Harshit Bodar(@HarshitBodar) 's Twitter Profile Photo

કાલે પણ સાચું હતું આજે પણ સાચું છે.

સંગ ફેર થાય તો ભગવાન સાથે પણ વેર થાય..!!

- કૃષ્ણ પ્રેમી ❣

કાલે પણ સાચું હતું આજે પણ સાચું છે.

સંગ ફેર થાય તો ભગવાન સાથે પણ વેર થાય..!!
                                             
                                           - કૃષ્ણ પ્રેમી ❣
account_circle
राजसिंह राजपूत🚩⚔(@Rajsinh04466379) 's Twitter Profile Photo

એક વાર અહીયાં નમાવી લો શીશ 🙏,
વિધિ ના લેખ બદલી નાખશે મારો દ્વારકાધીશ ...

એક વાર અહીયાં નમાવી લો શીશ 🙏,
વિધિ ના લેખ બદલી નાખશે મારો દ્વારકાધીશ ...
#દ્વારકાધીશ 
#કૃષ્ણ_પ્રેમી
account_circle
DxT $ol∆πk! નડિયાદી™ 🖤(@Dixitsinh_007) 's Twitter Profile Photo

'કૃષ્ણ-પ્રેમી'

વિશ્વ નો એકમાત્ર એવો ભગવાન કે જે પગની આંટીઓ વાળીને ઉભો છે..,
જો એની આંટીએ તમે ચડ્યા તો ગયાં..!

// રાધે રાધે //🙏

'કૃષ્ણ-પ્રેમી'

વિશ્વ નો એકમાત્ર એવો ભગવાન કે જે પગની આંટીઓ વાળીને ઉભો છે..,
જો એની આંટીએ તમે ચડ્યા તો ગયાં..!

// રાધે રાધે //🙏
#જય_રણછોડ
#જય_શ્રી_કૃષ્ણ #જય_દ્વારકાધીશ
account_circle
.•°*અઘોરી*°•.™(@Haru_Bharwad) 's Twitter Profile Photo

.

લખું તો શબ્દ તું છે... વિચારું તો વિચાર તું છે
સાચુ કહું શામળા તો મારો આધાર તું જ છે...!!

-અઘોરી.•^•. .💞
.

account_circle
.•°*અઘોરી*°•.™(@Haru_Bharwad) 's Twitter Profile Photo

.
મેં લડકા છોટે ગાંવ કાં, તું બડે શહેર કી ક્વીન
તુમ સુનતી ગાને હની સિંઘ, મેં કૃષ્ણ ધૂન મેં લીન...!!

. 💞
.

.
       મેં લડકા છોટે ગાંવ કાં, તું બડે શહેર કી ક્વીન
   તુમ સુનતી ગાને હની સિંઘ, મેં કૃષ્ણ ધૂન મેં લીન...!!

    #જય_શ્રી_કૃષ્ણ.                      #કૃષ્ણ_પ્રેમી💞
.
account_circle
Maahi Shah(@Maahish68807318) 's Twitter Profile Photo

'કૃષ્ણ-પ્રેમી'

વિશ્વ નો એકમાત્ર એવો ભગવાન કે જે પગની આંટીઓ વાળીને ઉભો છે..

જો એની આંટીએ તમે ચડ્યા તો ગયાં🤞🏻🙌🏻

account_circle
कृष्णांश ✨ (@raj_patel_7__) 's Twitter Profile Photo

કાલે પણ સાચું હતું આજે પણ સાચું છે.

સંગ ફેર થાય તો ભગવાન સાથે પણ વેર થાય..!!

- કૃષ્ણ પ્રેમી ❣

કાલે પણ સાચું હતું આજે પણ સાચું છે.

સંગ ફેર થાય તો ભગવાન સાથે પણ વેર થાય..!!
                                             
                                           - કૃષ્ણ પ્રેમી ❣
account_circle
.•°*અઘોરી*°•.™(@Haru_Bharwad) 's Twitter Profile Photo

.

હેં કાન શેરી રમો, વાલમ શેરી રમો રમો
કાન રે કાન અમેં તમારા દલડાના રેવાસી કાન....
હેં કાન શેરી રમો, વાલમ શેરી રમો રમો....!!
🎶🎵✨😍✨🎵🎶
.
.

.

              હેં કાન શેરી રમો, વાલમ શેરી રમો રમો
          કાન રે કાન અમેં તમારા દલડાના રેવાસી કાન....
           હેં કાન શેરી રમો, વાલમ શેરી રમો રમો....!!
                         🎶🎵✨😍✨🎵🎶
           #કૃષ્ણ_પ્રેમી.                        #ઠાકર_ઠાકર
.
account_circle
Hitesh(@Hitesh48266222) 's Twitter Profile Photo

સહુ કૃષ્ણ પ્રેમી હિન્દુ માટે ગર્વ લય શકે એવો રાસ એટલે આહીરાણી મહારાસ 2023
દ્વારકા

AkhilBharatiyaAhiraniMaharasSangathanOfficial

#કૃષ્ણ
સહુ કૃષ્ણ પ્રેમી  હિન્દુ  માટે ગર્વ  લય  શકે એવો રાસ એટલે  આહીરાણી મહારાસ 2023
દ્વારકા 

#ABAMS
#AhiraniMaharasDwarka
#AhiraniMaharas2023

@ABAM_official23
account_circle
Satiya Rahul(@rahulsatiya1996) 's Twitter Profile Photo

🙏📿ઠાકર કરે એ ઠીક📿🙏
*કૃષ્ણ_દુહા *કૃષ્ણ_પ્રેમી*

*ડુબ્યો અડધો દેશ મોલ સુકાણા મલકમા*
*હવે ઈંદ્રને કરો આદેશ થોભાવી દે ઠાકર*

✍️ આહીર ભૂપત ભાઈ જળુ ✍️
🙏📿જય જય શ્રી રાધે ઠાકર📿🙏

🙏📿ઠાકર કરે એ ઠીક📿🙏
 *કૃષ્ણ_દુહા *કૃષ્ણ_પ્રેમી*

*ડુબ્યો અડધો દેશ મોલ સુકાણા મલકમા* 
*હવે ઈંદ્રને કરો આદેશ થોભાવી દે ઠાકર*

✍️ આહીર ભૂપત ભાઈ જળુ ✍️
🙏📿જય જય શ્રી રાધે ઠાકર📿🙏
account_circle
Rajesh Rathod(@Jai_Ranchhod_) 's Twitter Profile Photo

જગત શું જાણે રાધા એ શું ખોયું હશે..?

છાને ખૂણે કદાચ માધવ નું હ્રદય પણ રોયું હશે...

🤗🤗 Radhe Radhe 🤗🤗
🙏🏻🙏🏻 જય દ્વારકાધીશ 🙏🏻🙏🏻
🏹🏹 जय श्री राम 🚩🚩

જગત શું જાણે રાધા એ શું ખોયું હશે..?

છાને ખૂણે કદાચ માધવ નું હ્રદય પણ રોયું હશે...

🤗🤗 Radhe Radhe 🤗🤗
🙏🏻🙏🏻  જય દ્વારકાધીશ  🙏🏻🙏🏻
🏹🏹     जय श्री राम     🚩🚩

#કૃષ્ણ_પ્રેમી
account_circle
અનિલ આહિર(@Butter_Thief) 's Twitter Profile Photo

હું સ્વર્ગનો અહેસાસ લખું,
તમે 'દ્વારકા' સમજી લેજો.❤

'કૃષ્ણ' ચિત્રમાં નઈ ચરિત્રમાં વસે છે સાહેબ....

🤗🤗 Radhe Radhe 🤗🤗
🙏🏻🙏🏻 જય દ્વારકાધીશ 🙏🏻🙏🏻
🚩🚩 जय श्री राम 🚩🚩

મન કો નિરાશ મત કર દ્વારકાધીશ પર વિશ્વાસ કર
'દ્વારકાધીશ' તેરે સાથે છે હરદમ યે અહેસાસ કર...!
🙏🏻🙏🏻 જય દ્વારકાધીશ 🙏🏻🙏🏻
🏹🏹 जय श्री राम 🏹🏹
🤗🤗 RadheRadhe 🤗🤗

રામ માટે સત્ય એ જીવનનો પ્રેમ હતો
જ્યારે
શ્રી કૃષ્ણ માટે પ્રેમ એ જીવનનું સત્ય હતું.

🏹 Jai Shree Ram 🏹
🚩 जय श्री राम 🚩
🙏🏻 જય દ્વારકાધીશ 🙏🏻
🤗 Jai Shree Krishna 🤗

રામ માટે સત્ય એ જીવનનો પ્રેમ હતો 
જ્યારે 
શ્રી કૃષ્ણ માટે પ્રેમ એ જીવનનું સત્ય હતું.
        
       🏹  Jai Shree Ram  🏹
             🚩 जय श्री राम 🚩
         🙏🏻  જય દ્વારકાધીશ 🙏🏻
     🤗 Jai Shree Krishna 🤗

#કૃષ્ણ_પ્રેમી
account_circle
ભૂલકુ(@Parag__163) 's Twitter Profile Photo

જે આરંભ થી લઈ ને અંત સુધી આવેલી તકલીફોને ઉત્સવમાં ફેરવીને જિંદગી માણતું પાત્ર એટલે ..!

_પ્રેમી

જે આરંભ થી લઈ ને અંત સુધી આવેલી તકલીફોને ઉત્સવમાં ફેરવીને જિંદગી માણતું પાત્ર એટલે #કૃષ્ણ..!

#કૃષ્ણ_પ્રેમી
#ભૂલકુ
#જયશ્રીકૃષ્ણ
account_circle
Ankur Desai 🇮🇳(Modi Ka Parivar)(@AnkurDesaiBJP) 's Twitter Profile Photo

દેવભૂમિ દ્વારકા મુકામે 3D ઇમર્સિવ, શ્રીમદ્ ભગવદગીતા એક્સપિરિયન્સ ઝોન તથા વિલુપ્ત દ્વારકા નગરીની વ્યૂઇંગ ગેલરી જેવા આહ્લાદક સમન્વય સાથે વિશ્વની સૌથી મોટી ભગવાન કૃષ્ણજી ની પ્રતિમાનું નિર્માણ થવું પ્રત્યેક કૃષ્ણ પ્રેમી માટે હર્ષ અને ઉલ્લાસનો ક્ષણ છે.

જય દ્વારકાધીશ 🙏