Collector Gir Somnath(@collectorgirsom) 's Twitter Profileg
Collector Gir Somnath

@collectorgirsom

Office of Collector & District Magistrate Gir Somnath

ID:876739509051826176

linkhttps://girsomnath.nic.in/ calendar_today19-06-2017 09:52:42

2,3K Tweets

23,7K Followers

191 Following

ERO 92-Kodinar AC(@92_kodinar) 's Twitter Profile Photo

મમતા દિવસની ઉજવણી તથા મહિલા મતદાન જાગૃતિ કાર્યક્રમ ગામ - ગોહેલ ની ખાણ ,તા.કોડીનાર. Election Commission of India Chief Electoral Officer, Gujarat Collector Gir Somnath Dy.DEO -Gir Somnath RACGirsomnath

account_circle
ERO 92-Kodinar AC(@92_kodinar) 's Twitter Profile Photo

92 કોડીનાર ગીરગઢડા તાલુકાના જરગલી ગામે ચાલી રહેલ રામચરિતમાનસ કથામાં તંત્ર દ્વારા આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024માં બહનોની હાજરીમાં સંકલ્પ લેવડાવવી સંકલ્પત્રનું વિતરણ કરેલ ત્યારબાદ આગામી લોકસભા સામાન્ય ચુંટણી માં મહિલાઓનું મતદાન વધુ થાય તે માટેની જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો.

કોડીનાર શહેરમાં છારા ઝાંપા વિસ્તાર તથા સુગર ફેકટરી વિસ્તારમાં અવસર રથના વઘામણા કરી, મહિલા મતદાન જાગૃતિ અંગેનો કાર્યક્રમ કરવામાં આવેલ છે. જેમાં બહોળી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી મતદાન કરવા સપથ લેવામાંઆવી. Collector Gir Somnath Election Commission of India Chief Electoral Officer, Gujarat RACGirsomnath Dy.DEO -Gir Somnath

કોડીનાર શહેરમાં છારા ઝાંપા વિસ્તાર તથા સુગર ફેકટરી વિસ્તારમાં અવસર રથના વઘામણા કરી, મહિલા મતદાન જાગૃતિ અંગેનો કાર્યક્રમ કરવામાં આવેલ છે. જેમાં બહોળી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી મતદાન કરવા સપથ લેવામાંઆવી. @collectorgirsom @ECISVEEP @CEOGujarat @RACGirsomnath @dy_deo_somnath
account_circle
ERO 92-Kodinar AC(@92_kodinar) 's Twitter Profile Photo

મમતા દિવસની ઉજવણી તથા મહિલા મતદાન જાગૃતિ કાર્યક્રમ ગામ - ગોહેલ ની ખાણ ,તા.કોડીનાર.
Chief Electoral Officer, Gujarat Election Commission of India Collector Gir Somnath Dy.DEO -Gir Somnath RACGirsomnath

મમતા દિવસની ઉજવણી તથા મહિલા મતદાન જાગૃતિ કાર્યક્રમ ગામ - ગોહેલ ની ખાણ ,તા.કોડીનાર. @CEOGujarat @ECISVEEP @collectorgirsom @dy_deo_somnath @RACGirsomnath
account_circle
ERO 92-Kodinar AC(@92_kodinar) 's Twitter Profile Photo

TIP બુથ પ્લાન અંતર્ગત સ્વીપ પ્રવૃત્તિ-મમતા દિવસ ઉજવણી મૂળદ્વારકા તાલુકૉ-કૉડીનાર ગામમા મમતા દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ કર્મચારીશ્રી,આંગણવાડી બહેનો દ્વારા મહિલા મતદારોને તા.૦૭-૦૫-૨૦૨૪ નાં રોજ મતદાન કરવા આહવાન કરવામાં આવી રહ્યું છે..

Election Commission of India(@ECISVEEP) 's Twitter Profile Photo

“मैं शपथ लेता हूँ कि......”

लोकतंत्र के पर्व में मतदान करने की शपथ,
देश हित में योगदान देने की शपथ,
अपने अधिकार और जिम्मेदारी को निभाने की शपथ ! ✨🙌

account_circle
ERO 92-Kodinar AC(@92_kodinar) 's Twitter Profile Photo

મમતા દિવસની ઉજવણી તથા મહિલા મતદાન જાગૃતિ કાર્યક્રમ ગામ - અરણેજ,તા.કોડીનાર. Collector Gir Somnath Chief Electoral Officer, Gujarat Election Commission of India Dy.DEO -Gir Somnath RACGirsomnath

account_circle
RO/ERO 91-TALALA AC(@TalalaAc) 's Twitter Profile Photo

PadmaShri Awardee Shri Hirbaiben Lobi Appeal Citizens to Vote on 07-05-2024 and Request Women Voters to Not only She Herself Vote But Also Ensure Her Neighbour Also Participate in Voting.(Credit. TPEO Talala).).Election Commission of India Chief Electoral Officer, Gujarat Collector Junagadh Collector Gir Somnath RACGirsomnath

account_circle
ERO 92-Kodinar AC(@92_kodinar) 's Twitter Profile Photo

કોડીનાર તાલુકાના ડોળાસા ગામે તાલુકા વિકાસ અધિકારીશ્રી,તાલુકા શિક્ષણ અધિકારીની હાજરીમાં ડોળાસા ગામે સંત શ્રી વીરાબાપાના આઠમા પાટોત્સવ નિમિતે મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવા આવ્યું. આ કાર્યક્રમમાં બહોળા પ્રમાણમાં લોકો જોડાયા અને લોકોને વધુ મતદાન કરવામાં આવે તેવી અપીલ કરી.