ગુજરાતી સાહિત્ય(@Gujarati_Sahity) 's Twitter Profile Photo

💞 💞
આરંભ હોય પણ અંત ન હોય,
મન એટલું પણ સ્વતંત્ર ન હોય..!
સુખ ઓછું મળશે તો ચાલશે,
પણ મનમાં કોઈ ષડયંત્ર ન હોય..!!
💐💐 શુભ સવાર 💐💐
🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏
🌻 આપનો દિવસ શુભ રહે 🌻

💞 #ગુજરાતી_સાહિત્ય 💞
આરંભ હોય પણ અંત ન હોય,
મન એટલું પણ સ્વતંત્ર ન હોય..!
સુખ ઓછું મળશે તો ચાલશે,
પણ મનમાં કોઈ ષડયંત્ર ન હોય..!!
  💐💐 શુભ સવાર 💐💐
   🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏
🌻 આપનો દિવસ શુભ રહે 🌻
account_circle
ગુજરાતી સાહિત્ય(@Gujarati_Sahity) 's Twitter Profile Photo

💞 💞
કર્તવ્ય અને વર્તમાન આપણું છે,
ફળ અને ભવિષ્ય કર્મને આધીન છે..!!

જો પદ અને પૈસા જ તમારી સંપત્તિ છે તો તેનો અંત નક્કી છે,
પરંતુ જો માન અને સમ્માન તમારી સંપત્તિ છે તો એ અનંત છે..!!

લક્ષ્ય વગરની દોડ એ ગતિ છે.!
લક્ષ્ય સાથેની દોડ એ પ્રગતિ છે..!!

અંદરથી જાગો ત્યારે જ સાચી સવાર થાય છે..!
બાકી તો રોજ રાત પછી એક સવાર થાય જ છે..!!

જીવનમાં ભેગું કરતા રહેશો તો છેવટે ભાગ જ પડશે..!
યોગ્ય જગ્યાએ આપતા રહેશો તો ભાગ્ય ખૂલી જશે..!!

Dr. Darshita Shah (MLA)(मोदी का परिवार)(@DrDarshitaShah) 's Twitter Profile Photo

ગુજરાતી સાહિત્ય ના ઘરેણાં સ્વરૂપ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી જીને તેમની જન્મ જયંતિ નિમિત્તે વિનમ્ર શ્રદ્ધાંજલિ.

ગુજરાતી સાહિત્ય ના ઘરેણાં સ્વરૂપ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી જીને તેમની જન્મ જયંતિ નિમિત્તે વિનમ્ર શ્રદ્ધાંજલિ.
account_circle
विश्व संवाद केंद्र - सौराष्ट्र(@VSK_SAU) 's Twitter Profile Photo

આજે ગુજરાતી સાહિત્યકાર ભગવતીકુમાર શર્મા

જન્મ દિવસ ૩૧ મે ૧૯૩૪
અવસાન ૫ સપ્ટેમ્બર ૨૦૧૮

ભગવતીકુમાર શર્મા જાણીતા ગુજરાતી ભાષાના સાહિત્યકાર હતા. તેમણે નવલકથા, ટૂંકી વાર્તાઓ, કવિતાઓ અને વિવેચન ક્ષેત્રે કાર્ય કર્યું છે
તેઓ ૨૦૦૯ થી ૨૦૧૧ સુધી ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ રહ્યા હતા.

Lalit Khambhayata(@lalitgajjer) 's Twitter Profile Photo

ગુજરાતી સાહિત્ય પરિષદનું સમૃધ્ધ પુસ્તક વેચાણ કેન્દ્ર.

ગુજરાતી સાહિત્ય પરિષદનું સમૃધ્ધ પુસ્તક વેચાણ કેન્દ્ર.
#books #gujarati
account_circle
ગુજરાતી સાહિત્ય(@Gujarati_Sahity) 's Twitter Profile Photo

💞 💞
કોણ તારું, કોણ મારું, છોડને,
એકલા છે દોડવાનું, દોડને..!
ત્યાં નિરંતર ઈશ વસતો હોય છે,
તું હૃદય સાથે હૃદયને જોડને..!!
💐💐 શુભ સવાર 💐💐
🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏
🌻 આપનો દિવસ શુભ રહે 🌻

💞 #ગુજરાતી_સાહિત્ય 💞
કોણ તારું, કોણ મારું, છોડને, 
એકલા છે દોડવાનું, દોડને..!
ત્યાં નિરંતર ઈશ વસતો હોય છે,
તું હૃદય સાથે હૃદયને જોડને..!!
  💐💐 શુભ સવાર 💐💐
   🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏
🌻 આપનો દિવસ શુભ રહે 🌻
account_circle
Lalit Khambhayata(@lalitgajjer) 's Twitter Profile Photo

થોડા વખત પહેલા ગુજરાતી સાહિત્ય પરિષદના પુસ્તક વેચાણ કેન્દ્રના ફોટા મુક્યા ત્યારે કેટલાક લોકોએ પૂછપરછ કરી હતી. એ બધા સવાલોના જવાબ આ વીડિયોમાં છે.

account_circle
ગુજરાતી સાહિત્ય(@Gujarati_Sahity) 's Twitter Profile Photo

💞 💞
પરિસ્થિતિને એવી ના થવા દેશો કે તમે હિંમત હારી જાઓ..!
હિંમત એવી રાખો કે તમારી સામે પરિસ્થિતિ જ હારી જાય..!!
💐💐 શુભ સવાર 💐💐
🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏
🌻 આપનો દિવસ શુભ રહે 🌻

💞 #ગુજરાતી_સાહિત્ય 💞
પરિસ્થિતિને એવી ના થવા દેશો કે તમે હિંમત હારી જાઓ..!
હિંમત એવી રાખો કે તમારી સામે પરિસ્થિતિ જ હારી જાય..!!
  💐💐 શુભ સવાર 💐💐
   🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏
🌻 આપનો દિવસ શુભ રહે 🌻
account_circle
vipul mehta (વિપુલ મહેતા)(@buj_vipul1) 's Twitter Profile Photo

*આપ સૌ મિત્રોના પ્રેમ અને વડીલોના આશીર્વાદથી સતત બે સત્ર(ટર્મ)થી ચૂંટાયા બાદ ત્રીજી ટર્મ માટે ગુજરાતી સાહિત્ય પરિષદની મધ્યસ્થ સમિતિની ચૂંટણી મિત્ર Hemang Raval શ્રી હેમાંગ રાવલ લડી રહ્યા છે. આપ મતદારો ને વિનંતી કે તેઓને મત આપી વિજયી બનાવો. આભાર

*આપ સૌ મિત્રોના પ્રેમ અને વડીલોના આશીર્વાદથી સતત બે સત્ર(ટર્મ)થી ચૂંટાયા બાદ ત્રીજી ટર્મ માટે ગુજરાતી સાહિત્ય પરિષદની મધ્યસ્થ સમિતિની ચૂંટણી મિત્ર @hemangmraval શ્રી હેમાંગ રાવલ લડી રહ્યા છે. આપ મતદારો ને વિનંતી કે તેઓને મત આપી વિજયી બનાવો. આભાર
account_circle
Lalit Khambhayata(@lalitgajjer) 's Twitter Profile Photo

આંખોમાં વૈશાખી સૂકું શ્હેર લઈને રખડું ત્યારે
રસ્તા પર ગરમાળા નીરખી અમથો અમથો ખુશ થાઉં છું
- મનોજ ખંડેરિયા
શહેરમાં થોડા વૃક્ષો બચ્યા છે એમાં ગરમાળો પણ છે. ઘણા સ્થળોએ પૂરબહારમાં જોવા મળે છે. આ ફોટા જોકે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રાંગણની છે.

શ્રુતિ શાહ🇮🇳(@shrutigshah) 's Twitter Profile Photo

ગુજરાતી સાહિત્ય ઉપર અબનેલી ફિલ્મો નું લિસ્ટ .આ લેખ માં વર્ણવેલી ઘણી બધી કૃતિ ઉપરથી ફિલ્મ બનેલી છે એ ખ્યાલ જ નહોતો.
દા. ત. ક.મા.મુનશીની પૃથ્વી વલ્લભ..
ક્યાંય જોવા મળે?અથવા તો આ પ્રિન્ટ ના રાઈટ્સ કોઈ ગુજરાતી ફિલ્મો બતાવતી સેટેલાઇટ ચેનલ કે OTT પ્લેટફોર્મ પાસે હોવા જોઈએ ..નહીં?

ગુજરાતી સાહિત્ય ઉપર અબનેલી ફિલ્મો નું લિસ્ટ .આ લેખ માં વર્ણવેલી ઘણી બધી કૃતિ ઉપરથી ફિલ્મ બનેલી છે એ ખ્યાલ જ નહોતો.
દા. ત. ક.મા.મુનશીની પૃથ્વી વલ્લભ..
ક્યાંય જોવા મળે?અથવા તો આ પ્રિન્ટ ના રાઈટ્સ કોઈ ગુજરાતી ફિલ્મો બતાવતી સેટેલાઇટ ચેનલ કે OTT પ્લેટફોર્મ પાસે હોવા જોઈએ ..નહીં?
account_circle
ગુજરાતી સાહિત્ય(@Gujarati_Sahity) 's Twitter Profile Photo

💞 💞
ગીતામાં લખ્યું છે કે,
તમે દુઃખ પર ધ્યાન આપશો તો તમે દુઃખી જ રહેશો,
જો સુખ પર ધ્યાન આપશો તો હંમેશા સુખી રહેશો;
કેમ કે આપણે જે વસ્તુ પર ધ્યાન આપીએ છીએ,
એ આપણા જીવનમાં પ્રવેશી જાય છે એ કુદરતનો નિયમ છે..!!
💐💐 શુભ સવાર 💐💐
🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏

💞 #ગુજરાતી_સાહિત્ય 💞
ગીતામાં લખ્યું છે કે,
તમે દુઃખ પર ધ્યાન આપશો તો તમે દુઃખી જ રહેશો,
જો સુખ પર ધ્યાન આપશો તો હંમેશા સુખી રહેશો;
કેમ કે આપણે જે વસ્તુ પર ધ્યાન આપીએ છીએ,
એ આપણા જીવનમાં પ્રવેશી જાય છે એ કુદરતનો નિયમ છે..!!
  💐💐 શુભ સવાર 💐💐
   🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏
account_circle
ગુજરાતી સાહિત્ય(@Gujarati_Sahity) 's Twitter Profile Photo

💞 💞
થોડું સમજાવવું હોય તો ટૂંકમાં કહો..!
ઘણું સમજાવવું હોય તો મૌન રહો..!!
💐💐 શુભ સવાર 💐💐
🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏
🌻 આપનો દિવસ શુભ રહે 🌻

💞 #ગુજરાતી_સાહિત્ય 💞
થોડું સમજાવવું હોય તો ટૂંકમાં કહો..! 
ઘણું સમજાવવું હોય તો મૌન રહો..!!
  💐💐 શુભ સવાર 💐💐
   🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏
🌻 આપનો દિવસ શુભ રહે 🌻
account_circle
Deepak PadhiyarBJP (मोदी का परिवार) 🇮🇳(@DeepPadhiyarBJP) 's Twitter Profile Photo

ગુજરાતી ભાષા ના સુપ્રસિદ્ધ કવિ, વિખ્યાત અનુવાદક, નાટ્યકાર, સંપાદક અને ચિકિત્સક, ગુજરાતી સાહિત્ય પરિષદ પુરસ્કાર થી સમ્માનિત “ગુજરાત નું ગૌરવ” શ્રી દિલીપ ઝવેરી સાહેબ ની જયંતી પર એમણે વિનમ્ર શ્રદ્ધાંજલી..