Dr. Darshita Shah (MLA)(मोदी का परिवार)(@DrDarshitaShah) 's Twitter Profile Photo

ભગવાન શ્રી પરશુરામજી ની જયંતી અંતર્ગત શોભાયાત્રા માં હાજરી આપી..

account_circle
dilipsinh barad(@dilipsinhb81166) 's Twitter Profile Photo

*સુત્રાપાડા મુકામે કારડીયા રાજપૂત સમાજ દ્વારા આયોજીત વાછરા દાદા ની શોભાયાત્રા માં હાજરી આપતા દિલીપભાઈ બારડ મહામંત્રી ગિરસોમનાથ જિલ્લા ભાજપ,અને કારડીયા રાજપુત સમાજ ના આગેવાનશ્રીઓ યુવાનો બોહળી સંખ્યા માં હાજર રહીયા*

account_circle
MLA Mukesh Patel (मोदी का परिवार)(@MLAMukeshPatel) 's Twitter Profile Photo

સમસ્ત બ્રહ્મસમાજ મહેસાણા દ્વારા આયોજીત ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિતે આયોજિત શોભાયાત્રા નું પ્રસ્થાન કરાવ્યું.

સમસ્ત બ્રહ્મસમાજ મહેસાણા દ્વારા આયોજીત ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિતે આયોજિત શોભાયાત્રા નું પ્રસ્થાન કરાવ્યું.
account_circle
Ashish M Raval ( Modi ka Parivar )(@AshishR10969887) 's Twitter Profile Photo

જૂનાગઢ ના ભૂદેવો નો વટ
એટલે
ભગવાન પરશુરામ જી ની શોભાયાત્રા.

જૂનાગઢ ના ભૂદેવો નો વટ 
એટલે 
ભગવાન પરશુરામ જી ની શોભાયાત્રા.
account_circle
dilipsinh barad(@dilipsinhb81166) 's Twitter Profile Photo

*આજ રોજ સુત્રાપાડા મુકામે સમસ્ત બ્રહ્મસમાજ સુત્રાપાડા દ્વારા આયોજીત ભગવાન શ્રી વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવ નિમિતે શોભાયાત્રા અને કાર્યક્રમ માં હાજરી આપી

account_circle
Ishit Bhatt (Modi ka Parivar)(@ishithbhatt) 's Twitter Profile Photo

ભગવાન શ્રી પરશુરામજી ની જન્મ જયંતી નિમિત્તે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અમદાવાદ શહેર દ્વારા આયોજિત ભવ્ય શોભાયાત્રા અમદાવાદ માં કાઢવામાં આઈ.
jayanti

#parshuram #parshuramjayanti
account_circle
Mirchi News(@mirchinews1) 's Twitter Profile Photo

ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે પરંપરાગત ભવ્ય શોભાયાત્રા અને લોકડાયરાનું આયોજન mirchinews.co.in/archives/8206

ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે પરંપરાગત ભવ્ય શોભાયાત્રા અને લોકડાયરાનું આયોજન mirchinews.co.in/archives/8206
account_circle
ભાજપા ઍલિસબ્રિજ વિધાનસભા (મોદીજીનો પરિવાર)(@BJP4EllisBridge) 's Twitter Profile Photo

પરશુરામ જયંતિ નિમિત્તે ભઠ્ઠા રામજી મંદિરથી નીકળતી ભગવાન પરશુરામની શોભાયાત્રા પ્રસ્થાન કરાવવાનો તથા આરતી ઉતારવાનો અવસર પ્રાપ્ત થયો, જેમાં ચૈતન્ય મહારાજ, સ્થાનિક કાઉન્સીલર શ્રીઓ પુજાબેન દવે , ચેતનાબેન પટેલ તથા વોર્ડના સંગઠનના હોદ્દેદારો તથા બ્રહ્મ સમાજના આગેવાનો હાજર રહ્યા

Devabhai Malam (मोदी का परिवार)(@DevabhaiMalam) 's Twitter Profile Photo

ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવ નિમિત્તે કેશોદ શહેરમાં ભવ્ય શોભાયાત્રા માં સહભાગી થઈ
આરતી કરવાનો અવસર પ્રાપ્ત થયો.

ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવ નિમિત્તે કેશોદ શહેરમાં ભવ્ય શોભાયાત્રા માં સહભાગી થઈ 
આરતી કરવાનો અવસર પ્રાપ્ત થયો.
account_circle
Our Gir Somnath(@our_gir_somnath) 's Twitter Profile Photo

તાલાલા શહેરમાં આગામી તા.10 ને શુક્રવારે ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવ નિમિત્તે શોભાયાત્રા નીકળશે...

gir

#our_gir_somnath #our_amdavadcity #our_junaagadh #talala #talalagir #sobhayatra
account_circle
Malti Maheshwari (Modi Ka Parivar)(@maltibenbjp) 's Twitter Profile Photo

ભગવાન શ્રી વિષ્ણુના છઠ્ઠા અવતાર, શક્તિ અને સાહસના પ્રતીક ભગવાન પરશુરામ જીની આજે જયંતિ પર ગાંધીધામ મધ્યે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજીત શોભાયાત્રા પ્રસંગે હાજરી આપી...

આ પ્રસંગે કચ્છ ના લોકપ્રિય સાંસદ શ્રી @vinodchavdabjp જી ઉપસ્થિત રહ્યા હતા.

NewsCapital Gujarat(@NewsCapitalGJ) 's Twitter Profile Photo

અમદાવાદ: પાલડીમાં પરશુરામ જયંતીની ઉજ‌વણીના ભાગરૂપે શોભાયાત્રા...

inews

account_circle
Morbi Mirror(@MorbiMirror) 's Twitter Profile Photo

મોરબીમાં પરશુરામ જયંતીની દ્વિદિવસીય ઉજવણી:ભવ્ય શોભાયાત્રા યોજાઇ morbimirror.com/two-day-celebr… via Morbi Mirror

account_circle
kiritdvaja ( Modi ka Parivar )(@kiritdvaja) 's Twitter Profile Photo

આજ રોજ દીવ ના શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જયંતિ મોહોતશવ નિયમિતે શોભાયાત્રા અને મહા અરતી નું આયોજન કરવામાં આવ્યું મહા આરતી અને શોભાયાત્રા મા સામિલ થવા નો અવસર પ્રાપ્ત થયો.. જય પરશુરામ જયંતિ 🚩
BJP Narendra Modi Bjp4DDD Modi ka Parivar BJP Mahila Morcha, UP BJP Dadra and Nagar Haveli & Daman and Diu BJP Uttar Pradesh

આજ રોજ દીવ ના શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જયંતિ મોહોતશવ નિયમિતે શોભાયાત્રા અને મહા અરતી નું આયોજન કરવામાં આવ્યું મહા આરતી અને શોભાયાત્રા મા સામિલ થવા નો અવસર પ્રાપ્ત થયો.. જય પરશુરામ જયંતિ  🚩
@BJP4India @narendramodi @DddParty @BJPMM4UP @BJP4DnNH @BJP4UP…
account_circle
Shailesh Makka ( Modi Ka Parivar )(@ShaileshMakka5) 's Twitter Profile Photo

ભગવાન પરશુરામ જન્મોત્સવ અને અખાત્રીજ ના દિવસે કેશોદ શહેર મા શોભાયાત્રા નીકળી હતી બહોળો સંખ્યામાં શોભાયાત્રા મા લોકો જોડાયા હતા.

AIR News Gujarat(@airnews_abad) 's Twitter Profile Photo

🔸પરશુરામ જયંતી નિમિત્તે નગરમાં ભવ્ય શોભાયાત્રા નીકળી

: દિનેશ પરમાર

#સુરેન્દ્રનગર 

🔸પરશુરામ જયંતી નિમિત્તે નગરમાં  ભવ્ય શોભાયાત્રા નીકળી
#ParshuramJanmotsav    #ParshuramJayanti 

#AIRPics : દિનેશ પરમાર
account_circle
Nirbhay Bharat(@nirbhaybnews) 's Twitter Profile Photo

nirbhaybharat.news/srimad-vallabh…
શ્રીમદ્દ વલ્લભાચાર્ય ચરણના ૫૪૭મા પ્રાકટય મહોત્સવની ઉજવણી અંતર્ગત શોભાયાત્રા યોજાઇ.

#NIrbhayBharat #Nirbhaygujarat #shrimadvallbhachary #sobhayatra
account_circle
Vinod Chavda (Modi Ka Parivar) 🇮🇳(@VinodChavdaBJP) 's Twitter Profile Photo

ॐ जामदग्न्याय विद्महे महावीराय धीमहि तन्नो परशुराम: प्रचोदयात्।।

ભગવાન શ્રી વિષ્ણુના છઠ્ઠા અવતાર, શક્તિ અને સાહસના પ્રતીક ભગવાન પરશુરામ જીની આજે જયંતિ પર ગાંધીધામ મધ્યે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજીત શોભાયાત્રા પ્રસંગે હાજરી આપી...

ॐ जामदग्न्याय विद्महे महावीराय धीमहि तन्नो परशुराम: प्रचोदयात्।। 

ભગવાન શ્રી વિષ્ણુના છઠ્ઠા અવતાર, શક્તિ અને સાહસના પ્રતીક ભગવાન પરશુરામ જીની આજે જયંતિ પર ગાંધીધામ મધ્યે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજીત શોભાયાત્રા પ્રસંગે હાજરી આપી...
account_circle
Alpesh Thakor (मोदी का परिवार)(@AlpeshThakor_) 's Twitter Profile Photo

આજરોજ પરશુરામ જયંતીના પાવન પર્વ નિમિત્તે શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ- ગાંધીનગર યુવા પરિવાર દ્વારા આયોજિત 'ભવ્ય શોભાયાત્રા'માં સહભાગી થઇ શસ્ત્ર - શાસ્ત્રના જ્ઞાતા તથા શક્તિ અને સેવાના પ્રતીક એવા ભગવાન પરશુરામજીના દર્શન કરવાનો રૂડો અવસર મળ્યો.

ભગવાન પરશુરામજીના આશીર્વાદથી સૌના જીવન…