tejas majithiya(@tejasmajithiya5) 's Twitter Profile Photo

TET - TATના ઉમેદવારો લડી લેવાના મૂડમા:ગાંધીનગર ઘ 4 ગાર્ડન ખાતે ઉગ્ર વિરોધ

examgujarat bharti update

account_circle
Nirbhaynews(@nirbhaynews1) 's Twitter Profile Photo

TET TAT : કાયમી શિક્ષકની ભરતી માટે ટેટ ટાટ ઉમેદવારના ધરણા યથાવત

account_circle
Ravi mali(@ravimali205) 's Twitter Profile Photo

જો જ્ઞાનસહાયક યોજના લાગુ થઈ તો આ દિવસો જોવા મળે તો નવાઈ નહી. કોન્ટ્રાક્ટ મા ચોખ્ખુ શોષણ જ છે.


જો જ્ઞાનસહાયક યોજના લાગુ થઈ તો આ દિવસો જોવા મળે તો નવાઈ નહી.  કોન્ટ્રાક્ટ મા ચોખ્ખુ શોષણ જ છે. 
#KrishnaJanmashtami #GUJ_WANT_GOV_TEACHERS 
#જ્ઞાન_સહાયક_પ્રોજેક્ટ_નાબૂદ_કરો
#education #Tettat #Janmashtami
account_circle
Nikunj Joshi 👣(@Nikunj_Joshi_19) 's Twitter Profile Photo

TET-TAT : જ્ઞાન સહાયક ઉમેદવારો પહોંચ્યા ગણપતિ બાપાના પંડાલમાં..

ભગવાન ગણપતિ બાપ્પા ને પ્રાર્થના કરીએ છીએ કે ભ્રષ્ટ ભાજપ સરકાર ને થોડી ગણી બુદ્ધિ આપે..


protest

account_circle
MOIN MEMON(@MEMONMOIN_) 's Twitter Profile Photo

આંદોલન કરી રહેલા આંગણવાડી કાર્યકર બહેનો પર લાઠીચાર્જ થયો.

protest update

account_circle
Ankur Vasava(@AAVASAVA) 's Twitter Profile Photo

ગુરુઓ (શિક્ષકો) રસ્તા પર આંદોલન કરશે તો કઈ રીતે ભારત(ઈન્ડિયન) વિશ્વ ગુરુ બનશે !

શુ આવી રીતે બનશે વિશ્વ ગુરુ બનશે ?

_પ્રોજેક્ટ_નાબૂદ_કરો


_રદ_કરો

ગુરુઓ (શિક્ષકો) રસ્તા પર આંદોલન કરશે તો કઈ રીતે ભારત(ઈન્ડિયન) વિશ્વ ગુરુ બનશે !

શુ આવી રીતે બનશે વિશ્વ ગુરુ બનશે ?

#જ્ઞાન_સહાયક_પ્રોજેક્ટ_નાબૂદ_કરો
#કાયમી_શિક્ષકની_ભરતી_કરો
#GUJ_WANT_GOV_TEACHERS
#કાયમી_ભરતી_માંગે_ગુજરાત #જ્ઞાન_સહાયક_રદ_કરો 
#GyanSahayak #TETTAT #જ્ઞાન_સહાયક
account_circle