Sheetalkumari B. Vaghela (मोदी का परिवार)(@BSheetalkumari) 's Twitter Profile Photo

દાહોદ જિલ્લા પંચાયતના નવ નિયુકત પ્રમુખશ્રી કરણભાઈ ડામોરજી, ઉપપ્રમુખશ્રી અરવિંદાબેન પટેલીયા, તથા કારોબારી અધ્યક્ષશ્રી અભેસિંગભાઈ મોહનીયાજી ની નિમણુક થઈ તે બદલ ખુબ ખુબ અભિનંદન સહ શુભેચ્છાઓ..
.

#jillapanchayatpramukh #seetalbenvaghela #bjpsheetalben #bjp4dahod #bjpdahod #dahodbjp
account_circle
Sheetalkumari B. Vaghela (मोदी का परिवार)(@BSheetalkumari) 's Twitter Profile Photo

ઝાલોદ તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ શ્રીમતી સુમિત્રાબેન સવસિંગભાઈ વસૈયા ને ખુબ ખુબ અભિનંદન સહ શુભેચ્છાઓ.

#jillapanchayatpramukh #seetalbenvaghela #bjp4dahod #bjpsheetalben #bjpdahod #gujarat4bjp #dahodbjp #indiabjp #BJP4Gujarat #crpatilsir #NarendraModi #BhupendraPatel
account_circle
Sheetalkumari B. Vaghela (मोदी का परिवार)(@BSheetalkumari) 's Twitter Profile Photo

દાહોદ જિલ્લા ભાજપ કાર્યાલય 'કમલમ' ખાતે તમામ જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ સાથે અગત્યની પ્રિ-બોર્ડ મિટિંગમાં ઉપસ્થિતિ.

#jillapanchayatpramukh #seetalbenvaghela #bjpsheetalben #narendramodi_primeminister #BhupendraPatel #gujarat4bjp #BJP4Gujarat #bjp4dahod #bjpdahod
account_circle
Sheetalkumari B. Vaghela (मोदी का परिवार)(@BSheetalkumari) 's Twitter Profile Photo

સુખસર ખાતે આયોજિત ૧૨૯ ફતેપુરા વિધાનસભા મતવિસ્તારના 'ફતેપુરા અને સંજેલી મંડળ કારોબારી બેઠક' માં ઉપસ્થિતિ .
.
.
sheetalben
mahilamorchagujarat 4zalod
4zalod

સુખસર ખાતે આયોજિત ૧૨૯ ફતેપુરા વિધાનસભા મતવિસ્તારના 'ફતેપુરા અને સંજેલી મંડળ કારોબારી બેઠક' માં ઉપસ્થિતિ .
.
.
#bjpsheetalben #sheetalkumarivaghela 
#seetalbenvaghela #jillapanchayatpramukh #bjpmahilamorchagujarat #bjp4zalod 
#bjp4zalod #bjp #mla  #gujarat #NarendraModiji
account_circle
Sheetalkumari B. Vaghela (मोदी का परिवार)(@BSheetalkumari) 's Twitter Profile Photo

દેશની એકતા અને અખંડિતતા માટે સઘન પુરુષાર્થ કરનાર શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ જી ને જન્મજયંતી નિમિતે કોટી કોટી વંદન
.
.
.
.
.
.
pramukh

#NationalUnityDay #SardarVallabhbhaiPatel #bjpdahod #dahodbjp #jillapanchayat  #jillapanchayatpramukh #bjpsheetalben #seetalbenvaghela #bjp4gujarat
account_circle
Sheetalkumari B. Vaghela (मोदी का परिवार)(@BSheetalkumari) 's Twitter Profile Photo

सर्व मंगल मांगल्ये, शिवे सर्वार्थ साधिके
शरण्ये त्र्यम्बके गौरी, नारायणी नमोस्तुते।।

આજ થી શરૂ થતાં નવરાત્રી પર્વની આપ સૌને હાર્દિક શુભકામનાઓ… 💐

માઁ અંબાના અખંડ આશીર્વાદ આપ સૌ પર અને આપના પરિવાર પર બની રહે… એવી મારી શુભકામનાઓ.

#navratri2023 #નવરાત્રી #seetalbenvaghela
account_circle
Sheetalkumari B. Vaghela (मोदी का परिवार)(@BSheetalkumari) 's Twitter Profile Photo

❝ माथे पर जो स्थान बिंदी का है,
हर भाषाओ में वही स्थान हिंदी का है।❞...

सभी देशवासियों को विश्व हिन्दी दिवस की हार्दिक शुभकामनाएं एवं बधाई ।
🙏🙂🙏

#bjpdahod #dahodbjp #jillapanchayat  #jillapanchayatpramukh #bjpsheetalben #seetalbenvaghela #bjp4gujarat
account_circle
Sheetalkumari B. Vaghela (मोदी का परिवार)(@BSheetalkumari) 's Twitter Profile Photo

મોરવા હડફ વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી Nimishaben Suthar ને તેમના જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

#bjpdahod #dahodbjp #jillapanchayat  #jillapanchayatpramukh #bjpsheetalben #seetalbenvaghela #bjp4gujarat #bjp4dahod #gujarat4bjp #9yearsofseva  #crpatilsir
account_circle
Sheetalkumari B. Vaghela (मोदी का परिवार)(@BSheetalkumari) 's Twitter Profile Photo

વાત્સલ્ય ની મૂર્તિ સ્કંદમાતા ના આશીર્વાદ આપ પર બન્યાં રહે એવી મહેચ્છા સાથે આપને નવરાત્રિના પાચમાં નોરતાની શુભકામનાઓ.
.
.
pradeshadyaksh

વાત્સલ્ય ની મૂર્તિ સ્કંદમાતા ના આશીર્વાદ આપ પર બન્યાં રહે એવી મહેચ્છા સાથે આપને નવરાત્રિના પાચમાં નોરતાની શુભકામનાઓ.
.
.
#bjpsheetalben #seetalbenvaghela #jillapanchayatpramukh #DoubleEngineSarkar #BhupendraPatel #crpatilsirpradeshadyaksh #narendramodi_primeminister #crpatilsir
account_circle
Sheetalkumari B. Vaghela (मोदी का परिवार)(@BSheetalkumari) 's Twitter Profile Photo

ચાલો આપણા 'અતિથિ દેવો ભવઃ' ના મંત્રને વ્યવહારમાં લાવીએ અને યાયાવર પક્ષીઓનું સ્વાગત કરીએ. વિશ્વ પ્રવાસી પક્ષી દિવસની સૌની હાર્દિક શુભકામનાઓ.

#Happyworldmigratoryday #migratorybirds #bjpsheetalben #seetalbenvaghela #jillapanchayatpramukh #DoubleEngineSarkar #cmbhupendrapatel
account_circle
Sheetalkumari B. Vaghela (मोदी का परिवार)(@BSheetalkumari) 's Twitter Profile Photo

વિજયાદશમી ની સૌને હાર્દિક શુભેચ્છાઓ..

રાવણ ભલે શિવ ભક્ત હતા પણ એમના કર્મો અધર્મ ના હતા.માત્ર ભક્તિ જ નહીં પણ તમારી નીતિ સૂચવે છે કે તમે દુષ્ટતા ના પથ તરફ વધો છો કે ધર્મના પથ તરફ.

#vijayadashami #seetalbenvaghela #jillapanchayatpramukh #DoubleEngineSarkar #bjpsheetalben
account_circle
Sheetalkumari B. Vaghela (मोदी का परिवार)(@BSheetalkumari) 's Twitter Profile Photo

દાહોદ રેલ્વે વર્કશોપ ફિટર MCF વિભાગમાં ફરજ બજવતા શ્રી ગોરસિંગભાઈ એસ.ડામોર સેવાનિવૃત્ત થતાં તેમનું સન્માન કરી નોકરીમાં વિતેલી યાદોના સંભારણા સાથે નિવૃત્તિ પછી નું જીવન સુખ,શાંતિ,અને સમૃદ્ધિમય રહે તેવી શુભેચ્છા પાઠવી.

#bjpsheetalben #jillapanchayatpramukh #seetalbenvaghela
account_circle