जयेन्द्रसिंह झाला ( क्षत्रिय परिवार)(@Jayendrasinh21) 's Twitter Profile Photo

ક્ષત્રિય સંકલન સમિતિના કરણસિંહ ચાવડાનું મોટું નિવેદન, કહ્યું આ આંદોલન પૂરું નથી થયું માત્ર આપીએ છીએ હજુ ઘણું બધું બાકી છે!

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

'અમારી કમાણી ભારત સરકાર જ લઇ જાય છે...' બ્રોકરના સવાલ પર નાણમંત્રી નિર્મલા સિતારમણ નિઃશબ્દ



Source : Social Media

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

વડોદરાના પાદરમાં હોબાળો, સ્માર્ટ મીટરના બહાને MGVCL ડબલ બિલ કાપતું હોવાની રાવ ઉઠી!

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

વડોદરામાં સ્માર્ટ મીટર લગાવ્યા પણ લોકોને ખબર જ નથી કે કેવી રીતે કામ કરે છે?, સામાન્ય પબ્લિક મુશ્કેલીમાં મૂકાઈ

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

જ્યારથી રૂપાલાએ ફોર્મ ભર્યું ત્યારથી આંદોલન તો પૂરું જ થઇ ગયું હતું: પદ્મિનીબા વાળાનું નિવેદન

Samaj

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

ભાવનગરના ડોક્ટરોએ મોતના મુખમાંથી દર્દીને બચાવ્યો, હાર્ટ એટેક આવતા CPR આપી બચાવ્યો જીવ..... જુઓ CCTV

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

AMTSના બસ ચાલક સાથે રિક્ષા ચાલકની દાદાગીરી, લુખ્ખા તત્વોએ અપશબ્દો બોલી હદ વટાવી, જુઓ CCTV

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

રાજકોટમાં ધોરણ-10માં 99.7 PR મેળવનાર દીકરીનું બ્રેઈન હેમરેજથી મોત, માતા-પિતાએ કર્યું દેહદાન અને ચક્ષુદાન....

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

બનાસકાંઠામાં કરા સાથે કમોસમી વરસાદે વેર્યો વિનાશ! તોફાની પવનનો ખેડૂત પરિવારે આ રીતે કર્યો સામનો

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

પોરબંદરના કુતિયાણામાં પાણી ન મળતા પાલિકાના પૂર્વ પ્રમુખ ઢેલી ઓડેદરાએ લાઇન તોડાવી નાંખી...

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

પાંજરાપોળમાં પશુઓને પીવડાવાયો શેરડીનો રસ, વડોદરાના કરજણમાં આવેલી ગૌશાળામાં નવતર પ્રયોગ

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

ક્ષત્રિય સંકલન સમિતિના કરણસિંહ ચાવડાનું મોટું નિવેદન, કહ્યું આ આંદોલન પૂરું નથી થયું માત્ર 'વિરામ' આપીએ છીએ

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

આખરે ક્ષત્રિય અસ્મિતા આંદોલનને અપાયો વિરામ! રાજપુત સંકલન સમિતિએ કરી મોટી જાહેરાત

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

સુરતમાં વિદ્યાર્થીને સાધુ બનાવવા માટે બ્રેઈન વૉશ કર્યાનો આરોપ, વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી સામે આક્ષેપ....

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

વડોદરામાં બુટલેગરે જાહેરમાં કર્યું બર્થ-ડે સેલિબ્રેશન, સ્થળ પર પોલીસ પહોંચી તો PCR વાનનો કર્યો ઘેરાવ....

account_circle