RCM, Gandhinagar Zone(@rcmgandhinagar) 's Twitter Profileg
RCM, Gandhinagar Zone

@rcmgandhinagar

R R Damor (IAS)

ID:1283337008987860994

calendar_today15-07-2020 09:46:31

158 Tweets

296 Followers

166 Following

KHERALU NAGARPALIKA(@KheraluN) 's Twitter Profile Photo

'કચરા મુક્ત ગુજરાતથી કચરા મુ્ક્ત ભારત'ના સંકલ્પને સાકાર કરતાં નગરપાલિકાઓમાં ગંદકી દૂર કરીને કચરાના વર્ગીકરણની કામગીરી કરવામાં આવી, સફાઈ ઝુંબેશ યોજીને જાહેર સ્થળોની સાફ સફાઈ કરવામાં આવી.

CMO Gujarat
Collector Mehsana
RCM, Gandhinagar Zone
Swachh Bharat Mission - Urban | Gujarat
R.K Beniwal, IAS

'કચરા મુક્ત ગુજરાતથી કચરા મુ્ક્ત ભારત'ના સંકલ્પને સાકાર કરતાં નગરપાલિકાઓમાં ગંદકી દૂર કરીને કચરાના વર્ગીકરણની કામગીરી કરવામાં આવી, સફાઈ ઝુંબેશ યોજીને જાહેર સ્થળોની સાફ સફાઈ કરવામાં આવી. #svachchgujrat2023 @CMOGuj @CollectorMeh @rcmgandhinagar @sbmugujarat @rkbeniwalias
account_circle
Swachh Bharat Mission - Urban | Gujarat(@sbmugujarat) 's Twitter Profile Photo

'સ્વચ્છ શૌચાલય, રોગમુક્ત શૌચાલય' 🚽

સ્વચ્છ શૌચાલય અભિયાન હેઠળ માણસા અને બારડોલી નગરપાલિકામાં જાહેર શૌચાલયની સાફ સફાઈ કરવામાં આવી. સેનિટેશન શાખાના કર્મચારી દ્વારા સ્વચ્છતા કિટ પહેરીને શૌચાલયને નાગરિકો માટે સુગમ્ય બનાવાયું.


'સ્વચ્છ શૌચાલય, રોગમુક્ત શૌચાલય' 🚽 સ્વચ્છ શૌચાલય અભિયાન હેઠળ માણસા અને બારડોલી નગરપાલિકામાં જાહેર શૌચાલયની સાફ સફાઈ કરવામાં આવી. સેનિટેશન શાખાના કર્મચારી દ્વારા સ્વચ્છતા કિટ પહેરીને શૌચાલયને નાગરિકો માટે સુગમ્ય બનાવાયું. #cleantoiletscampaign #SwachhGujarat2023
account_circle
Swachh Bharat Mission - Urban | Gujarat(@sbmugujarat) 's Twitter Profile Photo

'સ્વચ્છતા થકી સમૃદ્ધિને આવકારતાં નાગરિકો'

'સ્વચ્છ ગુજરાત' બનાવવાની નેમ સાથે નગરપાલિકાઓ દ્વારા સ્વચ્છતા અભિયાનને ઉત્સવની જેમ ઉજવવામાં આવી રહ્યું છે,જેના ભાગરૂપે વડાલીમાં જાહેર માર્ગ પર એકત્રિત કચરાનો નિકાલ કરાયો,જ્યારે વડનગરમાં બસ સ્ટેશન રોડની સફાઈ કરવામાં આવી.

'સ્વચ્છતા થકી સમૃદ્ધિને આવકારતાં નાગરિકો' 'સ્વચ્છ ગુજરાત' બનાવવાની નેમ સાથે નગરપાલિકાઓ દ્વારા સ્વચ્છતા અભિયાનને ઉત્સવની જેમ ઉજવવામાં આવી રહ્યું છે,જેના ભાગરૂપે વડાલીમાં જાહેર માર્ગ પર એકત્રિત કચરાનો નિકાલ કરાયો,જ્યારે વડનગરમાં બસ સ્ટેશન રોડની સફાઈ કરવામાં આવી. #SwachhGujarat2023
account_circle
Swachh Bharat Mission - Urban | Gujarat(@sbmugujarat) 's Twitter Profile Photo

રાજ્ય સરકારના પ્રયાસો અને નાગરિકોની જાગૃતતા થકી સફળ બની રહ્યું છે 'સ્વચ્છતા હી સેવા' અભિયાન🧹

account_circle
HIMATNAGAR NAGARSEVAK(@HNP1618) 's Twitter Profile Photo

Himatnagar Nagarpalika : “સ્વચ્છતા એ જ સેવા કાર્યક્રમ” અંતર્ગત હિંમતનગર નગરપાલિકા દ્વારા તા. 25/11/2023 ના રોજ ટાવર પાસે આવેલ ભીના કચરામાંથી કમ્પોસ્ટ બનાવવાના સેન્ટર પર RCM કચેરી ગાંધીનગરથી આવેલ પ્રતિનિધિ શ્રી હર્ષવર્ધનસિંહ કુંપાવત દ્વારા વીઝીટ કરી OWC મશીન દ્વારા (1/1)

Himatnagar Nagarpalika : “સ્વચ્છતા એ જ સેવા કાર્યક્રમ” અંતર્ગત હિંમતનગર નગરપાલિકા દ્વારા તા. 25/11/2023 ના રોજ ટાવર પાસે આવેલ ભીના કચરામાંથી કમ્પોસ્ટ બનાવવાના સેન્ટર પર RCM કચેરી ગાંધીનગરથી આવેલ પ્રતિનિધિ શ્રી હર્ષવર્ધનસિંહ કુંપાવત દ્વારા વીઝીટ કરી OWC મશીન દ્વારા (1/1)
account_circle
Swachh Bharat Mission - Urban | Gujarat(@sbmugujarat) 's Twitter Profile Photo

'સ્વચ્છતા થકી સમૃદ્ધિને આવકારતાં શ્રમદાની'🧹

બારેજા, માણસા અને વડાલી નગરપાલિકાના સેનિટેશન શાખાના કર્મચારીઓ દ્વારા જાહેર સ્થળોએ એકત્રિત થયેલ કચરાંનો યોગ્ય નિકાલ કરીને પ્રેરક કામગીરી કરવામાં આવી તથા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અંગે જાગૃતિ ફેલાવવામાં આવી.

'સ્વચ્છતા થકી સમૃદ્ધિને આવકારતાં શ્રમદાની'🧹 બારેજા, માણસા અને વડાલી નગરપાલિકાના સેનિટેશન શાખાના કર્મચારીઓ દ્વારા જાહેર સ્થળોએ એકત્રિત થયેલ કચરાંનો યોગ્ય નિકાલ કરીને પ્રેરક કામગીરી કરવામાં આવી તથા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અંગે જાગૃતિ ફેલાવવામાં આવી. #SwachhGujarat2023
account_circle
HIMATNAGAR NAGARSEVAK(@HNP1618) 's Twitter Profile Photo

સ્વચ્છતા એ જ સેવા કાર્યક્રમ અંતર્ગત હિંમતનગર નગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વોર્ડ વિસ્તારોમાં સફાઈ કરવામાં આવી... ' આપણું નગર પ્લાસ્ટિક મુક્ત નગર '



2.0

સ્વચ્છતા એ જ સેવા કાર્યક્રમ અંતર્ગત હિંમતનગર નગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વોર્ડ વિસ્તારોમાં સફાઈ કરવામાં આવી... ' આપણું નગર પ્લાસ્ટિક મુક્ત નગર ' #SwachhataHiSeva #GarbageFreeIndia #SwachhBharatMission #SwachhSurvekshan2023 #IndianSwachtaLeague 2.0 #SwachtaHimatnagar2023
account_circle
patanmunicipality(@np_patan) 's Twitter Profile Photo

ઘીવટા ના નાકા થી બહુચર માં ના મંદિર સુધી બ્રશ વડે સફાઈ કરાવેલ...ત્યાર બાદ તમામ કચરાનો નિકાલ કરવામાં આવેલ...
Swachh Bharat Urban
PMO India
CMO Gujarat
GujUDDept
RCM, Gandhinagar Zone
Swachh Survekshan
Collector Patan
Pradipsinh Rathod

ઘીવટા ના નાકા થી બહુચર માં ના મંદિર સુધી બ્રશ વડે સફાઈ કરાવેલ...ત્યાર બાદ તમામ કચરાનો નિકાલ કરવામાં આવેલ... #SwachhGujarat2023 @SwachhBharatGov @PMOIndia @CMOGuj @GujUDDept @rcmgandhinagar @SwachSurvekshan @CollectorPatan @PradipSinhRathd
account_circle
Swachh Bharat Mission - Urban | Gujarat(@sbmugujarat) 's Twitter Profile Photo

સ્વચ્છ અને નિર્મળ ગુજરાતનાં નિર્માણ માટે વિવિધ નગરપાલિકાઓ દ્વારા સાફ-સફાઈની પ્રેરક કામગીરી કરાઈ. પ્રાંતિજ, ચાણસ્મા અને રાધનપુરમાં પણ જાહેર માર્ગો અને શેરીઓમાંથી પ્લાસ્ટિક સહિતના સૂકા કચરાને અલગ તારવી સ્વચ્છતાને પ્રાધાન્ય અપાયું.

સ્વચ્છ અને નિર્મળ ગુજરાતનાં નિર્માણ માટે વિવિધ નગરપાલિકાઓ દ્વારા સાફ-સફાઈની પ્રેરક કામગીરી કરાઈ. પ્રાંતિજ, ચાણસ્મા અને રાધનપુરમાં પણ જાહેર માર્ગો અને શેરીઓમાંથી પ્લાસ્ટિક સહિતના સૂકા કચરાને અલગ તારવી સ્વચ્છતાને પ્રાધાન્ય અપાયું. #SwachhGujarat2023
account_circle
HIMATNAGAR NAGARSEVAK(@HNP1618) 's Twitter Profile Photo

આવો સૌના સહીયારા પ્રયાસ થી શહેર ને સ્વચ્છ, સ્વસ્થ અને સુંદર બનાવીએ...


આવો સૌના સહીયારા પ્રયાસ થી શહેર ને સ્વચ્છ, સ્વસ્થ અને સુંદર બનાવીએ... #SwachhGujaragar2023 #SwachhataHiSeva #GarbageFreeIndia #SwachhBharatMission #SwachhSurvekshan2023
account_circle
KHERALU NAGARPALIKA(@KheraluN) 's Twitter Profile Photo

“સ્વચ્છતા એજ સેવા”

આવો, આપણે સૌ સ્વચ્છતા હી સેવા અભિયાનમાં જોડાઈએ..

‘સ્વચ્છ ગુજરાતથી સ્વચ્છ ભારત’ની સંકલ્પના ચરિતાર્થ કરીએ..

CMO Gujarat
RCM, Gandhinagar Zone
Swachh Bharat Mission - Urban | Gujarat

“સ્વચ્છતા એજ સેવા” આવો, આપણે સૌ સ્વચ્છતા હી સેવા અભિયાનમાં જોડાઈએ.. ‘સ્વચ્છ ગુજરાતથી સ્વચ્છ ભારત’ની સંકલ્પના ચરિતાર્થ કરીએ.. #SwachhGujarat2023 @CMOGuj @rcmgandhinagar @sbmugujarat
account_circle
HIMATNAGAR NAGARSEVAK(@HNP1618) 's Twitter Profile Photo

“સ્વચ્છતા હી સેવા ઝુંબેશ” કાર્યક્રમ અંતર્ગત હિંમતનગર નગરપાલિકા દ્વારા તા.૧૫/૧૦/૨૦૨૩ (રવિવાર)ના રોજ બસ સ્ટેન્ડ અને રેલ્વે સ્ટેશનની સફાઈનું આયોજન કરવામાં આવેલ. CMO Gujarat R.K Beniwal, IAS RCM, Gandhinagar Zone Swachh Bharat Urban

“સ્વચ્છતા હી સેવા ઝુંબેશ” કાર્યક્રમ અંતર્ગત હિંમતનગર નગરપાલિકા દ્વારા તા.૧૫/૧૦/૨૦૨૩ (રવિવાર)ના રોજ બસ સ્ટેન્ડ અને રેલ્વે સ્ટેશનની સફાઈનું આયોજન કરવામાં આવેલ. #SwachhGujarat2023 @CMOGuj @rkbeniwalias @rcmgandhinagar @SwachhBharatGov
account_circle
Radhanpur Municipality(@RadhanpurM62432) 's Twitter Profile Photo

'સ્વચ્છતા હિ સેવા' અંતર્ગત મુખ્ય અધિકારી સાહેબશ્રી કલ્પેશ પી.ભટ્ટ, રાધનપુર નગરપાલિકા તેમજ માન.વહીવટદાર નગરપાલિકા- વ - મામલતદારશ્રી,રાધનપુર એફ.એમ.બાગવાન સાહેબશ્રીની સૂચના મુજબ આજ તા.૧૫/૧૦/૨૦૨૩ રવિવારના રોજ સફાઈ કામદારોના મહેનતથી બસ સ્ટેશન અને રેલ્વે સ્ટેશનની સાફ સફાઈ કરવામાં આવી.

'સ્વચ્છતા હિ સેવા' અંતર્ગત મુખ્ય અધિકારી સાહેબશ્રી કલ્પેશ પી.ભટ્ટ, રાધનપુર નગરપાલિકા તેમજ માન.વહીવટદાર નગરપાલિકા- વ - મામલતદારશ્રી,રાધનપુર એફ.એમ.બાગવાન સાહેબશ્રીની સૂચના મુજબ આજ તા.૧૫/૧૦/૨૦૨૩ રવિવારના રોજ સફાઈ કામદારોના મહેનતથી બસ સ્ટેશન અને રેલ્વે સ્ટેશનની સાફ સફાઈ કરવામાં આવી.
account_circle
Modasa Nagarpalika(@CO_MODASA) 's Twitter Profile Photo

સ્વછતા હી સેવા અંતર્ગત મોડાસા નગરપાલિકા દ્વારા બસ સ્ટેન્ડની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી.
RCM, Gandhinagar Zone Swachh Bharat Mission - Urban | Gujarat CMO Gujarat R.K Beniwal, IAS Ashwini Kumar

સ્વછતા હી સેવા અંતર્ગત મોડાસા નગરપાલિકા દ્વારા બસ સ્ટેન્ડની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી. #SwachhGujarat2023 @rcmgandhinagar @sbmugujarat @CMOGuj @rkbeniwalias @Ashwini281075
account_circle