Dilip Patel દિલીપ પટેલ(@dmpatel1961) 's Twitter Profile Photo

અમિત શાહના મત વિસ્તારમાં મુસ્લિમ મતદાન ન કરે એટલા માટે 1 મતની કિંમત 100 કે 200 આપીને જૂહાપુરામાં આ રીતે ખરીદ વેચાણ કરાયા.
ચૂંટણી પંચ તપાસ કરે. Chief Electoral Officer, Gujarat Ahmedabad Collector Election Commission of India

account_circle
Dilip Patel દિલીપ પટેલ(@dmpatel1961) 's Twitter Profile Photo

અમિત શાહના મત વિસ્તાર ગાંધીનગરના જૂહાપુરામાં નખ પર મતદાનનું નિશાન લગાવી મતદાન ન કરવાના રૂપિયા અપાઈ રહ્યાં છે તેનો વિડિયો. ચૂંટણી પંચ પગલા ભરે.
Chief Electoral Officer, Gujarat Election Commission of India Rahul Gandhi Editors Guild of India Dilip Singh Kshatriya Shaktisinh Gohil MP Sonal Patel Datta Ahmedabad Collector

account_circle
Collector & DM, Kachchh(@CollectorKutch) 's Twitter Profile Photo



૭ મે ૨૦૨૪, એતરે કાલ.

મિણીં કચ્છી માડું મતદાન કરી લોકશાહી જે હી વડે તહેવારમે મેં પાં પાંજી હાજરી ભોલે વગર પુરાઇયું ઇંનલા જિલ્લા ચુંટણી તંત્ર તરફથી આંકે મડીકે ખાસ અપીલ.

Chief Electoral Officer, Gujarat

account_circle
Dilip Patel દિલીપ પટેલ(@dmpatel1961) 's Twitter Profile Photo

અમિત શાહના મત વિસ્તાર ગાંધીનગરમાં જૂહાપુરામાં મુસ્લિમ મતદાન ન થાય તે માટે આ રીતે રસ્તા બ્લોક કરવા ટ્રક મૂકી દીધી અને ટ્રાફિક જામ થાય તેથી મતદાન ઓછું થાય એવો કારસો રચ્યો હતો. ચૂંટણી પંચ પગલા ભરે. Chief Electoral Officer, Gujarat Ahmedabad Collector Election Commission of India Isudan Gadhvi Sonal Patel Datta Shaktisinh Gohil MP

account_circle
Hiral Bhalala(@hiral_bhalala) 's Twitter Profile Photo

ઉત્સાહ અને ઉમંગ સાથે પોલિંગ સ્ટાફ રૂટરવાના …
-૮૯ માંગરોળ(૧૩ જુનાગઢ લોકસભા સીટ)
.
.
.

.
.
Chief Electoral Officer, Gujarat
Election Commission of India

account_circle
Dilip Patel દિલીપ પટેલ(@dmpatel1961) 's Twitter Profile Photo

કોંગ્રેસે આ એક જ ફરિયાદ કેમ કરી. કોંગ્રેસના મિડિયા વિભાગના મનીષ દોશી અમિત શાહને મદદ કરી રહ્યા છે. આ પત્ર ન અપાયો. Mallikarjun Kharge
Chief Electoral Officer, Gujarat Ahmedabad Collector Election Commission of India Isudan Gadhvi Sonal Patel Datta Shaktisinh Gohil MP

કોંગ્રેસે આ એક જ ફરિયાદ કેમ કરી. કોંગ્રેસના મિડિયા વિભાગના મનીષ દોશી અમિત શાહને મદદ કરી રહ્યા છે. આ પત્ર ન અપાયો. @kharge
@CEOGujarat @CollectorAhd @ECISVEEP @isudan_gadhvi @sonaldatta @shaktisinhgohil
account_circle
Ahmedabad Collector(@CollectorAhd) 's Twitter Profile Photo

ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટના આદાન-પ્રદાન માટે અમદાવાદ ખાતે તૃતીય એક્ષચેન્જ મેળો યોજાયો.
2024


District Election Officer Ahmedabad Chief Electoral Officer, Gujarat Election Commission of India

ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટના આદાન-પ્રદાન માટે અમદાવાદ ખાતે તૃતીય એક્ષચેન્જ મેળો યોજાયો.
#LokSabhaElections2024 
#LokSabhaElections 
#ChunavKaParv #DeshKaGarv 
@AhmedabadDeo @CEOGujarat @ECISVEEP
account_circle
Dilip Patel દિલીપ પટેલ(@dmpatel1961) 's Twitter Profile Photo

અમિત શાહના મત વિસ્તાર ગાંધીનગરના જૂહાપુરામાં ફતેહવાડી નહેર ફાર્મ હાઉસમાં મુસ્લિમો મતદાન ન કરે એવું પ્લાનીંગ ભાજપના નેતાની હાજરીમાં બેઠક માં કરાયું હતું. ચૂંટણી પંચ પગલા ભરે.
Chief Electoral Officer, Gujarat Ahmedabad Collector Election Commission of India Isudan Gadhvi Sonal Patel Datta Shaktisinh Gohil MP

account_circle
Dilip Patel દિલીપ પટેલ(@dmpatel1961) 's Twitter Profile Photo

અમિત શાહના ગાંધીનગર મતવિસ્તાના કલોલમાં ટ્રકો ભરીને આદિવાસી વિસ્તારોમાંથી મતદારો આયાત કરી મતદાન કરાવાયું. મજૂરીનો દર ચૂકવાયો. જીત માટે નહીં પણ 10 લાખની લીડ માટે.
Chief Electoral Officer, Gujarat Election Commission of India Rahul Gandhi Editors Guild of India Dilip Singh Kshatriya Shaktisinh Gohil MP Sonal Patel Datta Ahmedabad Collector

account_circle
District Election Officer & Collector Gandhinagar(@CollectorGnr) 's Twitter Profile Photo

મતદાનની મહત્તા સમજાવતો એક અનોખો કિસ્સો: ઉંમર અને બીમારીના કારણે પગ સો ટકા કામ નથી કરતા છતાં મતદાન કરવાનો રાજેશભાઈ મુનશીનો અનેરો ઉત્સાહ.
'માતા પિતાને યાત્રા કરાવવા જેટલું જ જરૂરી છે મતદાન મથક સુધી તેમની મતદાન કરવાની પવિત્ર ફરજ પુર્ણ કરવા લઈ જવું' -ઋત્વી મુનશી Chief Electoral Officer, Gujarat

account_circle
kshatriya Jitendarsingh Rathore(@Jitenda00757821) 's Twitter Profile Photo

આણંદ લોકસભામાં પોતાની હાર ભાળી ગયેલ ભાજપ હવે પૈસાના કવર આપી, ગરીબ-મધ્યમવર્ગીય પરિવારના સભ્યોના મત ખરીદવા નીકળ્યા છે. આણંદ જિલ્લાનુ મુકપ્રેક્ષક બનેલ પ્રશાસન જવાબદાર સામે કડક કાર્યવાહી કરી યોગ્ય પગલાં લે.
Rajput's Of INDIA Rajput Pride 🦁
Election Commission of India Chief Electoral Officer, Gujarat

account_circle