Gujarat First(@GujaratFirst) 's Twitter Profileg
Gujarat First

@GujaratFirst

24*7 ગુજરાતી ન્યૂઝ ચેનલ, સૌથી ઝડપી, સૌથી સચોટ, જન જનની પહેલી પસંદ
કેમ કે અમે છીએ 'તમારી સાથે, તમારી માટે'

ID:1476877374381772807

linkhttp://gujaratfirst.com/ calendar_today31-12-2021 11:26:54

24,8K Tweets

12,1K Followers

8 Following

Gujarat First(@GujaratFirst) 's Twitter Profile Photo

ક્ષત્રિય આંદોલન વચ્ચે સૌથી મોટો સમાચાર
ગુજરાતના 45 રાજવીઓનું PM મોદીને સમર્થન
'રાષ્ટ્ર પ્રથમ' ચિંતન બેઠક બાદ ક્ષત્રિયોનો એકસૂર
રાષ્ટ્ર પ્રથમ એ જ અમારી પ્રાથમિકતાઃ માંધાતાસિંહ

Narendra Modi BJP Gujarat Gujarat First

ક્ષત્રિય આંદોલન વચ્ચે સૌથી મોટો સમાચાર ગુજરાતના 45 રાજવીઓનું PM મોદીને સમર્થન 'રાષ્ટ્ર પ્રથમ' ચિંતન બેઠક બાદ ક્ષત્રિયોનો એકસૂર રાષ્ટ્ર પ્રથમ એ જ અમારી પ્રાથમિકતાઃ માંધાતાસિંહ @narendramodi @BJP4Gujarat @GujaratFirst #Rajkot #MandhataSinh #parshottamrupala…
account_circle
Gujarat First(@GujaratFirst) 's Twitter Profile Photo

લગ્ન મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય
સાત ફેરા વિના હિન્દુ લગ્ન માન્ય નહીંઃ SC
'લગ્ન પવિત્ર સંસ્કાર, દારૂ-ડાન્સ પાર્ટીનો કાર્યક્રમ નથી'
સર્ટિ માટે લગ્ન કરનાર કપલને સુપ્રીમ ફટકાર

Gujarat First

લગ્ન મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય સાત ફેરા વિના હિન્દુ લગ્ન માન્ય નહીંઃ SC 'લગ્ન પવિત્ર સંસ્કાર, દારૂ-ડાન્સ પાર્ટીનો કાર્યક્રમ નથી' સર્ટિ માટે લગ્ન કરનાર કપલને સુપ્રીમ ફટકાર @GujaratFirst #SupremeCourte #GujaratFirst #HinduMarriageAct #Ritual
account_circle
Gujarat First(@GujaratFirst) 's Twitter Profile Photo

ગુજરાતના મીડિયા ઈતિહાસનો બીજો સૌથી મોટો કોન્ક્લેવ મહેસાણામાં
જુઓ 3 મે સવારે 9 કલાકથી સતત
માત્ર ગુજરાત ફર્સ્ટ પર

Conclave2024 Live

account_circle
Gujarat First(@GujaratFirst) 's Twitter Profile Photo

PM મોદીની ગુજરાત મુલાકાત દરમિયાન સૌથી મોટા સમાચાર
પ્રદેશ કાર્યાલય કમલમમાં PM મોદીએ આપ્યું માર્ગદર્શન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યકરોને આપ્યો જીતનો મંત્ર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને શેર કરી બેઠકની તસવીરો
PMO India गृहमंत्री कार्यालय, HMO India BJP Gujarat BJP Jagat Prakash Nadda (Modi Ka Parivar) C R Paatil (Modi Ka Parivar)

PM મોદીની ગુજરાત મુલાકાત દરમિયાન સૌથી મોટા સમાચાર પ્રદેશ કાર્યાલય કમલમમાં PM મોદીએ આપ્યું માર્ગદર્શન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યકરોને આપ્યો જીતનો મંત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને શેર કરી બેઠકની તસવીરો @PMOIndia @HMOIndia @BJP4Gujarat @BJP4India @JPNadda @CRPaatil…
account_circle
Gujarat First(@GujaratFirst) 's Twitter Profile Photo

ગાંધીનગર કમલમ ખાતે PM મોદીએ કરી બેઠક
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ બેઠકમાં રહ્યા હાજર
25 અલગ અલગ કમિટી સાથે PM મોદીએ બેઠક કરી: C.R. Patil
“બેઠકમાં PM મોદીએ પોતાના અનુભવો વાગોળ્યા”

First

account_circle
Gujarat First(@GujaratFirst) 's Twitter Profile Photo

આણંદ ખાતે ક્ષત્રિય સમાજનું વધુ એક સંમેલન
આ આંદોલન શાંતિપૂર્વક ચાલે છે અને ચાલતું રહેશે: Karansinh Chavda

First

account_circle
Gujarat First(@GujaratFirst) 's Twitter Profile Photo

શોભનાબેન બારૈયા PM નરેન્દ્ર મોદીની સભા પહેલા હળવા મૂડમાં દેખાયા
સાબરકાંઠા ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયાએ આદિવાસી મહિલાઓ સાથે કર્યું નૃત્ય
આદિવાસી મતદારોને રિઝવવા ભાજપના ઉમેદવારનો અનોખો પ્રયાસ
BJP Gujarat BJP Jagat Prakash Nadda (Modi Ka Parivar) C R Paatil (Modi Ka Parivar) CMO Gujarat Harsh Sanghavi (Modi ka Parivar) Gujarat Information

account_circle
Gujarat First(@GujaratFirst) 's Twitter Profile Photo

સાબરકાંઠાના હિમતનગરમાં PM Modi નું સંબોધન
“કોંગ્રેસ લોકોને ડરાવતી હતી કે રામમંદિર બનશે તો દેશમાં અરાજકતા થશે”
PMO India गृहमंत्री कार्यालय, HMO India BJP Gujarat BJP Jagat Prakash Nadda (Modi Ka Parivar) C R Paatil (Modi Ka Parivar) CMO Gujarat Harsh Sanghavi (Modi ka Parivar) Gujarat Information

account_circle
Gujarat First(@GujaratFirst) 's Twitter Profile Photo

COVISHIELD VACCINE : દેશના ટોચના વૈજ્ઞાનિકે કર્યો આ વાંચવા જેવો દાવો….

gujaratfirst.com/read/national-…

account_circle
Gujarat First(@GujaratFirst) 's Twitter Profile Photo

SABARKANTHA થી PM મોદી – પેઢીઓ અને સદીઓ બદલાઈ પણ સાબરકાંઠાનો પ્રેમ મારા પર એવો ને એવો જ રહ્યો

First

gujaratfirst.com/read/gujarat-r…

account_circle
Gujarat First(@GujaratFirst) 's Twitter Profile Photo

PM મોદી ચૂંટણી પ્રચાર માટે ગુજરાતની મુલાકાત
સાબરકાંઠાની સભા બાદ PM મોદી જશે ગાંધીનગર
ગાંધીનગર કમલમ ખાતે PM મોદી કરશે બેઠક
લોકસભા ચૂંટણી પહેલા કમલમ ખાતે મહત્વની બેઠક
First

account_circle
Gujarat First(@GujaratFirst) 's Twitter Profile Photo

બનાસકાંઠાના ડીસામાં PM Modi નું સંબોધન
“મારી મજાક કરવા માટે રેલીઓમાં ચાની કીટલી લાવતા હતા”
“દેશે એવો જવાબ આપ્યો કે જેમની પાસે એક સમયે 400 બેઠકો હતી તે 40 પર આવી ગઈ”