Falguna Taviyad 😍(@Bulbul_Taviyad) 's Twitter Profile Photo

👇ફરી ભાજપ સરકાર લાજવાની જગ્યાએ ગાજવા લાગશે.પોકળ જુમલાબાઝ વાયદા થશે.
👉અમે *'તપાસ'* કરીશું.
👉કોઈ *'ચમરબંધી'* ને છોડવામાં નહીં આવે.
👉દોષિતો ને સજા કરીશું.
👉કડક કાર્યવાહી કરી *'દાખલો બેસાડીશું'*
👉'પરીક્ષા રદ' કરીશું.

account_circle
Yuvrajsinh Jadeja(@YAJadeja) 's Twitter Profile Photo

લો બોલો...
હવે આ બાકી રહીયું હતું...
🛑ધોરણ 6 નું ! 😱
📢આખા ભારત માં પેપર લીકેજ ને લઈને ગુજરાત અગ્રેસર.

લો બોલો...
હવે આ બાકી રહીયું હતું...
🛑ધોરણ 6 નું #પેપર_ફૂટયું ! 😱
📢આખા ભારત માં પેપર લીકેજ ને લઈને ગુજરાત અગ્રેસર.
#ગુજરાત_મોડલ
account_circle
Yuvrajsinh Jadeja(@YAJadeja) 's Twitter Profile Photo

📢 ટેટ ટાટ ના મોડાસા માં આકરા પાણીએ...

, , , અને ભરતીને લઈને પ્રહાર...

📢 માં જનતા સાથે બાળકો એ પણ વ્યવસ્થા માં ચાલતા સામે ઉઠાવ્યો અવાજ... 🇮🇳

🔴 હવે તો પણ ના માં

account_circle
Gujarati Daily Times(@GujaratiDailyT) 's Twitter Profile Photo

|| ભાવનગર માં થયેલ પેપર લીકેજ ઘટના યુવરાજસિંહ જાડેજાની પ્રતિક્રિયા..

account_circle
Yuvrajsinh Jadeja(@YAJadeja) 's Twitter Profile Photo

🔴ભાવનગર માં થયેલ પેપર લીકેજ ઘટના ઉપર પ્રતિક્રિયા..યુવરાજસિંહ જાડેજા

🔴સરકારે ભૂતકાળ માં બનેલ પેપરલીકેજ ઘટનાં માંથી બોધપાઠ કે એક્શન લેવામાં ન કારણે આ ઘટના નું છાશવારે પુનરાવર્તન થઈ રહિયુ છે.

🔴પેપરલિકેજ ઉપર બનાવેલ કાયદો સમાન છે.

🔴પેપરલીકેજ નાં માફીયાઓ ગુજરાતમાં

account_circle
Ritam Gujarati(@RitamappG) 's Twitter Profile Photo

|| ભાવનગર માં થયેલ પેપર લીકેજ ઘટના યુવરાજસિંહ જાડેજાની પ્રતિક્રિયા....
News
Yuvrajsinh Jadeja

account_circle
Bni News(@bninewsbharuch) 's Twitter Profile Photo

વિધાનસભામાં ધારાસભ્ય ચૈતર વસાવા પેપર લીકેજ અંગેના સવાલો ઉઠાવ્યા.@ bninews.co/Gujarat/110213

વિધાનસભામાં ધારાસભ્ય ચૈતર વસાવા પેપર લીકેજ અંગેના સવાલો ઉઠાવ્યા.@ bninews.co/Gujarat/110213
account_circle
Dilusinh_Thakor(@DilusinhThakor3) 's Twitter Profile Photo

જેમ પ્રવાહીના લીકેજથી બચવા એમસીલ..
એમ પેપર લીકેજથી બચવા બાપુની પેન્સીલ...😅પેન્સીલ- પેપર લીકેજ પ્રૂફ સીલ
Harsh Sanghavi (Modi ka Parivar) Yuvrajsinh Jadeja Nirav Joshi Devanshi Joshi I Support Yuvrajsinh

જેમ પ્રવાહીના લીકેજથી બચવા એમસીલ..
એમ પેપર લીકેજથી બચવા બાપુની પેન્સીલ...😅પેન્સીલ- પેપર લીકેજ પ્રૂફ સીલ
@sanghaviharsh @YAJadeja @NiravJoshi0 @devanshijoshi71 @SupportYAJadeja
account_circle
Yuvrajsinh Jadeja(@YAJadeja) 's Twitter Profile Photo

આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ...🙏
Narendra Modi
થોડા નિર્દોષ સવાલ

🔴રાજસ્થાન ના ઘટના દેખાય છે તો ગુજરાતની કેમ નહી ??

🔴રાજસ્થાનમાં પાતાળ માં જઈને પેપરલીકેજ ના માફિયા ને શોધવાની તૈયારી હોઈ તો ગુજરાતમાં કેમ નથી ?

🔴રાજસ્થાન ભાજપ ઉપર ભરોસો રાખી યુવાનો પાસે આપ વોટ માંગી

account_circle
Yuvrajsinh Jadeja(@YAJadeja) 's Twitter Profile Photo

રાજસ્થાનમાં પેપરલીકેજ ને લઈને તો શું ગુજરાતમાં ?

રાજસ્થાન ના યુવાનો ની ચિંતા છે તો ગુજરાતના યુવાનો ની કેમ નહિં ?

ગુજરાત ના યુવાનો પણ સર્મીન્દગી મહેસૂસ કરે છે !

ગુજરાતમાં પણ ના માફિયા ને સંરક્ષણ આપનાર આપના નામે ચરી ખાતા નેતાઓ જ છે.

ભારતીય જનતા પાર્ટી

account_circle
Yuvrajsinh Jadeja(@YAJadeja) 's Twitter Profile Photo

🤔શું પેપરલીક રોકવા માટે બનાવેલ કાયદો આ પેપરલીકેજ માફીયાઓ ઉપર એપ્લાય કરવામાં આવશે ??

👇મળતી માહિતી પ્રમાણે માં પરીક્ષા પહેલા વધુ એક પેપર ફૂટયું.

🛑પરીક્ષા રદ કરવામાં આવી..

🛑400થી વધુ વિદ્યાર્થીઓ થયા પરેશાન

🛑આજે ભાવનગરમાં યોજાવાની હતી કેડેટની પરીક્ષા

🛑ભાવનગર

🤔શું પેપરલીક રોકવા માટે બનાવેલ કાયદો આ પેપરલીકેજ માફીયાઓ ઉપર એપ્લાય કરવામાં આવશે ??

👇મળતી માહિતી પ્રમાણે #ભાવનગર માં પરીક્ષા પહેલા વધુ એક પેપર ફૂટયું.

🛑પરીક્ષા રદ કરવામાં આવી..

🛑400થી વધુ વિદ્યાર્થીઓ થયા પરેશાન 

🛑આજે ભાવનગરમાં યોજાવાની હતી #NCC કેડેટની પરીક્ષા

🛑ભાવનગર
account_circle
Rohit mali🇮🇳(@rohitkumarmali) 's Twitter Profile Photo

પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કર્યો છે તે આવકાર્ય છે
ઓનલાઇન પરીક્ષા થી પેપર લીકેજ જેવી ઘટનાઓ પર કાબૂ મેળવી શકાશે પરંતુ સાથે એ વાત નું ધ્યાન રાખવું કે અગાઉ અલગ અલગ વિભાગ જેમકે જેમાં પરીક્ષા ઓનલાઇન યોજાયેલ પરંતુ એમાં મોટા પાયે

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

કાયદાથી અટકશે પેપર લીકેજ? જાણવા માટે જુઓ સત્ય માટે દંગલ આજે સાંજે 7.55 કલાકે..

કાયદાથી અટકશે પેપર લીકેજ? જાણવા માટે જુઓ સત્ય માટે દંગલ આજે સાંજે 7.55 કલાકે..

#DangalOnZEE #paperleak #ZEE24Kalak
account_circle
Yuvrajsinh Jadeja(@YAJadeja) 's Twitter Profile Photo

બાબતે ગુજરાત સરકારને 🏛️હાઇકોર્ટની ટકોર🏛️

➡️સરકારી પરીક્ષાઓમાં ગેરરીતિ મામલે હાઇકોર્ટ નારાજ

➡️સરકારી પરીક્ષાઓમાં કોઈપણ પ્રકારની ચૂક ચલાવી લેવાય નહી : હાઇકોર્ટ.

➡️લાખો યુવાનો દિવસ-રાત એક કરીને પરીક્ષાની તૈયારી કરતા હોય છે : હાઇકોર્ટ

➡️કેટલાક અસામાજીક તત્વોને કારણે

account_circle
Yuvrajsinh Jadeja(@YAJadeja) 's Twitter Profile Photo

શું તમને એવું નથી લાગતું ગુજરાત ની તપાસ હવે ED ને સોંપી દેવી જોઈએ ?

ગુજરાતના _માફીયાઓ(ચમરબંધી) ને પાતાળ માંથી શોધવાની તપાસ ED ને સોંપી દેવી જોઈએ ?

ગુજરાતમાં અવાર નવાર થતાં ની તપાસ ED ને સોંપી દેવી જોઈએ ?

શું તમને નથી લાગતું ગુજરાત ના સૌથી

account_circle
Costal Way🇮🇳(@jambu_7781) 's Twitter Profile Photo

રદ પે રદ પરીક્ષા , કબ તક ચલેગી એ રદ પે રદ પરીક્ષા, હમકો પરીક્ષા ચાહીયે ઓર વો ભી બીના પેપર લીકેજ કે.

account_circle
dk bhau ( I.N.D.I.A.N )(@dkbhuoo7) 's Twitter Profile Photo

ભાજપા ની સરકાર હોય એવા રાજ્ય માં અને ત્યાં ના નેતા ઉપર ક્યારે ED ના દરોડા પાડવામાં આવ્યા કોઈ ને ખ્યાલ હોય તો કેવું થોડું .
શું ભાજપા ના રાજ માં ગુજરાત માં પેપર લીકેજ નથી થયા ??
વાહ ભાઈ આતો સારું કેવાય કાંડ કરવા હોય તો bjp ma જોડાઈ જાવ અને બિન્દાસ્ત બની જાવ 🫡💯🚨

account_circle
Network News Gujarat(@GujaratNetwork) 's Twitter Profile Photo

પેપર લીકેજ ઘટનામાં વિધાનસભામાં આજે ગુજરાત જાહેર પરીક્ષા વિધેયક પસાર કરવામાં આવશે અને આગળ રાજ્યપાલની મંજુરી થી કાયદો બનશે.

છેલ્લા પાંચ વર્ષથી યુવરાજસિંહ જાડેજા એ અભીયાન જેમ ચલાવ્યું હતું ગુજરાત સરકાર ની નિષ્ફળ પરીક્ષા પદ્ધતિ ઉપર વારંવાર આંદોલન અને ઉપવાસ દ્વારા વિરોધ કર્યો હતો

account_circle
Malasana Rahul(@malasana_rahul) 's Twitter Profile Photo

પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કર્યો છે તે આવકાર્ય છે
ઓનલાઇન પરીક્ષા થી પેપર લીકેજ જેવી ઘટનાઓ પર કાબૂ મેળવી શકાશે પરંતુ સાથે એ વાત નું ધ્યાન રાખવું કે અગાઉ અલગ અલગ વિભાગ જેમકે જેમાં પરીક્ષા ઓનલાઇન

account_circle