AIR News Gujarat(@airnews_abad) 's Twitter Profile Photo

🔸ઘોઘલા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા બેઠકનું આયોજન

🔸માછીમારો ના અનેક પ્રશ્નો સાંભળી જલ્દી નિવારણ કરવા આપ્યું આશ્વાસન
CEO, UT of Dadra & Nagar Haveli and Daman & Diu BJP Dadra and Nagar Haveli & Daman and Diu

: ભારતી રાવલ

account_circle
AIR News Gujarat(@airnews_abad) 's Twitter Profile Photo

🔸પ્રધાનમંત્રી શ્રી મોદીએ વલ્લભ વિદ્યાનગરમાં વિજય વિશ્વાસ સભા ગજવી

🔸ભાજપની વિજય વિશ્વાસ સભામાં આણંદ -ખેડા જિલ્લાના ભાજપ કાર્યકર્તાઓ સહિત હજારો લોકો  ઉપસ્થિત રહ્યા

BJP Gujarat PMO India

: પરેશ મકવાણા

account_circle
AIR News Gujarat(@airnews_abad) 's Twitter Profile Photo

મતદાન જાગૃતિ માટે '૧૫ દિવસ ઈન્ટેન્સિવ પ્રોગ્રામ' અંતર્ગત મહેંદી મેગા ઈવેન્ટ તથા માસ મહેંદી મેગા ઈવેન્ટ હેઠળ શાળાની વિદ્યાર્થીનીઓએ લોકોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા માટે મહેંદી બનાવી લોકોને મતદાન જાગૃતિ સંદેશો પાઠવવામાં આવ્યો

Collector & DM-Tapi

  : નીરવ કંસારા

મતદાન જાગૃતિ માટે '૧૫ દિવસ ઈન્ટેન્સિવ પ્રોગ્રામ' અંતર્ગત મહેંદી મેગા ઈવેન્ટ તથા માસ મહેંદી મેગા ઈવેન્ટ હેઠળ શાળાની વિદ્યાર્થીનીઓએ લોકોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા માટે મહેંદી બનાવી લોકોને મતદાન જાગૃતિ સંદેશો પાઠવવામાં આવ્યો 

@CollectorTapi 
#Election2024 
 #AIRPics : નીરવ કંસારા
account_circle
AIR News Gujarat(@airnews_abad) 's Twitter Profile Photo

🔸પ્રધાનમંત્રી PMO India સુરેન્દ્રનગર ખાતે વિશાળ 'વિજય વિશ્વાસ સભા' યોજાઈ
🔸કોંગ્રેસને ત્રણ પડકાર
🔸ભારતના સંવિધાનમાં ફેરફાર નહીં કરે
🔸ધર્મના આધાર પર મુસ્લિમોને આરક્ષણ નહીં આપે
🔸ઓબીસી નો ક્વોટા ઓછો કરીને મુસ્લિમોને અનામત નહીં આપે

AIRPICS: દિનેશ પરમાર

🔸પ્રધાનમંત્રી @PMOIndia  સુરેન્દ્રનગર ખાતે વિશાળ 'વિજય વિશ્વાસ સભા' યોજાઈ
🔸કોંગ્રેસને ત્રણ પડકાર
🔸ભારતના સંવિધાનમાં ફેરફાર નહીં કરે
🔸ધર્મના આધાર પર મુસ્લિમોને આરક્ષણ નહીં આપે
🔸ઓબીસી નો ક્વોટા ઓછો કરીને મુસ્લિમોને અનામત નહીં આપે
#Election2024 #Vote4Sure
AIRPICS: દિનેશ પરમાર
account_circle
AIR News Gujarat(@airnews_abad) 's Twitter Profile Photo

🔸ખારાઘોડા ગામે HSLના પરેડ ગ્રાઉન્ડ ખાતે સવારે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું

🔸મતદાન ટકાવારીનું પ્રમાણ વધારવા વ્યાપક પ્રમાણમાં મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજાયા
Collector Surendranagar DEO SURENDRANAGAR Chief Electoral Officer, Gujarat
: દિનેશ પરમાર

#સુરેન્દ્રનગર
🔸ખારાઘોડા ગામે HSLના પરેડ ગ્રાઉન્ડ ખાતે સવારે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું

🔸મતદાન ટકાવારીનું પ્રમાણ  વધારવા વ્યાપક પ્રમાણમાં મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજાયા 
@CollectorSRN @ElectionSRN @CEOGujarat #Election2024 
#AIRPics : દિનેશ પરમાર
account_circle
AIR News Gujarat(@airnews_abad) 's Twitter Profile Photo

ખંભાતના દરિયાકાંઠે  શરૂ અને પારસ પીપળાના રોપાઓનું વાવેતર કરી મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરાયું

આ પ્રસંગે મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, સીડી.પી.ઓ તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા

Info Anand GoG Collector and DEO Anand

@MahitiAnand @CollectorAnd
#LokasabhaElection2024 #Elections2024 
#AIRPics : પરેશ મકવાણા
account_circle
AIR News Gujarat(@airnews_abad) 's Twitter Profile Photo

🔹અરવલ્લીમાં મતદાન જાગૃતિ અભિયાન અંતગર્ત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ.

🔹જિલ્લા ચૂંટણી અધિકારી દ્રારા ઉદ્ઘાટન કરવામા આવ્યું હતું.

Collector & District Magistrate, Arvalli Chief Electoral Officer, Gujarat
: અંકિત ચૌહાણ

🔹અરવલ્લીમાં મતદાન જાગૃતિ અભિયાન અંતગર્ત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ. 

🔹જિલ્લા ચૂંટણી અધિકારી દ્રારા ઉદ્ઘાટન કરવામા આવ્યું હતું.

@CollectorArvali @CEOGujarat #GeneralElectionlNow 
#AIRPics : અંકિત ચૌહાણ
account_circle
AIR News Gujarat(@airnews_abad) 's Twitter Profile Photo

સાકર પાતળ ગામે બાળકો/આંગણવાડી કાર્યકરો અને આરોગ્ય કર્મચારીઓએ હાટ બજારમાં મતદાર જાગૃતિ કાર્યક્રમો કર્યા

દરેક નાગરીક મતદાનનું મહત્વ સમજે અને અવશ્ય મતદાન કરે તે હેતુથી વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું

Collector Dang

: મુનિરા શેખ

@CollectorDan 
#LokasabhaElection2024 
#AIRPics : મુનિરા શેખ
account_circle
AIR News Gujarat(@airnews_abad) 's Twitter Profile Photo

ચૂંટણી કામગીરીમાં રોકાયેલા અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ARO કક્ષાના FC સેન્ટર પરથી પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી

Collector Surendranagar Info Surendranagar GoG

: દિનેશ પરમાર

#LokasabhaElection2024 

ચૂંટણી કામગીરીમાં રોકાયેલા અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ARO કક્ષાના FC સેન્ટર પરથી પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી

@CollectorSRN @Info_Srn 
#Election2024 
#AIRPics : દિનેશ પરમાર
account_circle
AIR News Gujarat(@airnews_abad) 's Twitter Profile Photo

સરકારી ફરજની સાથે રાષ્ટ્ર પ્રત્યેની ફરજ બજાવી લોકશાહીના મહાપર્વમાં સહભાગી બનતાં જિલ્લાના અધિકારીઓ

ચૂંટણી પ્રક્રિયા હેઠળ રોકાયેલ અધિકારી/ કર્મચારીઓએ આણંદ ખાતે પોસ્ટલ બેલેટ થકી કર્યું મતદાન

Info Anand GoG Collector and DEO Anand

: પરેશ મકવાણા

સરકારી ફરજની સાથે રાષ્ટ્ર પ્રત્યેની ફરજ બજાવી લોકશાહીના મહાપર્વમાં સહભાગી બનતાં જિલ્લાના અધિકારીઓ

ચૂંટણી પ્રક્રિયા હેઠળ રોકાયેલ અધિકારી/ કર્મચારીઓએ આણંદ ખાતે પોસ્ટલ બેલેટ થકી કર્યું મતદાન

@MahitiAnand @CollectorAnd
#LokasabhaElection2024 #Elections2024 

#AIRPics : પરેશ મકવાણા
account_circle
AIR News Gujarat(@airnews_abad) 's Twitter Profile Photo

▶️લોકસભા ચુંટણી માટે આજે પોલિસ જવાનો દ્વારા મતદાન કરાયું

▶️જીલ્લાના GRD TRB અને પોલીસ કર્મચારીઓ દ્વારા મતદાન કરવામાં આવ્યું

Info Mahisagar GoG District Election Officer & Collector Mahisagar
: કૌશિક જોશી

account_circle
AIR News Gujarat(@airnews_abad) 's Twitter Profile Photo

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કુડાસણની શ્રીફળ હાઇટ્સ ફલેટ ખાતે મતદાન જાગૃત્તિના કાર્યક્રમનું આયોજન કરાયું

સર્વે મતદારોને તા. ૦૭મી મે, ૨૦૨૪ના દિવસે દશ મિનિટ દેશ માટે અવશ્ય આપી પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે અપીલ કરતાં જિલ્લા કલેકટર

District Election Officer & Collector Gandhinagar

: દુર્ગેશ મહેતા

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કુડાસણની શ્રીફળ હાઇટ્સ ફલેટ ખાતે મતદાન જાગૃત્તિના કાર્યક્રમનું આયોજન કરાયું

સર્વે મતદારોને તા. ૦૭મી મે, ૨૦૨૪ના દિવસે દશ મિનિટ દેશ માટે અવશ્ય આપી પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે અપીલ કરતાં જિલ્લા કલેકટર 

@CollectorGnr 

#AIRPics : દુર્ગેશ મહેતા
account_circle
AIR News Gujarat(@airnews_abad) 's Twitter Profile Photo

માઁ નર્મદાજીની ઉત્તર વાહિની પરિક્રમા બંધથતા પરિક્રમા ફરી શરુ કરાવવવા કલેકટરને આવેદનપત્ર આપ્યું

નર્મદા પરિક્રમા પુનઃ શરૂ કરવામાં નહી આવે તો જલદ આંદોલનની ચીમકી

: દીપક જગતાપ

#AIRPics : દીપક જગતાપ
account_circle
AIR News Gujarat(@airnews_abad) 's Twitter Profile Photo

▶️લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં દૂધ ઉત્પાદક મંડળીઓ ખાતે સિગ્નેચર કેમ્પેઈન યોજાયું.

▶️દૂધ આપવા આવતા દૂધ ઉત્પાદકોએ સહી કરીને મતદાન જાગૃતિ કાર્યક્રમમાં પોતાની ભાગીદારી નોંધાવી.

Collector Chhotaudepur DDO Chhotaudepur Chief Electoral Officer, Gujarat
: રાજેશ રાઠવા

▶️લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં દૂધ ઉત્પાદક મંડળીઓ ખાતે સિગ્નેચર કેમ્પેઈન યોજાયું. 

▶️દૂધ આપવા આવતા દૂધ ઉત્પાદકોએ સહી કરીને મતદાન જાગૃતિ કાર્યક્રમમાં પોતાની ભાગીદારી નોંધાવી. 

@collectorcu @DDOCUdepur @CEOGujarat 
 #AIRPics : રાજેશ રાઠવા
account_circle
AIR News Gujarat(@airnews_abad) 's Twitter Profile Photo

🔶આગામી સાત મે એ યોજાનાર સંસદીય મતવિસ્તાર ની ચૂંટણી માટે પંચમહાલ જિલ્લાનું ચૂંટણી તંત્ર સજજ. 

🔶પંચમહાલ જિલ્લા કલેકટર અને મુખ્ય ચૂંટણી અધિકારીશ્રી આશિષ કુમારે તે અંગે જાણકારી આપી.

: વિપુલ પુરોહિત

#Godhra

🔶આગામી સાત મે એ યોજાનાર સંસદીય મતવિસ્તાર ની ચૂંટણી માટે પંચમહાલ જિલ્લાનું ચૂંટણી તંત્ર સજજ. 

🔶પંચમહાલ જિલ્લા કલેકટર અને મુખ્ય ચૂંટણી અધિકારીશ્રી આશિષ કુમારે તે અંગે જાણકારી આપી.

#Panchmahal #Election2024 
#AIRPics : વિપુલ પુરોહિત
account_circle
AIR News Gujarat(@airnews_abad) 's Twitter Profile Photo

🔹ગાંધીનગર જિલ્લામાં આંગણવાડીની બાળાઓ તથા બહેનોએ હાથે મહેંદી મૂકી મતદાન જાગૃતિનો સંદેશો આપ્યો.

🔹લોકસભાની સામાન્ય ચૂંટણીમાં દરેક મતદાતા તેના મતાધિકારનો ઉપયોગ કરે અને મહિલાઓ મત આપવા જાગૃત બને તે હેતુસર કાર્યક્રમ યોજાયો.

District Election Officer & Collector Gandhinagar Chief Electoral Officer, Gujarat
: દુર્ગેશ મહેતા

🔹ગાંધીનગર જિલ્લામાં આંગણવાડીની બાળાઓ તથા બહેનોએ હાથે મહેંદી મૂકી મતદાન જાગૃતિનો સંદેશો આપ્યો. 

🔹લોકસભાની સામાન્ય ચૂંટણીમાં દરેક મતદાતા તેના મતાધિકારનો ઉપયોગ કરે અને મહિલાઓ મત આપવા જાગૃત બને તે હેતુસર કાર્યક્રમ યોજાયો. 

@CollectorGnr @CEOGujarat 
#AIRPics : દુર્ગેશ મહેતા
account_circle
AIR News Gujarat(@airnews_abad) 's Twitter Profile Photo

▶️મહેસાણા ખાતે આવેલ રાજમહેલના મેદાનમાં ગરબા દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

: જયંતિ ચૌધરી

#મહેસાણા 

▶️મહેસાણા ખાતે આવેલ રાજમહેલના મેદાનમાં ગરબા દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

#AIRPics : જયંતિ ચૌધરી
#LokSabhaElections2024
account_circle
AIR News Gujarat(@airnews_abad) 's Twitter Profile Photo

દીવ પોલીસ વિભાગ દ્વારા લોકસભા ચૂંટણીને લઈને ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું

આ ફ્લેગ માર્ચ માં પોલીસ વિભાગ, આઈઆરબીએન, બીએસએફ વગેરેના જવાનો જોડાયા હતા

Chief Electoral Officer, Gujarat
: ભારતી રાવલ

દીવ પોલીસ વિભાગ દ્વારા લોકસભા ચૂંટણીને લઈને ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું

આ ફ્લેગ માર્ચ માં પોલીસ વિભાગ, આઈઆરબીએન, બીએસએફ વગેરેના જવાનો જોડાયા હતા

#LokasabhaElection2024 #Election2024 
@CEOGujarat 
#AIRPics : ભારતી રાવલ
account_circle
AIR News Gujarat(@airnews_abad) 's Twitter Profile Photo

▶️ડાંગ જિલ્લામાં મતદાર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત મહેંદી ઇવેન્ટનું કરાયું આયોજન

Collector Dang Info Dang GoG

: મુનિરા શેખ

▶️ડાંગ જિલ્લામાં મતદાર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત મહેંદી ઇવેન્ટનું કરાયું આયોજન

@CollectorDan  @DangGog #LokSabhaElections2024 
#ChunavKaParv 
#AIRPics : મુનિરા શેખ
account_circle
AIR News Gujarat(@airnews_abad) 's Twitter Profile Photo

🔶સમગ્ર મહીસાગર જીલ્લાની લુણાવાડા બાલાસિનોર અને સંતરામપુર વિધાન સભામાં આવેલ તમામ બુથ પર વધુ મતદાન કરવા સમગ્ર જીલ્લા પ્રશાસન દ્વારા કમર કસવા માં આવી છે જેના ભાગ રૂપે આજે જીલ્લા ના મુખ્ય મથક લુણાવાડા ખાતે બાઇક રેલી કરવા માં આવી.

: કૌશિક જોશી

account_circle