Dixit Thakrar ( Gujarat First )(@iDixitThakrar) 's Twitter Profile Photo

પૂનમબેન સ્ટેજ પર બોલવા ઉભા થતા જ યુવાનોએ ઉભા થયા

જ્યાં ભવાની, ભાજપ - રૂપાલા હાય હાયના નારા લગાવ્યા

પૂનમબેન સ્ટેજ પરથી બોલ્યા ' હવે વધુ થાય છે, આ સારૂ નથી લાગતું

account_circle
Dilip Patel દિલીપ પટેલ(@dmpatel1961) 's Twitter Profile Photo

રાજકોટ તાલુકાના ભાડવા ગામે બળદ ગાડું લઈ ને પ્રચાર કરતાં રાજકોડ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી.
આવા સ્ટંટ કરવા માટે તેઓ જાણીતા છે.
પણ
મોદી સરકારના ખેતી રાજ્ય પ્રધાન પરસોત્તમ રૂપાલા આ રીતે ગાડામાં ફરે તો સાચા. Paresh Dhanani Parshottam Rupala (मोदी का परिवार)

account_circle
ABP Asmita(@abpasmitatv) 's Twitter Profile Photo

‘રૂપાલા સાહેબ અમારા રાષ્ટ્રીય નેતા..પરેશ ભાઈ જે રીતે ભાષા બોલ્યા કોંગ્રેસ પાર્ટી ટેવાયેલી છે.. ’

account_circle
𝘼𝙧𝙟𝙪𝙣 𝙨𝙞𝙣𝙜𝙝 𝙨𝙤𝙙𝙝𝙖🇮🇳INDIA 🇮🇳🚩(@ArajunSodha) 's Twitter Profile Photo

રાજપૂત બ્રાન્ડ છે રૂપાલા અને પેલો ખહુરિયો હમણાં બહુ બફાટ કરી ગ્યો હવે ખબર પડશે કે કોની સાથે પંગા લીધા છે

All Gujarat News BJP Gujarat

રાજપૂત બ્રાન્ડ છે રૂપાલા અને પેલો ખહુરિયો હમણાં બહુ બફાટ કરી ગ્યો હવે ખબર પડશે કે કોની સાથે પંગા લીધા છે 
#સાંત_છીએ_સંત_નહિ 
#rajput_virodhi_bjp 
#boycott_rupala 
@allgujaratnews @BJP4Gujarat
account_circle
saXam News(@saXamNews) 's Twitter Profile Photo

રૂપાલા વિવાદને લઈને તાલુકા પંચાયતના સદસ્યે રાજીનામુ આપ્યું

માંડવી તાલુકા પંચાયતના ભાજપના સદસ્યે આપ્યું રાજીનામુ

ગુંદિયાળી સીટના સદસ્ય આપ્યું રાજીનામું

ભુપેન્દ્રસિંહ બચુભા જાડેજાએ આપ્યું રાજીનામું

સમાજના હિત માટે આપ્યું રાજીનામુ: ભુપેન્દ્રસિંહ

account_circle
Dr. Darshita Shah (MLA)(मोदी का परिवार)(@DrDarshitaShah) 's Twitter Profile Photo

સમસ્ત જૈન સમાજ દ્વારા આયોજિત સ્નેહ મિલનમાં ઉપસ્થિત રહેતા રાજકોટ 10 લોકસભા ના લોકલાડીલા ઉમેદવાર શ્રીપરસોત્તમભાઈ રૂપાલા સાહેબ તથા અગ્રણીશ્રીઓ..

સમસ્ત જૈન સમાજ દ્વારા આયોજિત સ્નેહ મિલનમાં ઉપસ્થિત રહેતા રાજકોટ 10  લોકસભા ના લોકલાડીલા ઉમેદવાર શ્રીપરસોત્તમભાઈ રૂપાલા સાહેબ તથા અગ્રણીશ્રીઓ..
account_circle
RB_SIR(क्षत्रिय परिवार)(@RBSIR91) 's Twitter Profile Photo

રાહુલ ગાંધી બોલ્યો એ વડાપ્રધાને તરત સાંભળી લીધુ અને રૂપાલા બોલ્યો એ એક મહિનાથી નથી સંભળાતું.

રાહુલ ગાંધી બોલ્યો એ વડાપ્રધાને તરત સાંભળી લીધુ અને રૂપાલા બોલ્યો એ એક મહિનાથી નથી સંભળાતું.
account_circle
Alpesh Dholariya (મોદી કા પરીવાર)(@alpeshdholariy) 's Twitter Profile Photo

રક્તદાન એ મહાદાન છે, જેવી રીતે એક દિપમાંથી બીજો દિપ પ્રજ્વલિત થાય છે એમ જ રક્તદાન દ્વારા એક જીવનમાંથી બીજું જીવન પ્રજ્વલિત થઇ શકે છે.સરદાર પટેલ ગ્રુપ (SPG) અને જય વેલનાથ યુવા ગ્રુપ દ્વારા આયોજીત રક્તદાન કેમ્પમાં રાજકોટ લોકસભાના ભાજપ ઉમેદવાર શ્રી પરશોત્તમ રૂપાલા સાથે હાજર આપી

Jaydevsinh Vaghela (Rajput Yuva)(@Rajput_yuva) 's Twitter Profile Photo

જય માતાજી

ક્ષત્રિય સમાજ ની આ લડાઇ રાજપૂતાણી ની અસ્મિતા માટે ની છે.

અમારું આ સમગ્ર આંદોલન સામાજિક છે.. રાજકીય નહિ.

અમારી એક જ માંગણી હતી ની ટીકીટ રદ કરવામાં આવે
હવે અમે પણ લોકશાહી નું શસ્ત્ર કરીને 07 મેં ના અંહકાર મા આવી ગયેલ સત્તા પક્ષ ને તાકાત દેખાડીશુ.

જય માતાજી 

ક્ષત્રિય સમાજ ની આ લડાઇ રાજપૂતાણી ની અસ્મિતા માટે ની છે.

અમારું આ સમગ્ર આંદોલન સામાજિક છે..  રાજકીય નહિ.

અમારી એક જ માંગણી હતી #રૂપાલા ની ટીકીટ રદ કરવામાં આવે 
હવે અમે પણ લોકશાહી નું શસ્ત્ર #મતદાન કરીને 07 મેં  ના અંહકાર મા આવી ગયેલ સત્તા પક્ષ ને તાકાત દેખાડીશુ.
account_circle
Vishal Dave(@VISHAL_DAVE_) 's Twitter Profile Photo

કોઈ પણ પ્રકારની ભાવનાત્મક અને ઈમોશનલ વાતો આવું નહિ . એમને કોઈ ફરક નથી પડતો બસ ખાલી સત્તાની લાલચ છે જો સત્તા ની લાલચ ના હોત તો રૂપાલા ઘરે બેઠા હોત ....

કોઈ પણ પ્રકારની ભાવનાત્મક અને ઈમોશનલ વાતો આવું નહિ . એમને કોઈ ફરક નથી પડતો બસ ખાલી સત્તાની લાલચ છે જો સત્તા ની લાલચ ના હોત તો રૂપાલા ઘરે બેઠા હોત ....
#રૂપાલા_હટાઓ
account_circle
Dixit Thakrar ( Gujarat First )(@iDixitThakrar) 's Twitter Profile Photo

રૂપાલા બાદ રાહુલ ગાંધીના નિવેદન પર પદ્મિની બા લાલઘૂમ..!

account_circle
GSTV(@GSTV_NEWS) 's Twitter Profile Photo

સુરેન્દ્રનગરમાં પોલીસ અને ક્ષત્રિય યુવાનો વચ્ચે ઘર્ષણ, 20 યુવકની અટકાયત, ભાજપની બેઠક સમયે રૂપાલા વિરૂદ્ધ થઇ હતી નારેબાજી

account_circle
Dixit Thakrar ( Gujarat First )(@iDixitThakrar) 's Twitter Profile Photo

રૂપાલા બાદ પદ્મિની બાની ઝપટે ચડ્યા રાહુલ ગાંધી..!

account_circle
Dixit Thakrar ( Gujarat First )(@iDixitThakrar) 's Twitter Profile Photo

રૂપાલા બાદ રાહુલ ગાંધી પણ માંગે માફી: ક્ષત્રિય સમાજ

account_circle
shaktisinh Sarvaiya(@Sarv0Shaktisinh) 's Twitter Profile Photo

રૂપાલા એવો માણસ છે કે એનાથી માફી ને પણ માફી આપતા શરમ આવે.

Bs9_tv_news BJP Gujarat AAP Gujarat Gujarat Congress

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

દરેક વ્યક્તિ આજે પરશોત્તમ રૂપાલા સામે કુરુક્ષેત્રની લડાઈ લડી રહ્યો છે, જેનો ભોગ ભાજપ બનશે: શક્તિસિંહ ગોહિલ

account_circle