Yuvrajsinh Jadeja(@YAJadeja) 's Twitter Profile Photo


👇ફરી ભાજપ સરકાર લાજવાની જગ્યાએ ગાજવા લાગશે.પોકળ જુમલાબાઝ વાયદા થશે.
👉અમે *'તપાસ'* કરીશું.
👉કોઈ *'ચમરબંધી'* ને છોડવામાં નહીં આવે.
👉દોષિતો ને સજા કરીશું.
👉કડક કાર્યવાહી કરી *'દાખલો બેસાડીશું'*
👉'પરીક્ષા રદ' કરીશું.
youtu.be/2HYg7k7HGVo

account_circle
Yuvrajsinh Jadeja(@YAJadeja) 's Twitter Profile Photo

🙏માનનીય સાહેબ આપ ગુજરાતમાં છો તો એકવાર અહીંયા પણ નજર નાખજો આના વિશે પણ વિચારજો.

ગુજરાતની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કૌભાંડ ચાલે છે જેથી 'સાચો રહી જાય છે અને ખોટો લઈ જાય છે' એના ઉપર નજર નાખી નિરાકરણ લાવતા જજો

🙏માનનીય #નરેન્દ્ર_મોદી સાહેબ આપ ગુજરાતમાં છો તો એકવાર અહીંયા પણ નજર નાખજો આના વિશે પણ વિચારજો.
 #વર્તમાન_ગુજરાત_મોડલની_વાસ્તવિકતા 
ગુજરાતની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં #વ્યાપમ_નહીં_મહા_વ્યાપક કૌભાંડ ચાલે છે જેથી 'સાચો રહી જાય છે અને ખોટો લઈ જાય છે' એના ઉપર નજર નાખી નિરાકરણ લાવતા જજો
account_circle
KALPESH JOSHI(@K_D_J0SHI) 's Twitter Profile Photo

Gujarat government : પેપર ને વેચી ને રૂપિયા લાવો આગળ ચૂંટણી આવે છે આપવા જોઈએ વોટ માટે હમણાં તળિયા જાટક છે


Yuvrajsinh Jadeja
Ashit vora

Gujarat government : પેપર ને વેચી ને રૂપિયા લાવો આગળ ચૂંટણી આવે છે આપવા જોઈએ વોટ માટે હમણાં તળિયા જાટક છે
#વ્યાપમ_નહીં_મહા_વ્યાપક
 #Gujarat_Paper_Leak #resign_asit_vora_gsssb 
@YAJadeja
Ashit vora
account_circle
Kirtisinh Chauhan(@kirtisinhchauh1) 's Twitter Profile Photo

NTPC ની પરીક્ષામાં ગેરરીતિ થઈ તો ખાન સર પોતાના સ્ટુડન્ટ માટે આગળ આવીને NTPC નો વિરોધ કર્યો જ્યારે ગુજરાત માં માત્રયુવરાજસિંહ સિવાય તમામ ક્લાસિસ એકેડમી એક પણ શબ્દ બોલી નથી પેપરફૂટવાના મામલે કૌમભાંડ મામલે બસ એમને તો પોતાની બેન્ચની સીટો વેચવી છે.

account_circle
Chaudhary Sarkar (GP)(@Bhurabh08409819) 's Twitter Profile Photo

🙏માનનીય સાહેબ આપ ગુજરાતમાં છો તો એકવાર અહીંયા પણ નજર નાખજો આના વિશે પણ વિચારજો.

ગુજરાતની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કૌભાંડ ચાલે છે જેથી 'સાચો રહી જાય છે અને ખોટો લઈ જાય છે' એના ઉપર નજર નાખી નિરાકરણ લાવતા જજો

🙏માનનીય #નરેન્દ્ર_મોદી સાહેબ આપ ગુજરાતમાં છો તો એકવાર અહીંયા પણ નજર નાખજો આના વિશે પણ વિચારજો.
 #વર્તમાન_ગુજરાત_મોડલની_વાસ્તવિકતા 
ગુજરાતની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં #વ્યાપમ_નહીં_મહા_વ્યાપક કૌભાંડ ચાલે છે જેથી 'સાચો રહી જાય છે અને ખોટો લઈ જાય છે' એના ઉપર નજર નાખી નિરાકરણ લાવતા જજો
account_circle
Narendrasinh Chauhan(@nbchauhan1990) 's Twitter Profile Photo

ઉત્તરાયણ આવે એટલે દેખાય 'પતંગ લૂંટારા'
પરીક્ષા આવે એટલે દેખાય 'પેપર લૂંટારા'(કૌભાંડીઓ)
સરકારને પ્યારા 'પેપર-લુંટારા'
આમા કેમ બને 'મેરા દેશ ન્યારા!?!'


ઉત્તરાયણ આવે એટલે દેખાય 'પતંગ લૂંટારા'
પરીક્ષા આવે એટલે દેખાય 'પેપર લૂંટારા'(કૌભાંડીઓ)
સરકારને  પ્યારા 'પેપર-લુંટારા'
આમા કેમ બને 'મેરા દેશ ન્યારા!?!'
#बेरोजगार_युवा_पतंग_महोत्सव
#resign_asit_vora
#વ્યાપમ_નહીં_મહા_વ્યાપક #યુવા_શક્તિ_રાષ્ટ્ર_શક્તિ #યુવા_હિત_રાષ્ટ્ર_હિત #paperleak
account_circle
Sandip parmar(@royalsp_007) 's Twitter Profile Photo


અહિત વોરા બાદ પેશ છે ભાજપ સરકાર નું નવું નજરાણું અવધિશ પટેલ!

account_circle
MAYUR PATEL(@MayuRNpatel) 's Twitter Profile Photo

જ્યાં સુધી તમે તમારા વોટની કિંમત નહીં સમજો, ત્યાં સુધી કોઈ તમારા અવાજની કિંમત નહીં સમજે

ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી જોરથી બોલો

account_circle