✪☞︎︎︎रमेश गोस्वामी☜︎︎︎✪(@RameshDGoswami) 's Twitter Profile Photo

શબ્દોથી ન બાંધશો મને
લાગણીનો વરસાદ છું, દર્દમાં પણ હસાવુ હું
બધાને એવી અનમોલ
યાદ છું,😊

account_circle
Doc Jayendrasinh(@DrJmzala) 's Twitter Profile Photo

ઝરમર વરસે જરીક લાગણીનો વરસાદ,
ને ખુણામાં પડેલું કોઈક સપનું ફૂટી નીકળે
Bosky Doshi prem lohana Artisoni આરતીસોની @kayam29

ઝરમર વરસે જરીક લાગણીનો વરસાદ,
ને ખુણામાં પડેલું કોઈક સપનું ફૂટી નીકળે
@BoskyDoshi @lohanaprem @artisoni1209 @kayam29
account_circle
RJBARDOLI(@janakrathod09) 's Twitter Profile Photo

'નહી કરું'

તુ સાથે હોઈશ એ હક નહી નસીબ હશે મારું,
બાકી ખોટો રોફ કરી અધિકાર નહી કરું.

લાગણીનો વરસાદ છે એટલે ધીમી ધારે જ વહેશે,
બાકી તને ભીંજવવા આ વર્ષાને મૂશળધાર નહી કરું.

તારી સાથે ખરાબ દિવસ પણ સારો પ્રસંગ બની જશે,
બાકી તારા વિના બીજો કોઇ તહેવાર નહી કરું.

account_circle
VIPUL KHARECHA(@vipulkharecha) 's Twitter Profile Photo

દોસ્ત

તુ લાગણીનો વરસાદ વરસાવી દે

તો હુ સંબંધોનુ વાવેતર કરી દવુ

account_circle
HARDIK(@__Hardik_) 's Twitter Profile Photo

સબંધોમાં લાગણીનો વરસાદ વરસવાનો હતો
ત્યાં એક આઈફોન ની માગણીથી દુકાળ પડ્યો

account_circle
Hardik_11_1(@Hardik91863967) 's Twitter Profile Photo

'આ વાત હવે વારંવાર નહિ કરું...
તું સાથે હશે એ 'હક' નહિ 'નસીબ' હશે મારું બાકી ખોટો રોફ જમાવી અધિકાર નહિ કરું...
લાગણીનો વરસાદ છે એટલે ધીમી ધારે જ વહેશે, બાકી તને ભીંજવવા આ વર્ષાને મુશળધાર નહિ કરું...
તારા સંગ ખરાબ દિવસ સારો પ્રસંગ બની જશે, બાકી તારા વિના બીજો કોઈ તહેવાર નહિ કરું'

account_circle
काजल प्रजापति(@Kajal_7788) 's Twitter Profile Photo

લોકો ના વિચારો પર ના ચાલો,
તમારા વિચારો ને એટલા સુંદર બનાવો કે
લોકો તમારા વિચારો પર ચાલે 😊



account_circle
Harshvardhan Rathod(@Harshva99710968) 's Twitter Profile Photo

ઉતરે કોઈ આંખ થી ને હૈયા માં ધર કરે
પ્રેમ નુ વાદળ જો લાગણીનો વરસાદ ઝરમર કરે
-હષૅમીરા

account_circle
🇮🇳 Jayaannt Bhatia 🇮🇳(@Jayaannt) 's Twitter Profile Photo

લાગણીનો વરસાદ તારા પર હું એવો વર્શાવીશ.,
કે તારું હૈયું સદા લાગણીની ભીનાસ ભર્યુંજ રહેશે..!!

💦❤❤💦

account_circle
dasharath chhatraliy(@chhatraliyad) 's Twitter Profile Photo

@gujju__tweets જયા લાગણીનો વરસાદ થતો હોય ત્યા હમેશા સંઘર્ષ જોવા મળે છે

account_circle
Sandesh(@sandeshnews) 's Twitter Profile Photo

પાંચ અનાથ પુત્રીઓની વિદાયમાં ગોંડલમાં વરસ્યો લાગણીનો વરસાદ bit.ly/1FOIXsn

account_circle
💖કૃષ્ણાધીન 💖(@betterlife960) 's Twitter Profile Photo

ƝƖƬƖƝ ƤƛƬЄԼ ӇЄƛƦƬ ƛƇӇЄ ❤ વરસાદ થી ભીંજાઇ જાવ તો સૂંઠનો ફાંકડો ભરી લેજો😂😂🤣🤣
બાકી સમજદારી ના વાદળાં થી વરસતો લાગણીનો વરસાદ તો અવિરત આનંદ જ આપે 😊

account_circle
Mahesh Makwana(@MaheshM26106357) 's Twitter Profile Photo

Nayna Vora શબ્દોથી ન બાંધશો મને
લાગણીનો વરસાદ છું,
દર્દમાં પણ હસાવુ હું
બધાને એવો અનમોલ
યાદ છું,

account_circle
꧁મોજીલો🥰꧂(@HITesh_A23) 's Twitter Profile Photo

Dhanlaxmi Gadhvi હા મારું એવુ જ છે.... એને મારી લાગણી ની પડી નથી.. અને હું બેફામ એની પર લાગણીનો વરસાદ કરી રહ્યો છું..

account_circle
꧁મોજીલો🥰꧂(@HITesh_A23) 's Twitter Profile Photo

@Gujju_Rocking રસ મલાઈ 😍 🤣🤣 ક્યારેક રસમલાઈ જોડે pvt માં ચેટ કરવા મળશે એજ આશા સાથે ટ્વિટર પર છું...
મારી લાગણીનો વરસાદ એના રોમ રોમ સુધી પહોંચે એવો એક મજબૂત પ્રયત્ન કરી જાણવો છે 🤣🤣🤣

account_circle