Hello_gandhinagar(@Hello_Gnagar) 's Twitter Profileg
Hello_gandhinagar

@Hello_Gnagar

Find us on Instagram and Facebook - @hello_gandhinagar
for more updates of Gandhinagar

ID:752630641

calendar_today12-08-2012 06:52:45

1,4K Tweets

1,2K Followers

125 Following

District Election Officer & Collector Gandhinagar(@CollectorGnr) 's Twitter Profile Photo

આજરોજ લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અંતર્ગત ગાંધીનગર ખાતે વિદ્યાર્થીઓ દ્વારા મતદાન અંગે લોકજાગૃતિ અર્થે જિલ્લા કક્ષાની રેલીનું આયોજન થયું. (1/2)

account_circle
District Election Officer & Collector Gandhinagar(@CollectorGnr) 's Twitter Profile Photo

ગુજરાત બોર્ડની ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષામાં સફળતા માટે સૌ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવું છું.CMO Gujarat Revenue Dep. Gujarat @infogujarat

ગુજરાત બોર્ડની ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષામાં સફળતા માટે સૌ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવું છું.@CMOGuj @revenuegujarat @infogujarat
account_circle
District Election Officer & Collector Gandhinagar(@CollectorGnr) 's Twitter Profile Photo

આજરોજ કલેક્ટર કચેરી, ગાંધીનગર ખાતે જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની બેઠક યોજવામાં આવી. જેમાં જરૂરી ચર્ચા-વિચારણા તથા સૂચન કર્યાં. Chief Electoral Officer, Gujarat CMO Gujarat @infogujarat.

આજરોજ કલેક્ટર કચેરી, ગાંધીનગર ખાતે જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની બેઠક યોજવામાં આવી. જેમાં જરૂરી ચર્ચા-વિચારણા તથા સૂચન કર્યાં. @CEOGujarat @CMOGuj @infogujarat.
account_circle
Youth Services and Cultural Activities(@Cysca_Gujarat) 's Twitter Profile Photo

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવુતિઓ વિભાગ, ગુજરાત સરકાર અને કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓની કચેરી,ગાંધીનગર દ્વારા તારીખ ૧૪મી ફેબ્રુઆરીથી ૨૩મી ફેબ્રુઆરી ૨૦૨૪ દરમિયાન, સંસ્કૃતીકુંજ,ગાંધીનગર ખાતે 'વસંતોત્સવ ૨૦૨૪ ' યોજવા જઈ રહ્યો છે.

Hello_gandhinagar(@Hello_Gnagar) 's Twitter Profile Photo

ગુજરાતના વિવિધ જિલ્લાના IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. 50 જેટલા અધિકારીઓની બદલી થઈ છે. જેમાં અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી એમ.કે. દવેની ગાંધીનગરના કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે.

District Election Officer & Collector Gandhinagar

account_circle
GCC (VOICE OF GANDHINAGAR)(@of_gcc) 's Twitter Profile Photo

ફૂટપાથ ઉખાડી ને નાખી દો તમારી ગટર લાઇન.
આમેય વર્ષે 2 વાર ફૂટપાથ નવા નાખે જ છે.
વૃક્ષ કાપી ને જે નુકશાન થશે એ ભરપાઈ નહિ થઈ શકે.
Gandhinagar Municipal Corporation District Election Officer & Collector Gandhinagar Central Pollution Control Board

ફૂટપાથ ઉખાડી ને નાખી દો તમારી ગટર લાઇન. આમેય વર્ષે 2 વાર ફૂટપાથ નવા નાખે જ છે. વૃક્ષ કાપી ને જે નુકશાન થશે એ ભરપાઈ નહિ થઈ શકે. @GandhinagarMC @CollectorGnr @CPCB_OFFICIAL
account_circle
Chirag Shah(@anchorchirag) 's Twitter Profile Photo

કચ્છનું આ ખમીર તો જુઓ.
વાવાઝોડાની થપાટમાથી બેઠાં થઇને જાણે અષાઢી બીજે નવા વર્ષના વધામણાં માટે તૈયાર છે કચ્છ. ❤️👍

account_circle
Gandhinagar Municipal Corporation(@GandhinagarMC) 's Twitter Profile Photo

gandhinagar_mun.corp's profile picture
સંભવિત બિપરજોય વાવાઝોડાને ધ્યાને લઈને ગાંધીનગર મહાનગરપાલિકાની ટીમ દ્વારા રેસ્ક્યૂ માટેની મોક ડ્રીલ કરવામાં આવી હતી. વાવાઝોડા અને અતિવૃષ્ટિના સંજોગોમાં કેવી રીતે બચાવ કામગીરી થઈ શકે તે માટે વોટર રેસ્ક્યૂની ડ્રીલ કરવામાં આવી હતી.

account_circle
𝐇𝐢𝐭𝐞𝐬𝐡 𝐌𝐚𝐤𝐰𝐚𝐧𝐚(@ihiteshpmakwana) 's Twitter Profile Photo

'આફત સામે પૂર્વ તૈયારી એ જ એકમાત્ર ઉપાય'

કુદરતી આફત બીપરજોય વાવાઝોડાની પરિસ્થિતિ ધ્યાને લઈને પ્રતિ પળ નાગરિકોની સલામતી અને સુવ્યવસ્થા સાથે સાથે અબોલ પશુઓની પણ ચિંતા કરીને ગાંધીનગર મહાનગરપાલિકા સંચાલિત ઢોર ડબ્બાની સેકટર-30 ખાતે મુલાકાત લીધી. (1/2)

'આફત સામે પૂર્વ તૈયારી એ જ એકમાત્ર ઉપાય' કુદરતી આફત બીપરજોય વાવાઝોડાની પરિસ્થિતિ ધ્યાને લઈને પ્રતિ પળ નાગરિકોની સલામતી અને સુવ્યવસ્થા સાથે સાથે અબોલ પશુઓની પણ ચિંતા કરીને ગાંધીનગર મહાનગરપાલિકા સંચાલિત ઢોર ડબ્બાની સેકટર-30 ખાતે મુલાકાત લીધી. (1/2)
account_circle
Gujarat Information(@InfoGujarat) 's Twitter Profile Photo

પુનિતવન ક્યાં આવેલું છે?

A. અમદાવાદ
B. વડોદરા
C. ગાંધીનગર
D. સુરત

#Guessthisplace પુનિતવન ક્યાં આવેલું છે? A. અમદાવાદ B. વડોદરા C. ગાંધીનગર D. સુરત #GloriousGujarat
account_circle
GCC (VOICE OF GANDHINAGAR)(@of_gcc) 's Twitter Profile Photo

GPCB_GANDHINAGAR Central Pollution Control Board ગાંધીનગર નું આ સેક્ટર 4નું કુદરતી તળાવ ગેરકાયદેસર પ્રાઇવેટ વ્યક્તિ દ્વારા પૂરવામાં આવી રહ્યું છે. અને એનો સાથ Gandhinagar Municipal Corporation આપી રહ્યું છે.
Gpcb ને જાણ કરતા પણ એ કોઈ કાર્યવાહી ના કરે તો શંકા એના પર પણ જઈ શકે.

account_circle
GCC (VOICE OF GANDHINAGAR)(@of_gcc) 's Twitter Profile Photo

આ જગ્યા પર પાઇપલાઇન નાખવાથી 1000 વૃક્ષ તો એમ જ બચી જશે. ફોરેસ્ટ વિભાગ દ્વારા કોઈ જ સાઇટ સર્વે થયો નથી.GMCમાં કોઈ એક્સપર્ટ ટેકનિકલ વ્યક્તિ નથી.

Gandhinagar Municipal Corporation GujaratForestDept 𝐇𝐢𝐭𝐞𝐬𝐡 𝐌𝐚𝐤𝐰𝐚𝐧𝐚 Rita Patel (Modi Ka Parivar) Office of Amit Shah @AmitShah Narendra Modi CMO Gujarat

account_circle
Gandhinagar Municipal Corporation(@GandhinagarMC) 's Twitter Profile Photo

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરની વિવિઘ શાળાઓમાં વિદ્યાર્થીઓને કચરાનાં વર્ગીકરણ અને તેના દ્વારા પર્યાવરણને થતાં ફાયદાઓ સમજ આપવામા આવી રહી છે. GMC is carrying out awareness activities in various schools of the city regarding waste segregation and its benefits to the environment.

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરની વિવિઘ શાળાઓમાં વિદ્યાર્થીઓને કચરાનાં વર્ગીકરણ અને તેના દ્વારા પર્યાવરણને થતાં ફાયદાઓ સમજ આપવામા આવી રહી છે. GMC is carrying out awareness activities in various schools of the city regarding waste segregation and its benefits to the environment.
account_circle
District Election Officer & Collector Gandhinagar(@CollectorGnr) 's Twitter Profile Photo

ચૂંટણી લગત તૈયારીઓની સમીક્ષા અર્થે પોલીસ અધિક્ષકશ્રી, ગાંધીનગર સહ મુલાકાત લીધી તથા જરૂરી માર્ગદર્શન આપ્યુ. (1/2) Pankaj Kumar Chief Electoral Officer, Gujarat

ચૂંટણી લગત તૈયારીઓની સમીક્ષા અર્થે પોલીસ અધિક્ષકશ્રી, ગાંધીનગર સહ મુલાકાત લીધી તથા જરૂરી માર્ગદર્શન આપ્યુ. (1/2) @pkumarias @CEOGujarat
account_circle