NHM Gujarat(@NHMGujarat) 's Twitter Profileg
NHM Gujarat

@NHMGujarat

This is the official twitter handle of National Health Mission (NHM) Gujarat

ID:1016942997760430080

linkhttps://nhm.gujarat.gov.in calendar_today11-07-2018 07:11:19

5,8K Tweets

12,7K Followers

492 Following

Follow People
NHM Gujarat(@NHMGujarat) 's Twitter Profile Photo

✅️ ગરમીની ઋતુમાં લું થી બચવા કાળજી લો..

✳️ ખૂબ પાણી પીઓ,
છાશ, ફળો અને લીંબુ નો વધું ઉપયોગ કરો..

🔷 બપોરે બહાર જવાનુ ટાળો..છાંયડામાં કે ઠંડક વાળી જગ્યાએ રહેવું..

🔅 નાના બાળકો, સગર્ભા બહેનો અને વૃદ્ધો એ ગરમીમાં બહાર જવું નહીં..

✅️ ગરમીની ઋતુમાં લું થી બચવા કાળજી લો.. ✳️ ખૂબ પાણી પીઓ, છાશ, ફળો અને લીંબુ નો વધું ઉપયોગ કરો.. 🔷 બપોરે બહાર જવાનુ ટાળો..છાંયડામાં કે ઠંડક વાળી જગ્યાએ રહેવું.. 🔅 નાના બાળકો, સગર્ભા બહેનો અને વૃદ્ધો એ ગરમીમાં બહાર જવું નહીં.. #heatwave #Heatstroke #healthcare #HealthForAll
account_circle
NHM Gujarat(@NHMGujarat) 's Twitter Profile Photo

સનસ્ટ્રોક (લુ) થી બચવા જરૂરી કાળજી લો..

💠 ગરમીમાં ઘરની બહાર જવાનું ટાળો..

▶️ સગર્ભામાતા, બાળકો, વૃદ્ધ અને અશક્ત વ્યક્તિઓએ તડકામાં જવું નહીં.

🔅 વધું પ્રમાણમાં પાણી,લીંબુ શરબત, અને અન્ય પ્રવાહી લો.

🔷 સફેદ સુતરાઉ કપડાં પહેરો.

GujHFWDept

સનસ્ટ્રોક (લુ) થી બચવા જરૂરી કાળજી લો.. 💠 ગરમીમાં ઘરની બહાર જવાનું ટાળો.. ▶️ સગર્ભામાતા, બાળકો, વૃદ્ધ અને અશક્ત વ્યક્તિઓએ તડકામાં જવું નહીં. 🔅 વધું પ્રમાણમાં પાણી,લીંબુ શરબત, અને અન્ય પ્રવાહી લો. 🔷 સફેદ સુતરાઉ કપડાં પહેરો. #HeatWave #HealthForAll #healthcare @GujHFWDept
account_circle
sbcc.health.sabarkantha(@Sbccsk) 's Twitter Profile Photo

✴️ લુ લાગવાના લક્ષણો જેવાકે શરીર નું તાપમાન વધે, માથું દુઃખે, ઉબ્કા, ઉલ્ટી થાય તો સાવધાન રહો અને નજીકમાં આરોગ્ય કેન્દ્રમાં જરૂરી સારવાર - સલાહ લો.

💠 વધું પાણી પીઓ..
ઠંડી જગ્યાએ જાઓ અને આરામ કરો..

GujHFWDept Harshad Patel IAS Commissioner of Health Guj

✴️ લુ લાગવાના લક્ષણો જેવાકે શરીર નું તાપમાન વધે, માથું દુઃખે, ઉબ્કા, ઉલ્ટી થાય તો સાવધાન રહો અને નજીકમાં આરોગ્ય કેન્દ્રમાં જરૂરી સારવાર - સલાહ લો. 💠 વધું પાણી પીઓ.. ઠંડી જગ્યાએ જાઓ અને આરામ કરો.. #Heatstroke #healthcare #HealthForAll #HealthTips @GujHFWDept @Harshadpatelias

✴️ ઉનાળાની ઋતુમાં લું (હિટ સ્ટ્રોક) થી બચવા કાળજી લો..

▶️ વધારે પાણી પીઓ,
તાજા ફળો, લીંબુ શરબત, છાશનું વધારે સેવન કરો..

➡️ છાંયડામાં કે ઠંડક વાળી જગ્યાએ રહેવું..

➡️ નાના બાળકો, સગર્ભા બહેનો અને વૃદ્ધો એ ગરમીમાં બહાર જવું નહીં..

✴️ ઉનાળાની ઋતુમાં લું (હિટ સ્ટ્રોક) થી બચવા કાળજી લો.. ▶️ વધારે પાણી પીઓ, તાજા ફળો, લીંબુ શરબત, છાશનું વધારે સેવન કરો.. ➡️ છાંયડામાં કે ઠંડક વાળી જગ્યાએ રહેવું.. ➡️ નાના બાળકો, સગર્ભા બહેનો અને વૃદ્ધો એ ગરમીમાં બહાર જવું નહીં.. #heatwave #Heatstroke #healthcare #HealthForAll
account_circle
NHM Gujarat(@NHMGujarat) 's Twitter Profile Photo

✴️ લુ લાગવી (હિટ સ્ટ્રોક ) ના લક્ષણો જણાય તો સાવધાન રહો, સાવચેતી રાખો...

💠 વધું પાણી પીઓ..
ઠંડી જગ્યાએ જાઓ અને આરામ કરો...

▶️ ડોક્ટરની મુલાકાત લો અથવા 108 એમબ્યુલન્સ ને કોલ કરો..

GujHFWDept
Harshad Patel IAS Commissioner of Health Guj
IEC: SBCC cell-Gujarat

✴️ લુ લાગવી (હિટ સ્ટ્રોક ) ના લક્ષણો જણાય તો સાવધાન રહો, સાવચેતી રાખો... 💠 વધું પાણી પીઓ.. ઠંડી જગ્યાએ જાઓ અને આરામ કરો... ▶️ ડોક્ટરની મુલાકાત લો અથવા 108 એમબ્યુલન્સ ને કોલ કરો.. #Heatstroke #healthcare #HealthForAll #HealthTips @GujHFWDept @Harshadpatelias @OfficerIec
account_circle
CDHO SABARKANTHA(@CdhoSabarkantha) 's Twitter Profile Photo

It's commendable that I & THO poshina visited Mathasara SC for a meeting on increasing institutional deliveries and addressed various health-related issues, PMJAY card,IEC for preventing home deliveries & improving maternal & child health is invaluable for community's well-being.

Sbcc.health.ahmedabad(@SbccAhmedabad) 's Twitter Profile Photo

આજરોજ અમદાવાદ જિલ્લાનાં સીએચસી ધોળકા ખાતે જન્મજાત ખોડ ખાપણ ધરાવતા બાળકો માટે સ્ક્રીનિંગ કેમ્પ યોજાયો.

ડો.જયેશ સચદે,એચ.ઓ.ડી પ્લાસ્ટિક સર્જરી વિભાગ સીવીલ હોસ્પિટલ અમદાવાદ દ્રારા ખોળ ખાપણ ધરાવતા 12 બાળકોની તપાસ કરવામાં આવી.

NHM Gujarat Ahmedabad Collector DDO AHMEDABAD CDHO AHMEDABAD

આજરોજ અમદાવાદ જિલ્લાનાં સીએચસી ધોળકા ખાતે જન્મજાત ખોડ ખાપણ ધરાવતા બાળકો માટે સ્ક્રીનિંગ કેમ્પ યોજાયો. ડો.જયેશ સચદે,એચ.ઓ.ડી પ્લાસ્ટિક સર્જરી વિભાગ સીવીલ હોસ્પિટલ અમદાવાદ દ્રારા ખોળ ખાપણ ધરાવતા 12 બાળકોની તપાસ કરવામાં આવી. @NHMGujarat @CollectorAhd @dp_amdavad @AhmedabadCdho
account_circle
Info Rajkot GoG(@RajkotInfo) 's Twitter Profile Photo

ભારત સરકારના મત્સ્યોદ્યોગ વિભાગના મંત્રીશ્રી પુરુષોત્તમ રૂપાલાના હસ્તે રાજ્યના મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાની ઉપસ્થિતિમાં જસદણ તાલુકાના સાણથલી ગામે નવનિર્મિત સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીએ આરોગ્ય કેન્દ્રની વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતુ

Collector & District Magistrate, Arvalli(@CollectorArvali) 's Twitter Profile Photo

ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL) દ્વારા સામાજિક દાયિત્વ(C.S.R.)હેઠળ જિલ્લા એસ.ડી.એચ.સેન્ટરને અંદાજે રૂપિયા ૬૦ લાખના ખર્ચે 'નિયોનેટલ એમ્બ્યુલ'નું માન.મત્રીશ્રી Bhikhusinhji Parmar (Modi Ka Parivar) ની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપી જિલ્લા સેવા સદન ખાતેથી પ્રસ્થાન કરાવ્યું.CMO Gujarat Women & Child Development, Govt of Gujarat

account_circle
NHM Gujarat(@NHMGujarat) 's Twitter Profile Photo

જિલ્લા ક્ષય કેન્દ્ર, મહેસાણા ખાતે
ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી ONGC દ્વારા ટીબીના દર્દીઓને 5 માસની પોષણયુકત આહારની કિટ આપવામાં આવી.
નિક્ષયમિત્ર બની સામાજિક જવાબદારી નિભાવીએ....
સેવા કાર્ય માટે આગળ આવીએ.....

CMO Gujarat
Dr Mansukh Mandaviya (मोदी का परिवार) Rushikesh Patel (मोदी का परिवार)

જિલ્લા ક્ષય કેન્દ્ર, મહેસાણા ખાતે ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી ONGC દ્વારા ટીબીના દર્દીઓને 5 માસની પોષણયુકત આહારની કિટ આપવામાં આવી. નિક્ષયમિત્ર બની સામાજિક જવાબદારી નિભાવીએ.... સેવા કાર્ય માટે આગળ આવીએ..... #EndTBnow #TBharegaDeshJeetega @CMOGuj @mansukhmandviya @irushikeshpatel
account_circle