Zala Vishalkumar(@ZVishalkumar) 's Twitter Profileg
Zala Vishalkumar

@ZVishalkumar

Jay mataji

ID:1279730261211533313

calendar_today05-07-2020 10:55:01

80 Tweets

21 Followers

44 Following

sonu sood(@SonuSood) 's Twitter Profile Photo

चलो आज रक्षा बंधन के अवसर पर असम में अपनी इस बहन का नया घर बनाते हैं। ❣️

account_circle
पेंशन विहीन कर्मचारी (NITIN MEHTA)(@imtechnonitin) 's Twitter Profile Photo

હજુ , કોઈ ને ગેરસમજ હોય તોજણાવી દઈએ , ગ્રેડ પે કોઈ પગાર વધારો નથી ,1994 થી મળતો હતો, શિક્ષકોને 9 વર્ષ પૂર્ણ કર્યા પછી મળતું પ્રથમ ઉચ્ચત્તર પગાર ધોરણ હતું {4200} જેને સરકારે 2019 માં{2800} કરી દીધું હતું....
20

account_circle
CMO Gujarat(@CMOGuj) 's Twitter Profile Photo

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના પ્રાથમિક શિક્ષક સંઘ અને ગુજરાત શૈક્ષિક મહાસંઘની ઉચ્ચતર પગાર ધોરણ અંગેની રજૂઆતોનો સાનૂકુળ પ્રતિસાદ આપતાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ તા.રપ-૬-ર૦૧૯ના પત્રનો અમલ સ્થગિત-મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે જેનો અંદાજે ૬પ૦૦૦ જેટલા શિક્ષકોને લાભ થશે

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના પ્રાથમિક શિક્ષક સંઘ અને ગુજરાત શૈક્ષિક મહાસંઘની ઉચ્ચતર પગાર ધોરણ અંગેની રજૂઆતોનો સાનૂકુળ પ્રતિસાદ આપતાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ તા.રપ-૬-ર૦૧૯ના પત્રનો અમલ સ્થગિત-મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે જેનો અંદાજે ૬પ૦૦૦ જેટલા શિક્ષકોને લાભ થશે
account_circle
PANKAJSUTARIYA(@PANKAJSUTARIY18) 's Twitter Profile Photo


. પ્રશ્ન નો ને વાચા આપવા બદલ તમામ મીડિયા કર્મી તેમજ સાથ આપનાર સૌ આગેવાનો, માન્ય ધારાસભ્યશ્રીઓ, સાંસદ સભ્યશ્રીઓ અને મિત્રોનો સૌનો હ્દય પૂર્વક આભાર માનું છું..
VTV Gujarati News and Beyond Tv9 Gujarati ABP Asmita Isudan Gadhvi Rakesh #Sandesh News

account_circle
Kundansinh Dabhi(@KundansinhDabh1) 's Twitter Profile Photo


ABP Asmita
VTV Gujarati News and Beyond
Sandesh
Tv9 Gujarati
News18Gujarati
GSTV
@mantvaynews
BBC News Gujarati
Isudan Gadhvi
તમામ મિડિયા ના ન્યૂઝ રિપોર્ટર અને તમામ સંગઠનો, તમામ ધારાસભ્યો અને તમામ સામાજિક સંગઠનો નો ખુબ ખુબ આભાર..

account_circle
@Pradipbhumbhani#1618(@pradipbhumbhani) 's Twitter Profile Photo


ગુજરાતની દરેક ન્યૂઝ ચેનલ જેમણે અમારા 4200 ગ્રેડ પે ને સમર્થન આપ્યું સહયોગ આપ્યો અને પરિણામ સુધી લઈ ગયા એવી દરેકે ગુજરાતી ન્યૂઝ ચેનલ અને તમામ પત્રકારોનો ગુજરાતના દરેક શિક્ષકો તરફથી ખૂબ ખૂબ આભાર
ABP Asmita Tv9 Gujarati Sandesh VTV Gujarati News and Beyond News18Gujarati GSTV

account_circle
Gulabsinh Rajput(@GulabsinhRajput) 's Twitter Profile Photo

આ જીત લડનાર તમામ શિક્ષક મિત્રો ની છે આવી જ રીતે ગુજરાત ના બાળકો ને સારામાં સારું શિક્ષણ આપો એવી શુભકામનાઓ

account_circle
VTV Gujarati News and Beyond(@VtvGujarati) 's Twitter Profile Photo

શિક્ષકોના ગ્રેડ પેને લઈને મહત્વની જાહેરાત, નીતિ વિષયક નિર્ણય ન લેવાય ત્યાં સુધી ગ્રેડ પેનો 25 જૂનનો જૂનો પરિપત્ર રદ્દ કરાયો. ઉલ્લેખનીય છે કે 4200ના ગ્રેડ પેમાં ઘટાડો કરીને 2800 કરાયો હતો જેનો શિક્ષકો વિરોધ કરી રહ્યાં હતાં.

Bhupendrasinh Chudasama (मोदी का परिवार) CMO Gujarat

account_circle
Paresh Dhanani(@paresh_dhanani) 's Twitter Profile Photo

'મનોવૈજ્ઞાનિક માંદગીનું ધર: શિક્ષા તંત્ર'

'ગુરુ પરંપરા'ની સંસ્કૃતિને અવગણીને તીડ ઉડાડવા
સહિત ૪૦ ઉપરાંતની અન્ય પ્રવૃત્તિઓ માટે મજબૂર
કરનારી સરકાર.,

હવે 'માસ્તરો' ને પણ 'મજુર' સમજી અને સમાન કામ
તેમજ સમાન વર્ગ છતાયે 'સમાન વેતન' ચુકવવા માટે
ભેદભાવ શુ કામે કરી રહી છે.?

account_circle
पेंशन विहीन कर्मचारी (NITIN MEHTA)(@imtechnonitin) 's Twitter Profile Photo

હવે તો ઘરવાળી પણ પૂછે
4200 નું શું થયું
કેમ કે ઘર બનાવવાનું છે
કાકા તમને માહિતી નથી
@Abpasmitatv
Sandesh
VTV Gujarati News and Beyond
Tv9 Gujarati
gstvlive
Akilanews.com
Gujarat Samachar

account_circle
पेंशन विहीन कर्मचारी (NITIN MEHTA)(@imtechnonitin) 's Twitter Profile Photo

શિક્ષકને સરકારે પ્રયોગશાળા બનાવી દીધો છે,
પરંતુ ગ્રેડ પે નો પ્રયોગ સફળ નહી થવા દઈએ.

@Abpasmitatv
Sandesh
VTV Gujarati News and Beyond
Tv9 Gujarati
gstvlive
Akilanews.com
Gujarat Samachar
16

account_circle