ભૂલકુ(@Parag__163) 's Twitter Profile Photo

જે આરંભ થી લઈ ને અંત સુધી આવેલી તકલીફોને ઉત્સવમાં ફેરવીને જિંદગી માણતું પાત્ર એટલે ..!

_પ્રેમી

જે આરંભ થી લઈ ને અંત સુધી આવેલી તકલીફોને ઉત્સવમાં ફેરવીને જિંદગી માણતું પાત્ર એટલે #કૃષ્ણ..!

#કૃષ્ણ_પ્રેમી
#ભૂલકુ
#જયશ્રીકૃષ્ણ
account_circle
Deep Patel(@deep_n_07) 's Twitter Profile Photo

Neel Shah 🇮🇳 #BJP (Modi Ka Parivar) Amit Chavda એક વાર ભૂરી બેન નું ભૂલકુ બોલ્યું તું કે એનું પીદી એના હેન્ડલમાં થી ટ્વીટ કરે છે.
લાગે છે એ પિદી (કૂતરું) આ અમિત ચાવડું જ લાગે છે 😂🤣😅

@neelshah31790 @AmitChavdaINC એક વાર ભૂરી બેન નું ભૂલકુ બોલ્યું તું કે એનું પીદી એના હેન્ડલમાં થી ટ્વીટ કરે છે. 
લાગે છે એ પિદી (કૂતરું) આ અમિત ચાવડું જ લાગે છે 😂🤣😅
account_circle
Arvind Pithiya(@ArvindPithiya) 's Twitter Profile Photo

સૌથી ન્યારું છે સ્મિત તારું.
કે ગાલોના ખંજનમાં હેત ભરી રાખ્યા..
સાવ ભૂલકુ તું..તોય આંખોમાં મસ્તીના સિતારા ભરી રાખ્યા...

account_circle
Amygdala(@sunnysweet201) 's Twitter Profile Photo

એક શિક્ષિકા બહેને એક ભૂલકાંને પૂછ્યું, 'કેમ એકના એક જ કપડાં રોજ પહેરી લાવે છે? મેલા કપડાંથી રોગ થાય.'
.
ત્યારે ભૂલકુ બોલ્યું, 'બેન,આ એક જ લુઘડો શી'

✍️ Sajid Saiyad

account_circle
Harshad Madhu(@harshad_madhu) 's Twitter Profile Photo

ડમ્ફર 🤗 હા, 'અંગ્રજી' માધ્યમમાં ભણતું, 'ગુજરાતી' ભૂલકુ આવી બોલતું હોય છે😜😀

account_circle
H.PariTAF(@hgparikhTAF) 's Twitter Profile Photo

@i_amriyu ભોળા, ભોળી, ભોળું, ભૂલકુ ,.....
વિશે આપ ની વિશિષ્ટ ટિપ્પણી..?!!

account_circle
Hardik Shah 🇮🇳(@hardikshahbjp) 's Twitter Profile Photo

Nilam Makwana ભલે કદાચ ફોટો પડાવવા માટે કયુઁ હોય પણ ત્રણે ની લાગણી એક બીજા માટે અતિ આત્મીય જણાઈ આવે છે-ખાસ ભૂલકુ પપપા ને -પપપા મંમી ને મીઠું મોઢું કરાવે છે -લાગણી નો વીજ પ્રવાહ ગણું કહી જાય છે। 🙏🙏

account_circle