Gujarat Congress(@INCGujarat) 's Twitter Profile Photo

જ્યાં સુધી કોંગ્રેસ છે
ત્યાં સુધી અનામત અકબંધ રહેશે

જ્યાં સુધી કોંગ્રેસ છે
ત્યાં સુધી અનામત અકબંધ રહેશે
account_circle
Gujarat Congress(@INCGujarat) 's Twitter Profile Photo

કોંગ્રેસ મનરેગા મજૂરોને રૂપિયા 400 વેતન આપશે
તમને આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસની શુભકામનાઓ 💐

account_circle
BJP Gujarat(@BJP4Gujarat) 's Twitter Profile Photo

'સામ પિત્રોડાના નિવેદન બાદ કોંગ્રેસ પાર્ટી સંપૂર્ણ રીતે બેનકાબ થઈ ગઈ છે.'

account_circle
BJP Gujarat(@BJP4Gujarat) 's Twitter Profile Photo

કોંગ્રેસ વોટ માંગવા આવે તો પહેલા હિસાબ માંગજો

account_circle
Gujarat Congress(@INCGujarat) 's Twitter Profile Photo

આજે દેશમાં બે વિચારધારાઓ વચ્ચે લડાઈ ચાલી રહી છે.

એક તરફ કોંગ્રેસ પાર્ટી અને INDIA ગઠબંધન છે, જેઓ બંધારણ બચાવવામાં લાગેલા છે.

બીજી બાજુ નરેન્દ્ર મોદી અને આરએસએસ છે, જેઓ બંધારણ ખત્મ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

ક્ષત્રિય સમાજની સભામાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેનનું વિવાદાસ્પદ નિવેદન...

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીએ મોંઘવારી મામલે ભાજપ સરકાર પર માર્યો ટોણો....

account_circle
Dalpatji Thakor(@DThakor40811) 's Twitter Profile Photo

ભાજપ ભગાવો દેશ બચાવો કોંગ્રેસ લાવો લોકશાહી બચાવો

Dilip Patel દિલીપ પટેલ(@dmpatel1961) 's Twitter Profile Photo

કોંગ્રેસના સુરતના ફૂટેલા ઉમેદવારને ભાજપ પક્ષાંતર કરાવી ભાજપમાં લેશે. કોંગ્રેસ પ્રતિનિધિ મંડળે કેંદ્રીય ચૂંટણી પંચ સમક્ષ સુરત લોકસભાની ચૂંટણી સ્થગિત કરવાની માગ કરી …

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

પાટણ બેઠકથી અપક્ષ ઉમેદવાર કિસનજી ઠાકોરે કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરને સમર્થન જાહેર કર્યું....

account_circle
Gujarat Congress(@INCGujarat) 's Twitter Profile Photo

કોંગ્રેસ નો યુવા ન્યાય

કોંગ્રેસ ની સરકાર બનતા જ પેપરલીક કરનારાઓને જેલ ભેગા કરશે

હાથ બદલશે હાલત

કોંગ્રેસ નો યુવા ન્યાય

કોંગ્રેસ ની સરકાર બનતા જ પેપરલીક કરનારાઓને જેલ ભેગા કરશે

હાથ બદલશે હાલત
account_circle
Vikash Raval(@VikashRava59485) 's Twitter Profile Photo

ઈટલીના રાજકુવર ભાન ભૂલી ગયા જે ક્ષત્રિય ઓના રાજા મહારાજા કા રાજ થા તબ વો ચાહતે વો કરદેતે થે કિસી કી ભી જમીન ચાહિયે ઉઠાકર લે જાતે થે કોંગ્રેસ પાર્ટી ઓર હમારે નેતાઓને મિલકર આઝાદી પ્રાપ્ત કી લોકતંત્ર લાયે ઔર સંવિધાન દેશ કો દિલવાયા.

account_circle
नंदिता ठाकुर 🇮🇳(@nanditathhakur) 's Twitter Profile Photo

બસ આ જ રીતે ક્ષત્રિય આંદોલન ને કોંગ્રેસ માર્ગદર્શન આપી રહી છે
‘ક્ષત્રિય આંદોલન માં કોંગ્રેસ નો હાથ’ એવું બહાર આવે તો નવાઈ ના પામતાં

બસ આ જ રીતે ક્ષત્રિય આંદોલન ને કોંગ્રેસ માર્ગદર્શન આપી રહી છે 
‘ક્ષત્રિય આંદોલન માં કોંગ્રેસ નો હાથ’ એવું બહાર આવે તો નવાઈ ના પામતાં
account_circle
zarna thakker(@ThakkerZarna) 's Twitter Profile Photo

જ્યાં સુધી કોંગ્રેસ છે
ત્યાં સુધી અનામત અકબંધ રહેશે

જ્યાં સુધી કોંગ્રેસ છે
ત્યાં સુધી અનામત અકબંધ રહેશે
account_circle
NewsCapital Gujarat(@NewsCapitalGJ) 's Twitter Profile Photo

RAJKOT : NewsCapital પર રાજનીતિની મોટી ખબર,
કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીને હરાવવા કોંગ્રેસનું જ એક ગ્રુપ સક્રિય

Paresh Dhanani

account_circle
Chaitar Vasava AAP(@Chaitar_Vasava) 's Twitter Profile Photo

ભરૂચ લોકસભા ના નેત્રંગ તાલુકામાં 'તમારો દિકરો તમારા દ્વાર' કાર્યક્રમ અંતર્ગત રાત્રી જનસંવાદ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું જેમાં દરેક ગામોમાં લોકો નો ખુબ પ્રેમ અને આશીર્વાદ મળ્યા.
આ કાર્યક્રમમાં પ્રદેશ સંગઠન મહામંત્રી ભાઈશ્રી Manoj Sorathiya તેમજ AAP, કોંગ્રેસ ના કાર્યકરો,

account_circle
Rahulkumar H.Chauhan (Modi Ka Parivar) 🇮🇳(@Rahulkumar_h) 's Twitter Profile Photo

કોંગ્રેસ શાસનમાં સૈનિકોનુ OROP 40 વર્ષ સુધી અટકાવી દેવામાં આવ્યું, મોદી સરકાર બનતા જ મા ભોમની રક્ષા કાજે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દેનાર સૈનિકોનું OROP મંજુર કરવામાં આવ્યું…

account_circle
VTV Gujarati News and Beyond(@VtvGujarati) 's Twitter Profile Photo

કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા તેમણે કોંગ્રેસમાં એક ટોળકી છે જે ઉપરના નેતાઓને ખુશ કરવા મથતા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો

account_circle