Dwarkesh Education(@Dwarkesh_edu) 's Twitter Profile Photo

નીચેના અક્ષરોના સમૂહમાંથી કયું આપેલ શ્રેણીમાં (?) ની જગ્યાએ આવશે?

T, R, ?, N, L, J

A) P

B) R

C) S

D) T

Answer comment 👇👇👇

account_circle
Dhruvang Patel(@Dhruvang24) 's Twitter Profile Photo

એક ખરીદી પર ૩૦% વળતર બાદ કરતાં વસ્તુ ૧૩૩૦૦ રૂ. માં મળે છે. તો મળેલ વળતર કેટલું હશે?

A. ૧૯૦૦
B. ૪૭૦૦
C. ૫૭૦૦
D. ૬૭૦૦

account_circle
GPSC(@Gpsc_with_AK) 's Twitter Profile Photo

આપેલ આકૃતિમાં પ્રશ્નાર્થ ચિહ્નના સ્થાને આપેલ વિકલ્પો માથી કઈ આકૃતિ આવશે?

A. A
B. B
C. C
D. D

આપેલ આકૃતિમાં પ્રશ્નાર્થ ચિહ્નના સ્થાને આપેલ વિકલ્પો માથી કઈ આકૃતિ આવશે?

A. A
B. B
C. C
D. D

#Cce #Psi #Lrd 
#Maths #Reasoning
account_circle
GPSC(@Gpsc_with_AK) 's Twitter Profile Photo

1, 2, 3, 4, 5 અંકોનો ઉપયોગ કરીને 3-અંકોની કેટલી સંખ્યાની રચના કરી શકાય? (અંકોના પુનરાવર્તનની પરવાનગી નથી)

(A) 125
(B) 120
(C) 60
(D) 150

1, 2, 3, 4, 5 અંકોનો ઉપયોગ કરીને 3-અંકોની કેટલી સંખ્યાની રચના કરી શકાય? (અંકોના પુનરાવર્તનની પરવાનગી નથી) 

(A) 125 
(B) 120 
(C) 60 
(D) 150

#Cce #Psi #lrd 
#Maths #Reasoning
account_circle
GPSC(@Gpsc_with_AK) 's Twitter Profile Photo

અર્જુનને 2,50,000 માં કાર વેચવાથી 20% નું નુકસાન થયું. જો તેણે 15% નો નફો કરવો હોય તો તેણે કયા ભાવે કાર વેચવી જોઈએ?

(A) 3,59,375
(B) 3,74,000
(C) 3,12,500
(D) 3,80,000

દિનેશ અને ધીર અનુક્રમે 3 કિ.મી./કલાક અને
4 કિ.મી./કલાકની ઝડપે સવારે 8:00 કલાકે એક બીજાની તરફ ચાલવાનું શરૂ કરે છે. તેઓ શરૂઆતમાં 17.5 કિમી દૂર હતા. તેઓ કયા સમયે એકબીજાને મળશે?

(A) સવારે 11:00 વાગ્યે
(B) સવારે 11:30 વાગ્યે
(C) રાત્રે 10:30 વાગ્યે
(D) સવારે 10:30 વાગ્યે

#Cce…
account_circle
Sri Eshwar College of Engineering(@srieshwar_cbe) 's Twitter Profile Photo

The Department of (CCE) proudly presents a series of enlightening guest lectures on 'Computer Networks.' Designed to enhance the understanding of networking fundamentals and contemporary trends, these sessions promise to be invaluable for budding engineers.

Clarence Center Elementary School(@ClarCtrElem) 's Twitter Profile Photo

Anyone who walks through the doors of can inevitably feel the presence of our rockstar Principal. The vibrant leadership she brings each and every day is unmatched. students are truly lucky. We’re so thankful for you, Mrs. Buffomante- you’re the best🤩

Anyone who walks through the doors of #CCE can inevitably feel the presence of our rockstar Principal. The vibrant leadership she brings each and every day is unmatched. #ClarenceProud students are truly lucky. We’re so thankful for you, Mrs. Buffomante- you’re the best🤩
account_circle
GPSC BOOSTER(@gpsc_booster) 's Twitter Profile Photo

🌟 FREE MINI TEST SERIES 🌟
💥 TEST 1 : ગુજરાતના લોક નૃત્યો.
⚡️ Test 1 અપલોડ કરી દીધી છે.

✨ આવનારી કોન્સ્ટેબલ/PSI/STI/CCE MAINS-B જેવી તમામ પરીક્ષાઓ માટે ઉપયોગી.

✨ Test આપવા અહી ક્લિક કરો : scupi.on-app.in/app/oc/493389/…