MAMLATDAR SUTRAPADA(@mamlatdarsutra1) 's Twitter Profileg
MAMLATDAR SUTRAPADA

@mamlatdarsutra1

Office of Mamlatdar & Executive Magistrate - Sutrapada

ID:1077188827893116928

calendar_today24-12-2018 13:06:44

445 Tweets

2,0K Followers

162 Following

MAMLATDAR SUTRAPADA(@mamlatdarsutra1) 's Twitter Profile Photo

સિદ્ધિ સિમેન્ટ કૂ.મોરાસા તા.સુત્રાપાડા મુકામે તા.12-4-24 ના રોજ મામલતદાર શ્રી સુત્રાપાડા અને નાયબ મામલતદાર મતદાર યાદી દ્વારા હાજર રહી VAF ની મીટીંગ કરી કર્મચારી ઓ ને PAID HOLIDAY, VOTING AWARNESS બાબતે સમજૂતિ આપી અને તા.7-05-24 ના રોજ મતદાન કરવા પ્રતિજ્ઞા લેવડાવવા માં આવી.

account_circle
MAMLATDAR SUTRAPADA(@mamlatdarsutra1) 's Twitter Profile Photo

મામલતદાર કચેરી સુત્રાપાડા ખાતે signature campain શરૂ કરવામાં આવ્યું તેમજ મતદાન કરવા માટે વિદ્યાર્થી ઓ ને સમજૂતિ આપવામાં આવી.

માધ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શાળા પ્રશ્નનાવડા દ્વારા મતદાન જાગૃતિ અભિયાનના ભાગરૂપે રેલી નું આયોજન કરવામાં આવ્યું જેમાં તમામ શિક્ષકો તથા વિદ્યાર્થીઓ તથા વાલીઓ મળીને કુલ 225 વ્યક્તિઓ જોડાયા

તા.05-03-2024 ના રોજ 13- જૂનાગઢ લોકસભા માં સમાવિષ્ઠ 91- તાલાલા વિધાનસભા ના સુત્રાપાડા તાલુકા માં આવેલ ડો.ભરત બારડ કોલેજ માં યુવા મતદાર જાગૃતિ મહોત્સવ નું આયોજન કરવા માં આવેલ.

તા.05-03-2024 ના રોજ 13- જૂનાગઢ લોકસભા માં સમાવિષ્ઠ 91- તાલાલા વિધાનસભા ના સુત્રાપાડા તાલુકા માં આવેલ ડો.ભરત બારડ કોલેજ માં યુવા મતદાર જાગૃતિ મહોત્સવ નું આયોજન કરવા માં આવેલ.
account_circle
SDM Veraval(@SdmVeraval) 's Twitter Profile Photo

small-scale toymakers r shattered due to corona.Sathi hath badhao. Buy plastic free,swadeshi n totally adorable toys to help small scale industries
Contact : 7698517403 to order CrcGsTalalaGhusiya village talala
Ajay Prakash, IAS Pankaj Kumar

small-scale toymakers r shattered due to corona.Sathi hath badhao. Buy plastic free,swadeshi n totally adorable toys to help small scale industries Contact : 7698517403 to order @ghusiya village talala #makeinindia #plasticfreeindia #indiawinscorona @ajayprakash_ias @pkumarias
account_circle
MAMLATDAR SUTRAPADA(@mamlatdarsutra1) 's Twitter Profile Photo

અતિભારે વરસાદથી સુત્રાપાડા નગરપાલિકા ના નિચાણવાળા વિસ્તાર ભરાયેલા પાણીની સ્થળ વિઝીટ કરી પરિસ્થિતિ જાણી કાર્યવાહી કરવામાં આવી.Collector Gir Somnath SDM Veraval Pankaj Kumar Info Girsomnath GoG

અતિભારે વરસાદથી સુત્રાપાડા નગરપાલિકા ના નિચાણવાળા વિસ્તાર ભરાયેલા પાણીની સ્થળ વિઝીટ કરી પરિસ્થિતિ જાણી કાર્યવાહી કરવામાં આવી.@collectorgirsom @SdmVeraval @pkumarias @MGirsomnath
account_circle
MAMLATDAR SUTRAPADA(@mamlatdarsutra1) 's Twitter Profile Photo

આજરોજ જી.એચ.સી.એલ કંપનીના પ્લાન્ટ ખાતે એમોનિયા ગેસ લિકેજ માટેની મોકડ્રીલનુ આયોજન કરવામાં આવ્યું.Collector Gir Somnath Info Girsomnath GoG Pankaj Kumar SDM Veraval

આજરોજ જી.એચ.સી.એલ કંપનીના પ્લાન્ટ ખાતે એમોનિયા ગેસ લિકેજ માટેની મોકડ્રીલનુ આયોજન કરવામાં આવ્યું.@collectorgirsom @MGirsomnath @pkumarias @SdmVeraval
account_circle
Collector Gir Somnath(@collectorgirsom) 's Twitter Profile Photo

During Janamashtmi - from 10th to 13th August -
Bhalka Teerth Mandir, Gita Mandir, Golok Dham, Ram Mandir, Laxminarayan Mandir
will be closed for the public.

Please do Shri Krishna darshan online only.
Somnath Mandir will continue to remain open.

During Janamashtmi - from 10th to 13th August - Bhalka Teerth Mandir, Gita Mandir, Golok Dham, Ram Mandir, Laxminarayan Mandir will be closed for the public. Please do Shri Krishna darshan online only. Somnath Mandir will continue to remain open.
account_circle
Gujarat Information(@InfoGujarat) 's Twitter Profile Photo

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આગામી તા.1 ઓગસ્ટ, 2020 થી ગુજરાતમાં જાહેરમાં માસ્ક ન પહેરનારા લોકો-વ્યકિતઓ તેમજ જાહેરમાં થૂંકનારા લોકોને હાલના રૂ.200 ના દંડની રકમમાં વધારો કરીને રૂ.500 નો દંડ કરવાનો નિર્ણય કર્યો છે.

Somesh Upadhyay, IAS(@Somesh_IAS) 's Twitter Profile Photo

लोग सरकारी गाड़ी आते देख मास्क पहनते हैं। फाइन का डर कोरोना से मौत के डर से ज़्यादा कैसे हो सकता है? काश इस वायरस को भी लोग सरकारी गाड़ी की तरह अपनी ओर आते देख सकते।

account_circle
MAMLATDAR SUTRAPADA(@mamlatdarsutra1) 's Twitter Profile Photo

આજરોજ સુત્રાપાડા ખાતે પાનની દુકાન ધરાવતા એક પુરુષ,અન્ય એક મહિલા તેમજ પ્રાસલી ૩, પ્રાચી ૧ એમ ટોટલ ૬ કેસ પોઝીટીવ આવેલ છે.નાગરિકોને વિનંતી છે કે માસ્ક ફરજિયાત પહેરવુ,કામવિના બહાર ન નીકળવું, સોશિયલ ડીસ્ટન્સ જાળવવુ.સ્વયંશિસ્ત એ જ સૌથી મોટું હથિયાર છે.Collector Gir Somnath Pankaj Kumar

આજરોજ સુત્રાપાડા ખાતે પાનની દુકાન ધરાવતા એક પુરુષ,અન્ય એક મહિલા તેમજ પ્રાસલી ૩, પ્રાચી ૧ એમ ટોટલ ૬ કેસ પોઝીટીવ આવેલ છે.નાગરિકોને વિનંતી છે કે માસ્ક ફરજિયાત પહેરવુ,કામવિના બહાર ન નીકળવું, સોશિયલ ડીસ્ટન્સ જાળવવુ.સ્વયંશિસ્ત એ જ સૌથી મોટું હથિયાર છે.@collectorgirsom @pkumarias
account_circle
Ajay Prakash, IAS(@ajayprakash_ias) 's Twitter Profile Photo

All of us know that wearing masks is very important as it keeps virus out by preventing it from entering your mouth or nose.

But one should never slide down the mask as there is a good chance that virus stuck on your neck area may come in contact with the inner part of your mask

All of us know that wearing masks is very important as it keeps virus out by preventing it from entering your mouth or nose. But one should never slide down the mask as there is a good chance that virus stuck on your neck area may come in contact with the inner part of your mask
account_circle
MAMLATDAR SUTRAPADA(@mamlatdarsutra1) 's Twitter Profile Photo

કેસોમાં સતત વધારો થઈ રહ્યો હોવા છતા માસ્ક ન પહેરનારાઓ વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવી.Collector Gir Somnath Pankaj Kumar @SDMSutrapada Info Girsomnath GoG

કેસોમાં સતત વધારો થઈ રહ્યો હોવા છતા માસ્ક ન પહેરનારાઓ વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવી.@collectorgirsom @pkumarias @SDMSutrapada @MGirsomnath
account_circle