Dilip Patel દિલીપ પટેલ(@dmpatel1961) 's Twitter Profile Photo

ગુજરાતની 1951માં લોકસભાની પહેલી ચૂંટણી:- બોમ્બે રાજ્યમાં 11 બેઠકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ કમ બરોડા, મહેસાણા પૂર્વ, મહેસાણા પશ્ચિમ, અમદાવાદ, કૈરા (ખેડા) ઉત્તર, કૈરા દક્ષિણ, બરોડા પશ્ચિમ, બ્રોચ (ભરૂચ) અને સુરતની બેઠક હતી. સૌરાષ્ટ્ર અલગ રાજ્ય હતું. સરદાર પટેલ જીવીત ન હતા.

account_circle
Vinod Vaniya(@VinodVaniya_PI) 's Twitter Profile Photo

ગેર કાયદેસર હથિયાર (બંદૂક) સાથે એક ઈસમની ધરપકડ કરતી મહેસાણા એસ.ઓ.જી પોલીસ

account_circle
Dinesh Patel (मोदी का परिवार)(@daapmcunjha) 's Twitter Profile Photo

ઊંઝા તાલુકાના ઉનાવા ગામે શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાન યજ્ઞમાં મહેસાણા લોકસભાના ઉમેદવારશ્રી હરિભાઈ પટેલ, ઊંઝા ધારાસભ્યશ્રી કે.કે પટેલ તથા અન્ય આગેવાનો સાથે હાજર રહી. પવિત્ર કથાનું રસપાન કરી. પાવન વ્યાસપીઠ કથા વાચકના આશીર્વાદ મેળવ્યા હતા.

VTV Gujarati News and Beyond(@VtvGujarati) 's Twitter Profile Photo

Mehssna News: મહેસાણાના ઊંઝામાં નકલી જીરું અને વરિયાળી ઝડપાવાને લઈને APMCના ચેરમેનનું નિવેદન I VTV GUJARATI
મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ઊંઝા ખાતે રેડ કરી હતી અને શંકાસ્પદ વરિયાળી અને નકલી જીરૂ મોટો જથ્થો ઝડપી પાડયો હતો... આ બાબતે ઊંઝા માર્કેટયાર્ડના ચેરમેન દિનેશ પટેલનું સુચક

account_circle
VTV Gujarati News and Beyond(@VtvGujarati) 's Twitter Profile Photo

આવી ગઇ અંબાલાલની આગાહી, તા. 12થી 16 ગાંધીનગર, મહેસાણા, સુરત સહિતના વિસ્તારો પર ત્રાટકશે કમોસમી વરસાદ

account_circle
Collector Mehsana(@CollectorMeh) 's Twitter Profile Photo

હવામાન ખાતાની આગાહી અનુસાર જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ સપાટી પરના પવન સાથે હળવા વાવાઝોડાની સંભાવના છે. જેના ભાગરૂપે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા લેવામાં આવે વિડીયો કોન્ફરન્સમાં હાજરી આપી.
ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ, મહેસાણા
સંપર્ક:02762-222220/222299
ટ્રોલફ્રી નં: 1077

Dipal Chandrani(@DipalChandrani) 's Twitter Profile Photo

આજ રોજ સિટી સરવે સુપ્રિન્ટેન્ડેન્ટ અને એડિશનલ મામલતદાર,મહેસાણા તરીકે એક વર્ષ પૂર્ણ કર્યું.
આ માટે મળેલા તમામ અધિકારી અને કર્મચારીનો હૃદયપૂર્વક આભાર માનું છું.
હજું પણ ઘણું શીખવાનું બાકી છે, આશા રાખું છું કે દરેક માથી નિરંતર કંઈક શીખતી રહું અને લોકોને મદદરૂપ થઈ મારી ફરજ નિભાવું.

account_circle
Vinod Vaniya(@VinodVaniya_PI) 's Twitter Profile Photo

લાંઘણજ પોસ્ટેના અપહરણ તેમજ પોક્સો જેવા ગંભીર ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી મહેસાણા એસ.ઓ.જી પોલીસ

લાંઘણજ પોસ્ટેના અપહરણ તેમજ પોક્સો જેવા ગંભીર ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી મહેસાણા એસ.ઓ.જી પોલીસ
account_circle
Amit Shah (Modi Ka Parivar)(@AmitShah) 's Twitter Profile Photo

તરભવાળીનાથ ધામ,વિસનગર (મહેસાણા)ના મહંત તથા રબારી સમાજના ધર્મગુરૂ પૂજ્ય બળદેવગિરિજી મહારાજના બ્રહ્મલીન થયાના સમાચાર સાંભળી અત્યંત દુઃખની લાગણી અનુભવું છું.પ્રભુ તેમના પાવન આત્માને શાંતિ અર્પે તેમજ તેમના અનુયાયીઓ-ભક્તોને આ આઘાત સહન કરવાની શક્તિ આપે તે જ પ્રાર્થના. ઓમ શાંતિ.

account_circle
Bhupendra Patel (Modi Ka Parivar)(@Bhupendrapbjp) 's Twitter Profile Photo

મહેસાણા લોકસભા બેઠક અને વિજાપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી અંતર્ગત આયોજિત વિજય સંકલ્પ સભામાં પક્ષના ઊર્જાવાન સાથીઓ અને સ્થાનિક નાગરિકો સાથે સંવાદનો અવસર મળ્યો.

છેલ્લાં 10 વર્ષમાં માનનીય મોદી સાહેબના સુશાસનમાં ભારતે આરોગ્ય, શિક્ષણ, રેલવે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના તમામ ક્ષેત્રોમાં

Alpesh Thakor (मोदी का परिवार)(@AlpeshThakor_) 's Twitter Profile Photo

મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ડભોડા(તારંગા) ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજ વિકાસ મંચ દ્વારા આયોજિત 22માં સમૂહ લગ્નોત્સવ ૨૦૨૪માં સહભાગી થઈ નવજીવનમાં પગલાં પાડી રહેલાં યુગલોને સુખી અને સમૃદ્ધ લગ્નજીવનના આશીર્વાદ પાઠવ્યાં.

mehul ચૌધરી(@akshay2518) 's Twitter Profile Photo

નીચેના પૈકી કયું જોડકું સાચું નથી ?🤔

(A) બિન્દુ સરોવર - સિદ્ધપુર - મહેસાણા જિલ્લા

(B) સુદર્શન સરોવર - જુનાગઢ - જૂનાગઢ જિલ્લો

(C) હમીરસર તળાવ - ભુજ - કચ્છ જિલ્લો

(D) નળ સરોવર - સાણંદ - અમદાવાદ જિલ્લો

નીચેના પૈકી કયું જોડકું સાચું નથી ?🤔

(A) બિન્દુ સરોવર - સિદ્ધપુર - મહેસાણા જિલ્લા

(B) સુદર્શન સરોવર - જુનાગઢ - જૂનાગઢ જિલ્લો

(C) હમીરસર તળાવ - ભુજ - કચ્છ જિલ્લો

(D) નળ સરોવર - સાણંદ - અમદાવાદ જિલ્લો

#GPSC #LRD #PSI #CCE
account_circle
Balu Shukla (मोदी का परिवार)(@balushuklabjp) 's Twitter Profile Photo

25- મહેસાણા વિધાનસભા ના ધારાસભ્ય શ્રી મુકેશભાઇ પટેલ ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.. 

bjp

25- મહેસાણા વિધાનસભા ના ધારાસભ્ય શ્રી મુકેશભાઇ પટેલ ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.. 

#GujaratMLA #gujarat #mla #balushukla #PrabhariMahisagar #bjpgujarat #balushuklabjp #ExMahamantriPradesh #DandakGujaratAssembly #GujaratAssembly
account_circle
PHC VASAI(@PhcVasaiSBCC) 's Twitter Profile Photo

મેલેરિયા શાખા જિલ્લા પંચાયત મહેસાણા તાલુકા હેલ્થ ઓફિસ વિજાપુર ના સંયુક્ત ઉપક્રમે આજરોજ મેડિકલ ઓફિસર તથા આયુષ મેડિકલ ઓફિસર વસાઈના નેજા હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વસઈના આરોગ્યના સ્ટાફ દ્વારા16 મે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ નિમિત્તે ડેન્ગ્યુ રોગ વિશે લોક જાગૃતિ લાવવા રેલી કાઢી.......

account_circle
mehul ચૌધરી(@akshay2518) 's Twitter Profile Photo

ગુજરાતના પર્વતો સંબંધમાં નીચેના પૈકી કઈ માહિતી સાચી નથી ?🤔

(A) પાવાગઢ મહાકાલી મંદિર - હાલોલ તાલુકો

(B) ગબ્બર - અંબાજી માતા મંદિર - દાંતા તાલુકો

(C) ચોટીલાડુંગર - ચામુંડા માતા મંદિર - ચોટીલા તાલુકો

(D) તારંગા – અજીતનાથ જૈન મંદિર - મહેસાણા તાલુકો

ગુજરાતના પર્વતો સંબંધમાં નીચેના પૈકી કઈ માહિતી સાચી નથી ?🤔

(A) પાવાગઢ મહાકાલી મંદિર - હાલોલ તાલુકો

(B) ગબ્બર - અંબાજી માતા મંદિર - દાંતા તાલુકો

(C) ચોટીલાડુંગર - ચામુંડા માતા મંદિર - ચોટીલા તાલુકો 

(D) તારંગા – અજીતનાથ જૈન મંદિર - મહેસાણા તાલુકો

#GPSC #LRD #PSI #CCE
account_circle
VTV Gujarati News and Beyond(@VtvGujarati) 's Twitter Profile Photo

હવામાન અપડેટ / રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી I VTV GUJARATI
હવામાન વિભાગે આગામી 24 કલાક રાજ્યમાં વરસાદની આગાહી કરી છે…સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે…અમદાવાદ ,બનાસકાંઠા, પાટણ, મહેસાણા, દાહોદમાં વરસાદ પડવાની આગાહી કરી છે….પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર

account_circle
Meladidham(@Kaiyaldham) 's Twitter Profile Photo

|| જય માડી ||

ૐ ભગવતી શ્રી મેલડી માતાજી આજના દર્શન તા.20-05-2024,મુ.કૈયલ,તા.કડી,જી.મહેસાણા,ઉત્તર ગુજરાત,ભારત.

આજના દિવ્ય સાડી શણગાર : -
'શ્રી ધરા સુનિલ ચૌધરી - યુ.એસ.એ'

|| જય માડી ||

ૐ ભગવતી શ્રી મેલડી માતાજી આજના દર્શન તા.20-05-2024,મુ.કૈયલ,તા.કડી,જી.મહેસાણા,ઉત્તર ગુજરાત,ભારત.  
 
આજના દિવ્ય સાડી  શણગાર  : -
'શ્રી ધરા સુનિલ ચૌધરી - યુ.એસ.એ'
#MeladiMaa #Kaiyal #RamanMadi #JayMadi #MayaluMaaMeladi #Meladidham #JoravarMeladi #Meldimaa #Maa
account_circle
Sports Authority of Gujarat(@sagofficialpage) 's Twitter Profile Photo

ખેલ મહાકુંભ 2.0 અંતર્ગત પોરબંદર ખાતે રાજ્ય કક્ષાની રસ્સાખેંચ રમતની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સ્પર્ધામાં ઓપન કેટેગરીમાં બનાસકાંઠા પ્રથમ, નવસારી દ્વિતીય અને આણંદ તૃતિય ક્રમે વિજેતા થયેલ તથા ૬૦ વર્ષથી વધુની કેટેગરીમાં મહેસાણા પ્રથમ,

Gujarat Congress(@INCGujarat) 's Twitter Profile Photo

મહેસાણા લોકસભા ઇન્ડિયા ગઠબંધન ઉમેદવાર શ્રી રામજી ઠાકોર અને અને વિજાપુર વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવાર શ્રી દિનેશ પટેલ સમર્થન માં જાહેર સભા યોજાઈ..

મહેસાણા લોકસભા ઇન્ડિયા ગઠબંધન ઉમેદવાર શ્રી રામજી ઠાકોર અને અને વિજાપુર વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવાર શ્રી દિનેશ પટેલ સમર્થન માં જાહેર સભા યોજાઈ..
account_circle