Road
account_circle