Amdavad Municipal Corporation(@AmdavadAMC) 's Twitter Profile Photo

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્વચ્છતા અભિયાન: અમદાવાદના નાગરિકો માટે વિવિધ વિસ્તારમાં મુકવામાં આવેલા બાંકડાઓની સફાઈ હાથ ધરવામાં આવી હતી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્વચ્છતા અભિયાન: અમદાવાદના નાગરિકો માટે વિવિધ વિસ્તારમાં મુકવામાં આવેલા બાંકડાઓની સફાઈ હાથ ધરવામાં આવી હતી.

#AMC #amcforpeople #SwachhSurvekshan2024 #SwachhAmdavad #swachhgujarat2024 #sbm2024
account_circle
Amdavad Municipal Corporation(@AmdavadAMC) 's Twitter Profile Photo

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્વચ્છતા ઝુંબેશ:પાન મસાલા ખાઈનેરા 5,000 થી વધુને દંડ કરવામાં આવ્યો,ગમે ત્યાં થૂંકવું પડી શકે છે મોંઘુ.

forpeople

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્વચ્છતા ઝુંબેશ:પાન મસાલા ખાઈનેરા 5,000 થી વધુને દંડ કરવામાં આવ્યો,ગમે ત્યાં થૂંકવું પડી શકે છે મોંઘુ.

#amc #amcforpeople #SwachhAmdavad #swachhgujarat2024 #spittingfine #Ahmedabad #municipalcorporation
account_circle
Amdavad Municipal Corporation(@AmdavadAMC) 's Twitter Profile Photo

શહેર માં આવેલ તમામ બ્રિજો ને પાણી થી ધોઇ સફાઈ અને સ્ક્રબિંગ કરી સ્વચ્છ કરાવવાની કામગીરી કરી આ ઉપરાંત ટ્રાફિક આઇલેન્ડ અને ડિવાઈડરનાં નોઝિંગનાં ભાગે લિટરીંગ તથા
(1/2)

શહેર માં આવેલ તમામ બ્રિજો ને પાણી થી ધોઇ સફાઈ અને સ્ક્રબિંગ કરી સ્વચ્છ કરાવવાની કામગીરી કરી આ ઉપરાંત ટ્રાફિક આઇલેન્ડ અને ડિવાઈડરનાં નોઝિંગનાં ભાગે લિટરીંગ તથા 
(1/2)

#AMC #amcforpeople #SwachhSurvekshan2024 #SwachhAmdavad #swachhgujarat2024 #sbm2024
account_circle
Amdavad Municipal Corporation(@AmdavadAMC) 's Twitter Profile Photo

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્વછતા અભિયાન : માય સિટી માય પ્રાઇડ અંતર્ગત એએમટીએસ બસ સ્ટોપ ખાતે સેનિટેશન કામગીરી દ્વારા સફાઈ ઝુંબેશ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્વછતા અભિયાન : માય સિટી માય પ્રાઇડ  અંતર્ગત એએમટીએસ બસ સ્ટોપ ખાતે સેનિટેશન કામગીરી દ્વારા સફાઈ ઝુંબેશ  કાર્યક્રમ  હાથ ધરવામાં આવ્યો હતો.

#AMC #amcforpeople #SwachhSurvekshan2024 #SwachhAmdavad #swachhgujarat2024 #sbm2024
account_circle
Kapadvanj Nagar Seva Sadan ᅠ(@Np_Kapadvanj) 's Twitter Profile Photo

નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત આજ રોજ કપડવંજ નગરપાલિકા દ્વારા જુદા જુદા વિસ્તારમાં ભીના તથા સૂકા કચરા નું ડોર ટુ ડોર કલેકશન કરવામાં આવ્યું.
CMO Gujarat
Gujarat Information
Swachh Bharat Urban
@Ahmedabadrcm
Swachh Bharat Mission - Urban | Gujarat
Swachh Survekshan
jaimesh chaudhari

નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત આજ રોજ કપડવંજ નગરપાલિકા દ્વારા જુદા જુદા વિસ્તારમાં ભીના તથા સૂકા કચરા નું ડોર ટુ ડોર કલેકશન કરવામાં આવ્યું. #SwachhGujarat2024 #SwachBharat #SwachtahiSeva
@CMOGuj
@InfoGujarat
@SwachhBharatGov
@Ahmedabadrcm
@sbmugujarat
@SwachSurvekshan
@jaimeshAnjana
account_circle
Jamnagar Municipal Corporation(@mcjamnagar) 's Twitter Profile Photo

જામનગર મહાનગરપાલિકા દ્વારા આજ રોજ શહેરમાં જાહેર માં ગંદકી ન્યૂસંસ કરતા અસામીઓ પાસે થી વહીવટી ચાર્જ વસુલાત કરેલ છે

જામનગર મહાનગરપાલિકા દ્વારા  આજ રોજ શહેરમાં જાહેર માં ગંદકી ન્યૂસંસ કરતા અસામીઓ પાસે થી વહીવટી ચાર્જ વસુલાત કરેલ છે #SwachhSurvekshan2024 #SwachhataHiSeva #swachhgujarat2024 #nirmalgujarat2
account_circle
Swachh Surat(@swachhsurat) 's Twitter Profile Photo

આજ રોજ સુરત શહે૨ ના વિવિઘ ઝોનમાં આવેલ ફ્લાય ઓવર તેમજ જાહેર શૌચાલય જેવી જગ્યાઓ પર ના કચરાને એકત્રિત કરી ને કચરા નો યોગ્ય નિકાલ કરવાની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી.

આજ રોજ સુરત શહે૨ ના વિવિઘ ઝોનમાં આવેલ ફ્લાય ઓવર તેમજ જાહેર શૌચાલય  જેવી જગ્યાઓ પર ના કચરાને એકત્રિત કરી ને કચરા નો યોગ્ય નિકાલ કરવાની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી.#IndiaVsGarbage #SwachhtaHiSeva #SwachhGujarat2024 #Swachhbharatmission
account_circle
Jamnagar Municipal Corporation(@mcjamnagar) 's Twitter Profile Photo

જામનગર મહાનગરપાલિકા દ્વારા આજ રોજવોર્ડ નંબર 14માં ફીટબેટ ફાઉન્ડેશન દ્વારા સફાઈ અભિયાન જન જાગૃતિ કાર્યક્રમ

જામનગર મહાનગરપાલિકા દ્વારા આજ રોજવોર્ડ નંબર 14માં ફીટબેટ ફાઉન્ડેશન દ્વારા સફાઈ અભિયાન જન જાગૃતિ કાર્યક્રમ #SwachhSurvekshan2024 #SwachhataHiSeva #swachhgujarat2024 #nirmalgujarat2
account_circle
Swachh Surat(@swachhsurat) 's Twitter Profile Photo

આજ રોજ સુરત શહે૨ ના વિવિઘ ઝોનમાં આવેલ ફ્લાય ઓવર,
તેમજ બસ સ્ટેન્ડ જેવી જગ્યાઓ પર ના કચરાને એકત્રિત કરી ને કચરા નો યોગ્ય નિકાલ કરવાની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી.

આજ રોજ સુરત શહે૨ ના વિવિઘ ઝોનમાં આવેલ ફ્લાય ઓવર,
 તેમજ બસ સ્ટેન્ડ જેવી જગ્યાઓ પર ના કચરાને એકત્રિત કરી ને કચરા નો યોગ્ય નિકાલ કરવાની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી.#IndiaVsGarbage #SwachhtaHiSeva #SwachhGujarat2024 #Swachhbharatmission
account_circle
Swachh Surat(@swachhsurat) 's Twitter Profile Photo

આજ રોજ સુરત શહે૨ ના વિવિઘ ઝોનમાં આવેલ ફ્લાય ઓવર પર ના કચરાને એકત્રિત કરી ને કચરા નો યોગ્ય નિકાલ કરવાની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી.

આજ રોજ સુરત શહે૨ ના વિવિઘ ઝોનમાં આવેલ ફ્લાય ઓવર પર ના કચરાને એકત્રિત કરી ને કચરા નો યોગ્ય નિકાલ કરવાની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. #IndiaVsGarbage #SwachhtaHiSeva #SwachhGujarat2024 #Swachhbharatmission
account_circle
Swachh Surat(@swachhsurat) 's Twitter Profile Photo

આજ રોજ સુરત શહે૨ ના વિવિઘ ઝોનમાં આવેલ ફ્લાય ઓવર,જાહેર શૌચાલય તેમજ બસ સ્ટેન્ડ જેવી જગ્યાઓ પર ના કચરાને એકત્રિત કરી ને કચરા નો યોગ્ય નિકાલ કરવાની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી.

આજ રોજ સુરત શહે૨ ના વિવિઘ ઝોનમાં આવેલ ફ્લાય ઓવર,જાહેર શૌચાલય તેમજ બસ સ્ટેન્ડ જેવી જગ્યાઓ પર ના કચરાને એકત્રિત કરી ને કચરા નો યોગ્ય નિકાલ કરવાની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી.#IndiaVsGarbage #SwachhtaHiSeva #SwachhGujarat2024 #Swachhbharatmission
account_circle
Swachh Surat(@swachhsurat) 's Twitter Profile Photo

આજ રોજ સુરત શહે૨ ના વિવિઘ ઝોનમાં આવેલ જાહેર શૌચાલય તેમજ બસ સ્ટેન્ડ જેવી જગ્યાઓ પર ના કચરાને એકત્રિત કરી ને કચરા નો યોગ્ય નિકાલ કરવાની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી.

આજ રોજ સુરત શહે૨ ના વિવિઘ ઝોનમાં આવેલ જાહેર શૌચાલય તેમજ બસ સ્ટેન્ડ જેવી જગ્યાઓ પર ના કચરાને એકત્રિત કરી ને કચરા નો યોગ્ય નિકાલ કરવાની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી.#IndiaVsGarbage #SwachhtaHiSeva #SwachhGujarat2024 #Swachhbharatmission
account_circle
Nagarpalika_Lathi(@NagarpalikaLat1) 's Twitter Profile Photo

તારીખ:-૦૬/૦૪/૨૦૨૪ નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત માન.પ્રાદેશિક કમિશ્નર સાહેબ ની સુચના અને ચીફ ઓફિસર સાહેબ ના માર્ગદર્શન હેઠળ લાઠી નગરપાલિકા દ્રારા વોર્ડ 1થી 6 માં ડોર ટુ ડોર કલેક્શન ની કામગીરી કરવામા આવી.
Swachh Bharat Mission - Urban | Gujarat
RCM BHAVNAGAR ZONE

CMO Gujarat

તારીખ:-૦૬/૦૪/૨૦૨૪ નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત માન.પ્રાદેશિક કમિશ્નર સાહેબ ની સુચના અને ચીફ ઓફિસર સાહેબ ના માર્ગદર્શન હેઠળ લાઠી નગરપાલિકા દ્રારા વોર્ડ 1થી 6 માં ડોર ટુ ડોર કલેક્શન ની કામગીરી કરવામા આવી.
@sbmugujarat
@EnvironmentEng3
#NirmalGujarat2 #SwachhGujarat2024
@CMOGuj
account_circle
Nagarpalika_Lathi(@NagarpalikaLat1) 's Twitter Profile Photo

તારીખ:-૦૮/૦૪/૨૦૨૪ નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત માન.પ્રાદેશિક કમિશ્નર સાહેબ ની સુચના અને ચીફ ઓફિસર સાહેબ ના માર્ગદર્શન હેઠળ લાઠી નગરપાલિકા દ્રારા વોર્ડ 1થી 6 માં ડોર ટુ ડોર કલેક્શન ની કામગીરી કરવામા આવી.