जयेन्द्रसिंह झाला ( क्षत्रिय परिवार)(@Jayendrasinh21) 's Twitter Profile Photo

ગુજરાતના તમામ ક્ષત્રિય સંગઠનો થકી યોજાનાર 'ક્ષત્રિય મહાસંમેલન' તા: 16/10/2022 ના GMDC ગ્રાઉન્ડ અમદાવાદ ખાતે ક્ષત્રિય રાજપૂત સમાજના ભાઈઓ, બહેનો, માતાઓ અને વડિલોને ઉમટી પડવા સાહિત્યકાર મહિપતસિંહ માણેકવાળા નો સંદેશ🙏

account_circle
Chhatrapati (क्षत्रिय परिवार)(@Chhatrapati121) 's Twitter Profile Photo

હજુ પણ સમય છે પોતાના સમાજ માટે નઇ તો પોતાની માં અને બહેન માટે..
આ સમય નથી તલવાર દેખાડવાનો આવી જાઓ મોઢા દેખાડવા એટલું જ બોવ છે....🙏🦁
આજે એટલે કે તારીખ ૧૪ ને રવિવારે સાંજે પાંચ વાગે,ક્ષત્રિય મહાસંમેલન,
રતનપર-રાજકોટ .

account_circle
Ajit kathi(@ajitkumar4026) 's Twitter Profile Photo

રાજકોટ માં આજે 5 વાગ્યે ક્ષત્રિય મહાસંમેલન કેસરી ટોપી અને કેસરી સાફા માં શું ફરક હોઈ છે એ આજે શિસ્તબદ્ધ અને મર્યાદિત ભાષા માં ડાયરા ની ડિસિપ્લીન જોવા મળશે તમામ ક્ષત્રિય બંધુ ઓ આજે રતનપર ગામ પહોંચશે અને માહોલ કેસરિયામય જોવા મળશે જય ક્ષાત્ર ધર્મ
Ashok Shera sidharajsinhji c. padhiyar (प्रतिहार) 🇮🇳🇮🇳🇮🇳

account_circle
TV13 Gujarati(@tv13gujarati) 's Twitter Profile Photo

આગામી રવિવારે રાજકોટમાં યોજાશે ક્ષત્રિય મહાસંમેલન

tv13gujarati.com/news/kshatriya…

આગામી રવિવારે રાજકોટમાં યોજાશે ક્ષત્રિય મહાસંમેલન

tv13gujarati.com/news/kshatriya…
#gujarat #rajkot #KshatriyaMahasammelan #sunday #tv13gujarati
account_circle
Dr Raj Shekhawat(@IAMRAJSHEKHAWAT) 's Twitter Profile Photo

ભરૂચ_જિલ્લા માં ભવ્ય મહારેલી તેમજ ભવ્ય ક્ષત્રિય મહાસંમેલન...

ભરૂચ_જિલ્લા માં ભવ્ય મહારેલી તેમજ ભવ્ય ક્ષત્રિય મહાસંમેલન...

#bharuch
account_circle
शक्तिसिंह गोहिल 🇮🇳(@Shakti5753) 's Twitter Profile Photo

રાજકોટમાં ક્ષત્રિય મહાસંમેલન યોજાયું છે. ક્ષત્રિય મહાસંમેલનમાં મોટી સંખ્યામાં લોકોના ઘોડાપુર ઉમટી પડ્યા છે. ક્ષત્રિયોએ કહ્યું કે, 'અસ્મિતાની લડાઈ છે. આ સ્વાભિમાનનું આંદોલન છે. કોઈ જ્ઞાતિ કે પક્ષ સાથે લેવા-દેવા નથી.

રાજકોટમાં ક્ષત્રિય મહાસંમેલન યોજાયું છે. ક્ષત્રિય મહાસંમેલનમાં મોટી સંખ્યામાં લોકોના ઘોડાપુર ઉમટી પડ્યા છે. ક્ષત્રિયોએ કહ્યું કે, 'અસ્મિતાની લડાઈ છે. આ સ્વાભિમાનનું આંદોલન છે. કોઈ જ્ઞાતિ કે પક્ષ સાથે લેવા-દેવા નથી. #ક્ષત્રિય_મહાસંમેલન
#क्षत्रिय_महासम्मेलन
account_circle
GSTV(@GSTV_NEWS) 's Twitter Profile Photo

રાજકોટ ક્ષત્રિય મહાસંમેલન | Rajkot Kshatriya Mahasammelan | Rupala Controversy twitter.com/i/broadcasts/1…

account_circle