DDO Sabarkantha(@sabarkanthadp) 's Twitter Profileg
DDO Sabarkantha

@sabarkanthadp

Government organization

ID:3292531316

calendar_today25-07-2015 11:42:23

1,2K Tweets

4,9K Followers

136 Following

DDO Sabarkantha(@sabarkanthadp) 's Twitter Profile Photo

કાણીયોલ ગામે ખેત મજૂર અને મનરેગા યોજનાનાં શ્રમિકો દ્વારા મતદાર જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવેલ..
આ કાર્યક્રમ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહેલ...
Chief Electoral Officer, Gujarat CMO Gujarat Panchayat, Rural Housing & Rural Dev. Department Commissioner of Rural Development,Gujarat Info Sabarkantha GoG Gujarat Information

કાણીયોલ ગામે ખેત મજૂર અને મનરેગા યોજનાનાં શ્રમિકો દ્વારા મતદાર જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવેલ.. આ કાર્યક્રમ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહેલ... @CEOGujarat @CMOGuj @GujPRHDept @crdgujarat1 @InfoSabarGog @InfoGujarat
account_circle
DDO Sabarkantha(@sabarkanthadp) 's Twitter Profile Photo

આજ રોજ હિંમતનગર તાલુકાના કાણીયોલ ગ્રામ પંચાયત તેમજ જીલ્લા પંચાયત દ્વારા સંચાલિત આયુષ્માન આરોગ્ય મંદિરની મુલાકાત લઈ જરૂરી માર્ગદર્શન આપેલ...
CMO Gujarat Panchayat, Rural Housing & Rural Dev. Department Chief Electoral Officer, Gujarat Gujarat Health NHM Gujarat CDHO SABARKANTHA Info Sabarkantha GoG Gujarat Information

આજ રોજ હિંમતનગર તાલુકાના કાણીયોલ ગ્રામ પંચાયત તેમજ જીલ્લા પંચાયત દ્વારા સંચાલિત આયુષ્માન આરોગ્ય મંદિરની મુલાકાત લઈ જરૂરી માર્ગદર્શન આપેલ... @CMOGuj @GujPRHDept @CEOGujarat @GujHealth @NHMGujarat @CdhoSabarkantha @InfoSabarGog @InfoGujarat
account_circle
DDO Sabarkantha(@sabarkanthadp) 's Twitter Profile Photo

આજ રોજ હિંમતનગર તાલુકાના વક્તાપુર ગામે નરેગા યોજનામાં ચાલતા કામના સ્થળે મતદાન જાગૃતિ કાર્યકમ અંતર્ગત SWEEP પ્રવુતિ કરી શ્રમિકોને છાશ વિતરણ કરવામાં આવી.
Chief Electoral Officer, Gujarat CMO Gujarat Panchayat, Rural Housing & Rural Dev. Department Commissioner of Rural Development,Gujarat Info Sabarkantha GoG Gujarat Information DRDA SABARKANTHA CDHO SABARKANTHA NHM Gujarat

આજ રોજ હિંમતનગર તાલુકાના વક્તાપુર ગામે નરેગા યોજનામાં ચાલતા કામના સ્થળે મતદાન જાગૃતિ કાર્યકમ અંતર્ગત SWEEP પ્રવુતિ કરી શ્રમિકોને છાશ વિતરણ કરવામાં આવી. @CEOGujarat @CMOGuj @GujPRHDept @crdgujarat1 @InfoSabarGog @InfoGujarat @DrdaSabarkantha @CdhoSabarkantha @NHMGujarat
account_circle
DDO Sabarkantha(@sabarkanthadp) 's Twitter Profile Photo

લોકસભા સામાન્ય ચૂંટણી- 2024 ચુનાવી પાઠશાળા આયોજન અંતર્ગત આજ રોજ પ્રાંતિજ અને તલોદ તાલુકા ખાતે મતદાન જાગૃતિ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું.Chief Electoral Officer, Gujarat Election Commission of India
CMO Gujarat Panchayat, Rural Housing & Rural Dev. Department Gujarat Information Info Sabarkantha GoG

લોકસભા સામાન્ય ચૂંટણી- 2024 ચુનાવી પાઠશાળા આયોજન અંતર્ગત આજ રોજ પ્રાંતિજ અને તલોદ તાલુકા ખાતે મતદાન જાગૃતિ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું.@CEOGujarat @ECISVEEP @CMOGuj @GujPRHDept @InfoGujarat @InfoSabarGog
account_circle
DDO Sabarkantha(@sabarkanthadp) 's Twitter Profile Photo

જુવેનાઈલ ટાઈપ -1, ડાયાબિટીસના 0 થી 19 વર્ષ સુધીના બાળકોને સારવાર, ખોરાકની ટેવો, શું ખાવુ? શું ન ખાવુ?, દૈનિક ઇન્જેકશન અને સુગર તપાસની જરૂરિયાત માટે નિષ્ણાંત ડો.ના માર્ગદર્શન અને આરોગ્ય શાખા દ્વારા તૈયાર કરાયેલ ફૂડ ડાયરી તેમના વાલીને આપવામાં આવી.
CMO Gujarat Panchayat, Rural Housing & Rural Dev. Department GujHFWDept

જુવેનાઈલ ટાઈપ -1, ડાયાબિટીસના 0 થી 19 વર્ષ સુધીના બાળકોને સારવાર, ખોરાકની ટેવો, શું ખાવુ? શું ન ખાવુ?, દૈનિક ઇન્જેકશન અને સુગર તપાસની જરૂરિયાત માટે નિષ્ણાંત ડો.ના માર્ગદર્શન અને આરોગ્ય શાખા દ્વારા તૈયાર કરાયેલ ફૂડ ડાયરી તેમના વાલીને આપવામાં આવી. @CMOGuj @GujPRHDept @GujHFWDept
account_circle
DDO Sabarkantha(@sabarkanthadp) 's Twitter Profile Photo

આજ રોજ 'હર ઘર જલ' અંતર્ગત વસ્મોના અધિકારીશ્રી/કર્મચારી તેમજ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ સાથે પાણીની સમીક્ષા બેઠક યોજી જરૂરી માર્ગદર્શન આપેલ..

CMO Gujarat Panchayat, Rural Housing & Rural Dev. Department WASMO Gujarat Information Info Sabarkantha GoG

આજ રોજ 'હર ઘર જલ' અંતર્ગત વસ્મોના અધિકારીશ્રી/કર્મચારી તેમજ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ સાથે પાણીની સમીક્ષા બેઠક યોજી જરૂરી માર્ગદર્શન આપેલ.. @CMOGuj @GujPRHDept @WASMOCommunity @InfoGujarat @InfoSabarGog
account_circle
DDO Sabarkantha(@sabarkanthadp) 's Twitter Profile Photo

આજ રોજ જીલ્લા પંચાયત ખાતે અધિકારીશ્રી/કર્મચારીઓ નો કોર્ટ કેસ અને કાયદાકીય તાલીમ માટે વર્કશોપ યોજવામાં આવ્યો જેમાં કાયદા સલાહકારશ્રી દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ.
CMO Gujarat Panchayat, Rural Housing & Rural Dev. Department Commissioner of Rural Development,Gujarat Guj DCoffice Info Sabarkantha GoG Gujarat Information

આજ રોજ જીલ્લા પંચાયત ખાતે અધિકારીશ્રી/કર્મચારીઓ નો કોર્ટ કેસ અને કાયદાકીય તાલીમ માટે વર્કશોપ યોજવામાં આવ્યો જેમાં કાયદા સલાહકારશ્રી દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ. @CMOGuj @GujPRHDept @crdgujarat1 @GujDCoffice @InfoSabarGog @InfoGujarat
account_circle
DDO Sabarkantha(@sabarkanthadp) 's Twitter Profile Photo

જિલ્લા પંચાયત તેમજ આરોગ્ય કચેરીઓ ખાતે ફરજ બજાવતા તમામ ડ્રાયવર અને સફાઈ કામદારોની આરોગ્ય તપાસનો કેમ્પ યોજવામાં આવ્યો...
CMO Gujarat GujHFWDept NHM Gujarat Gujarat Information Info Sabarkantha GoG CDHO SABARKANTHA

જિલ્લા પંચાયત તેમજ આરોગ્ય કચેરીઓ ખાતે ફરજ બજાવતા તમામ ડ્રાયવર અને સફાઈ કામદારોની આરોગ્ય તપાસનો કેમ્પ યોજવામાં આવ્યો... @CMOGuj @GujHFWDept @NHMGujarat @InfoGujarat @InfoSabarGog @CdhoSabarkantha
account_circle
DDO Sabarkantha(@sabarkanthadp) 's Twitter Profile Photo

આજ રોજ ખેડબ્રહ્મા તાલુકાની અંબાઈગઢા વિસ્તાર માં ગત લોકસભા ૨૦૧૯ માં ૫૦ % કરતા ઓછું મતદાન થયેલ તે વિસ્તારમાં મતદાર જાગૃતિ નો કાર્યક્રમ કરવામાં આવ્યો.
સારી સંખ્યામાં વિસ્તારના મતદારો હાજર રહ્યા હતા અને કાર્યક્રમના અંતે આયોજકો તરફથી મતદાતા ઓને ૧૦૦ % મતદાન થાય તે માટે શપથ લેવડાવ્યા

આજ રોજ ખેડબ્રહ્મા તાલુકાની અંબાઈગઢા વિસ્તાર માં ગત લોકસભા ૨૦૧૯ માં ૫૦ % કરતા ઓછું મતદાન થયેલ તે વિસ્તારમાં મતદાર જાગૃતિ નો કાર્યક્રમ કરવામાં આવ્યો. સારી સંખ્યામાં વિસ્તારના મતદારો હાજર રહ્યા હતા અને કાર્યક્રમના અંતે આયોજકો તરફથી મતદાતા ઓને ૧૦૦ % મતદાન થાય તે માટે શપથ લેવડાવ્યા
account_circle
DDO Sabarkantha(@sabarkanthadp) 's Twitter Profile Photo

મતદાર જાગૃતિ માટે સાબરકાંઠા જિલ્લાના વિવિઘ ગામો ખાતે Sveep ની પ્રવૃત્તિઓ કરવામાં આવી..
CMO Gujarat Panchayat, Rural Housing & Rural Dev. Department Chief Electoral Officer, Gujarat Info Sabarkantha GoG Gujarat Information

મતદાર જાગૃતિ માટે સાબરકાંઠા જિલ્લાના વિવિઘ ગામો ખાતે Sveep ની પ્રવૃત્તિઓ કરવામાં આવી.. @CMOGuj @GujPRHDept @CEOGujarat @InfoSabarGog @InfoGujarat
account_circle
DDO Sabarkantha(@sabarkanthadp) 's Twitter Profile Photo

આજે સર્કિટ હાઉસ હિંમતનગર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ની અધ્યક્ષતામાં પંચાયતી રાજ સંસ્થાના સદસ્યશ્રીઓની કાર્યશાળા યોજાઈ.
જેમાં ટોબેકો, ક્લાઈમેટ ચેન્જ અને આરોગ્યની વિવિધ યોજનો અંતર્ગત જાણકારી આપાવામાં આવી....
CMO Gujarat Panchayat, Rural Housing & Rural Dev. Department GujHFWDept NHM Gujarat CDHO SABARKANTHA

આજે સર્કિટ હાઉસ હિંમતનગર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ની અધ્યક્ષતામાં પંચાયતી રાજ સંસ્થાના સદસ્યશ્રીઓની કાર્યશાળા યોજાઈ. જેમાં ટોબેકો, ક્લાઈમેટ ચેન્જ અને આરોગ્યની વિવિધ યોજનો અંતર્ગત જાણકારી આપાવામાં આવી.... @CMOGuj @GujPRHDept @GujHFWDept @NHMGujarat @CdhoSabarkantha
account_circle
DDO Sabarkantha(@sabarkanthadp) 's Twitter Profile Photo

સાબરકાંઠા  ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરીંગ સમિતિ (દિશા)ની બેઠક સાંસદશ્રી દિપસિંહ રાઠોડની અધ્યક્ષતામાં સર્કિટ હાઉસ, હિંમતનગર ખાતે યોજાઇ હતી.
CMO Gujarat Commissioner of Rural Development,Gujarat Panchayat, Rural Housing & Rural Dev. Department Gujarat Information Info Sabarkantha GoG DRDA SABARKANTHA

સાબરકાંઠા  ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરીંગ સમિતિ (દિશા)ની બેઠક સાંસદશ્રી દિપસિંહ રાઠોડની અધ્યક્ષતામાં સર્કિટ હાઉસ, હિંમતનગર ખાતે યોજાઇ હતી. @CMOGuj @crdgujarat1 @GujPRHDept @InfoGujarat @InfoSabarGog @DrdaSabarkantha
account_circle
DDO Sabarkantha(@sabarkanthadp) 's Twitter Profile Photo

સરકારશ્રીની વિવિધ વિભાગો હસ્તક ચાલતી યોજનાઓના સુચારુ અમલીકરણ માટે માન. મુખ્યમંત્રીશ્રી દ્વારા CMDASHBOARD અમલમાં મૂકવામાં આવેલ છે.જેમા અધિકારીશ્રીઓને શ્રેષ્ટ કામગીરી કરવા બદલ જીલ્લા પંચાયતની સામાન્યસભામાં પ્રશંસા પત્ર આપી સન્માનિત કરવામાં આવેલ.
CMO Gujarat Panchayat, Rural Housing & Rural Dev. Department Info Sabarkantha GoG

સરકારશ્રીની વિવિધ વિભાગો હસ્તક ચાલતી યોજનાઓના સુચારુ અમલીકરણ માટે માન. મુખ્યમંત્રીશ્રી દ્વારા CMDASHBOARD અમલમાં મૂકવામાં આવેલ છે.જેમા અધિકારીશ્રીઓને શ્રેષ્ટ કામગીરી કરવા બદલ જીલ્લા પંચાયતની સામાન્યસભામાં પ્રશંસા પત્ર આપી સન્માનિત કરવામાં આવેલ. @CMOGuj @GujPRHDept @InfoSabarGog
account_circle
DDO Sabarkantha(@sabarkanthadp) 's Twitter Profile Photo

આઈ.સી.ડી.એસ શાખા દ્વારા આયોજીત વર્કશોપ અને માતા યશોદા એવોર્ડ કાર્યક્રમમા વિશિષ્ટ કામગીરી કરેલ આંગણવાડી કાર્યકર, તેડાગર અને મુખ્ય સેવિકા બહેનોને એવોર્ડ વિતરણ કરવામાં આવેલ છે.
CMO Gujarat Panchayat, Rural Housing & Rural Dev. Department Women & Child Development, Govt of Gujarat Info Sabarkantha GoG gregory uzcategui GujHFWDept NHM Gujarat

આઈ.સી.ડી.એસ શાખા દ્વારા આયોજીત વર્કશોપ અને માતા યશોદા એવોર્ડ કાર્યક્રમમા વિશિષ્ટ કામગીરી કરેલ આંગણવાડી કાર્યકર, તેડાગર અને મુખ્ય સેવિકા બહેનોને એવોર્ડ વિતરણ કરવામાં આવેલ છે. @CMOGuj @GujPRHDept @WCDGujarat @InfoSabarGog @infogum @GujHFWDept @NHMGujarat
account_circle
DDO Sabarkantha(@sabarkanthadp) 's Twitter Profile Photo

સમગ્ર વિશ્વમાં NCD (બિન સંચારી રોગો )નું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. આપણી જીવનશૈલી અને આહાર ની ટેવોના કારણે ડાયાબિટીસ તથા અન્ય રોગોના ભોગ બનવું પડે છે. જુવેનાઈલ (બાળકોમાં) થતા ડાયાબિટીસ ટાઈપ-1 સારવાર અને અટકાયત માટે 1દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવેલ.
CMO Gujarat

account_circle
DDO Sabarkantha(@sabarkanthadp) 's Twitter Profile Photo

પ્રમુખશ્રી સાબરકાંઠા જીલ્લા પંચાયતની ઉપસ્થિતિમાં નેશનલ આયુષ મિશન અંતર્ગત 'આયુષ મોબાઈલ મેડિકલ યુનિટ' ને ટ્રાઈબલ તાલુકાઓના લાભાર્થીઓ માટે લીલી ઝંડી આપી ખુલ્લી મૂકવામાં આવી...
CMO Gujarat Panchayat, Rural Housing & Rural Dev. Department Gujarat Health NHM Gujarat Info Sabarkantha GoG Gujarat Information

પ્રમુખશ્રી સાબરકાંઠા જીલ્લા પંચાયતની ઉપસ્થિતિમાં નેશનલ આયુષ મિશન અંતર્ગત 'આયુષ મોબાઈલ મેડિકલ યુનિટ' ને ટ્રાઈબલ તાલુકાઓના લાભાર્થીઓ માટે લીલી ઝંડી આપી ખુલ્લી મૂકવામાં આવી... @CMOGuj @GujPRHDept @GujHealth @NHMGujarat @InfoSabarGog @InfoGujarat
account_circle
DDO Sabarkantha(@sabarkanthadp) 's Twitter Profile Photo

રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે કલેકટરશ્રી ની ઉપસ્થિતિમાં ' તેજસ્વીની પંચાયત' કાર્યક્રમ જીલ્લા પંચાયત ખાતે યોજાયો...
CMO Gujarat Panchayat, Rural Housing & Rural Dev. Department Women & Child Development, Govt of Gujarat Collector Sabarkantha Info Sabarkantha GoG Gujarat Information

રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે કલેકટરશ્રી ની ઉપસ્થિતિમાં ' તેજસ્વીની પંચાયત' કાર્યક્રમ જીલ્લા પંચાયત ખાતે યોજાયો... @CMOGuj @GujPRHDept @WCDGujarat @CollectorSK @InfoSabarGog @InfoGujarat
account_circle
DDO Sabarkantha(@sabarkanthadp) 's Twitter Profile Photo

સાંસદ સભ્યશ્રી દિપસિંહ રાઠોડના અધ્યક્ષ સ્થાને પ્રાંતિજ ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.જેમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની વિસ્તૃતમાં માહિતી આપવામાં આવેલ અને પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ કેન્દ્રનું આયોજન કરવામાં આવેલ.
CMO Gujarat Panchayat, Rural Housing & Rural Dev. Department Gujarat Agriculture, Farmer Welfare & Co-op. Dept.

સાંસદ સભ્યશ્રી દિપસિંહ રાઠોડના અધ્યક્ષ સ્થાને પ્રાંતિજ ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.જેમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની વિસ્તૃતમાં માહિતી આપવામાં આવેલ અને પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ કેન્દ્રનું આયોજન કરવામાં આવેલ. @CMOGuj @GujPRHDept @GujAgriDept
account_circle
DDO Sabarkantha(@sabarkanthadp) 's Twitter Profile Photo

ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત આત્મા યોજના દ્રારા પાટીદાર સમાજવાડી, સલાટપુર ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.જેમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની વિસ્તૃતમાં માહિતી આપવામાં આવેલ અને પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ કેન્દ્રનું આયોજન કરવામાં આવેલ.

ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત આત્મા યોજના દ્રારા પાટીદાર સમાજવાડી, સલાટપુર ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.જેમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની વિસ્તૃતમાં માહિતી આપવામાં આવેલ અને પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ કેન્દ્રનું આયોજન કરવામાં આવેલ.
account_circle
DDO Sabarkantha(@sabarkanthadp) 's Twitter Profile Photo

સાબરકાંઠા જિલ્લાના આદીજાતી  વિસ્તાર વિજયનગર તાલુકાના પ્રતાપગઢ કંપા ગામે 'પ્રાકૃતિક કૃષિ'નીખેતી કરતા ખેડૂત ના ફાર્મ ની મુલાકાત લીધી.
CMO Gujarat Gujarat Agriculture, Farmer Welfare & Co-op. Dept. ATMA Sabarkantha ATMA Info Sabarkantha GoG Gujarat Information Panchayat, Rural Housing & Rural Dev. Department

સાબરકાંઠા જિલ્લાના આદીજાતી  વિસ્તાર વિજયનગર તાલુકાના પ્રતાપગઢ કંપા ગામે 'પ્રાકૃતિક કૃષિ'નીખેતી કરતા ખેડૂત ના ફાર્મ ની મુલાકાત લીધી. @CMOGuj @GujAgriDept @AtmaSabarkantha @ATMAGUJARAT @InfoSabarGog @InfoGujarat @GujPRHDept
account_circle