Mahesh Bambhva(@bambhva4_mahesh) 's Twitter Profile Photo

માગો વીશ આપે એક સો વીસ મારો દ્વારકાધીશ
જય ઠાકર... ઠાકર કરે ઈ ઠીક મને કોઈ ની નથી બીક
જય રણછોડ 🙏

માગો વીશ આપે એક સો વીસ મારો દ્વારકાધીશ
જય ઠાકર... ઠાકર કરે ઈ ઠીક મને કોઈ ની નથી બીક
જય રણછોડ 🙏
account_circle
।। સાજણ ભરવાડ।।(@Mrsajanbharvad1) 's Twitter Profile Photo

।। ઠાકર ઠાકર નામ નાભી ના નાદ થી નીકળે ,
તયા 10 ડગલા આગળ આવીને આપણા કામ કરે ઈ ,
નગા લાખા નો ઠાકર હો બાપ।।
।। જય હો મારા માલધારી સમાજને।।
।। જય હો નગા લાખા ના ઠાકર ની।।

account_circle
.•°*અઘોરી*°•.™(@Haru_Bharwad) 's Twitter Profile Photo

.

હેં કાન શેરી રમો, વાલમ શેરી રમો રમો
કાન રે કાન અમેં તમારા દલડાના રેવાસી કાન....
હેં કાન શેરી રમો, વાલમ શેરી રમો રમો....!!
🎶🎵✨😍✨🎵🎶
.
.

.

              હેં કાન શેરી રમો, વાલમ શેરી રમો રમો
          કાન રે કાન અમેં તમારા દલડાના રેવાસી કાન....
           હેં કાન શેરી રમો, વાલમ શેરી રમો રમો....!!
                         🎶🎵✨😍✨🎵🎶
           #કૃષ્ણ_પ્રેમી.                        #ઠાકર_ઠાકર
.
account_circle
जगराज 🦚(@lakha_zapada) 's Twitter Profile Photo

|| ઠાકર ઠાકર ||
|| જી નામ ||
|| સીતારામ ❤||
|| ગુરુ શ્રી શિવરામ બાપુ ||🙏🏻🥳

|| ઠાકર ઠાકર ||
|| જી નામ || 
|| સીતારામ ❤||
|| ગુરુ શ્રી શિવરામ બાપુ ||🙏🏻🥳
account_circle
ASHOK PATEL(@ASHOKPA68587922) 's Twitter Profile Photo

સપનાની પાંપણ પર મઢેલ તું..
હૈયાં ની દરેક કોરે વસેલ તું,
મારા અસ્તિત્વ નો હિસ્સો નહી પણ
કદાચ મારું અસ્તિત્વ જ તું છે ઠાકર'
|| ઠાકર ||

સપનાની પાંપણ પર મઢેલ તું.. 
હૈયાં ની દરેક કોરે વસેલ તું, 
મારા અસ્તિત્વ નો હિસ્સો નહી પણ 
કદાચ મારું અસ્તિત્વ જ તું છે ઠાકર'
             || ઠાકર ||
account_circle
Hiren Bharwad(@hiren_aajra) 's Twitter Profile Photo

નાથજી મારે તારી હારે છે જૂનો નાતો,
મારે ક્યાં જાવું મારા બાપ ' ઠાકર '
' ઠાકર ' મને તું મેલ માં ઠેલી....
તું છો એકલ નો બેલી....
અમે તારા અંગ કેવાયે....
બીજો કોઈ શરણે નાયે.... !!

જય દ્વારિકાધીશ 🙏

account_circle
MODI 3.0(@MKS2k6) 's Twitter Profile Photo

અમારે વરાછા રોડ ઉપર ઓટો રીક્ષા પાછળ આવું વાંચવા મળે!
જય ઠાકર!
જય ભગાના ઠાકર!
ઠાકર ધણી!
ઠાકર કી સરકાર!
ઠાકર કી એક સરકાર!
કિંગ ઠાકર!
તોફાની કાનુડો!
જય મુરલીધર!
માલધારી!
ભાલનો માલધારી!
જય દ્વારકાધીશ!
🙏🙏🙏🙏
તમારા શહેરમાં કદાચ
બોલીવુડિયા ભાંડના ફોટા જોવા મળતા હશે!

account_circle
जगराज 🦚(@lakha_zapada) 's Twitter Profile Photo

જીંદગી વિષે ટુંક મા કેવી તો ઠાકર ઠાકર બીજી વાત નહિ....❤❤..... હહહહહહહહહયયયયયયયયયહોહોહોહોહોહોહોહો...... હહહહહહ

account_circle
जगराज 🦚(@lakha_zapada) 's Twitter Profile Photo

મુ પણ ઘેર હોત તો ભગવતપરા સંઘ માથી દ્રારકા જાત 🥳🥳🥳પણ ઠાકર ઠાકર.... આવતી ફાગણ પુનમે વાત 🥳🥳🥳🥳

account_circle
રબારી રાજા(@u3gfjQahXqJoB1y) 's Twitter Profile Photo

કાળયા ઠાકર ની મેર હચે ને તો કાય નય થાય નકર ઘરમાં ગડી રહીશુ ને તોય મરી જવાના। ઠાકર ઠાકર કરો વાલા

account_circle