Mamlatdar Association(@MamAssociation) 's Twitter Profileg
Mamlatdar Association

@MamAssociation

Official Twitter handle of Mamlatdar & Executive Magistrate Association ( Government of Gujarat ) | RTs are not endorsement.

ID:1250637991258624000

calendar_today16-04-2020 04:12:07

191 Tweets

4,5K Followers

111 Following

Mamlatdar Association(@MamAssociation) 's Twitter Profile Photo

તા.21/8/2023 ના રોજ ગુજરાત રાજ્ય મામલતદાર એસોસિએશન ના નવનિયુકત હોદેદારો દ્વારા માન.મુખ્યમંત્રીશ્રીની શુભેચ્છા મુલાકાત કરી..

તા.21/8/2023 ના રોજ ગુજરાત રાજ્ય મામલતદાર એસોસિએશન ના નવનિયુકત હોદેદારો દ્વારા માન.મુખ્યમંત્રીશ્રીની શુભેચ્છા મુલાકાત કરી..
account_circle
Mamlatdar Association(@MamAssociation) 's Twitter Profile Photo

તા.31/7/2023 ના રોજ ગુજરાત રાજ્ય મામલતદાર એસોસિએશન ના નવનિયુક્ત હોદેદારો દ્વારા શ્રી એમ. કે. દાસ sir IAS,માનનીય અધિક મુખ્ય સચિવ સાહેબ, મહેસુલ વિભાગ ની શુભેચ્છા મુલાકાત કરી..

તા.31/7/2023 ના રોજ ગુજરાત રાજ્ય મામલતદાર એસોસિએશન ના નવનિયુક્ત હોદેદારો દ્વારા શ્રી એમ. કે. દાસ sir IAS,માનનીય અધિક મુખ્ય સચિવ સાહેબ, મહેસુલ વિભાગ ની શુભેચ્છા મુલાકાત કરી..
account_circle
Mamlatdar & AERO, 99-Mahuva,Bhavnagar(@Mam_mahuva_bvn) 's Twitter Profile Photo

૯મા આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિત્તે મામલતદારશ્રી મહુવાના માર્ગદર્શન હેઠળ તાલુકાના સુપ્રસિધ્ધ સ્થળો જેવા કે ભગતજી મહારાજ મંદિર પર હરિભક્તો દ્વારા તથા ભવાની બીચ પર શાળાના વિદ્યાર્થીઓ દ્વારા યોગ પ્રદર્શિત કરી લોકજાગૃતિ કરવામાં આવી. CMO Gujarat Collector & District Magistrate, Bhavnagar Mamlatdar Association

account_circle
Mamlatdar Bavla(@MamlatdarBavla) 's Twitter Profile Photo

શાળા પ્રવશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ નિમિતે આજરોજ વાસણા નાનોદરા, નાનોદરા તથા કવલા પ્રાથમિક શાળામાં હાજરી આપી Ahmedabad Collector Mamlatdar Association

શાળા પ્રવશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ નિમિતે આજરોજ વાસણા નાનોદરા, નાનોદરા તથા કવલા પ્રાથમિક શાળામાં હાજરી આપી @CollectorAhd @MamAssociation
account_circle
Ketan R Chaudhary(@ketanrchaudhary) 's Twitter Profile Photo

આજરોજ રાપર તાલુકા માં વાવાઝોડા ને ધ્યાને રાખીને વિવિધ શેલ્ટર હોમ ની મુલાકાત કરવામાં આવી તથા તેમાં આપવામાં આવતી સુવિધાઓ ની ચકાસણી કરી જરૂરી સૂચનો આપવામાં આવ્યા. Mamlatdar Rapar SDM Bhachau Kachchh Collector & DM, Kachchh Mamlatdar Association Info Kutch GoG Revenue Dep. Gujarat CMO Gujarat PMO India

આજરોજ રાપર તાલુકા માં #બીપોરજોય વાવાઝોડા ને ધ્યાને રાખીને વિવિધ શેલ્ટર હોમ ની મુલાકાત કરવામાં આવી તથા તેમાં આપવામાં આવતી સુવિધાઓ ની ચકાસણી કરી જરૂરી સૂચનો આપવામાં આવ્યા. @mamrapar @DcBhachau @CollectorKutch @MamAssociation @Bhujmahiti @revenuegujarat @CMOGuj @PMOIndia
account_circle
Mamlatdar_Jasdan(@MamlatdarJasdan) 's Twitter Profile Photo

જસદણમાં વિવિધ આશ્રયસ્થાનોમાં રહેતાં લોકોની ચીફ ઓફિસર સાથે રહીને મુલાકાત કરી, જમવાની વ્યવસ્થા ચકાસી.CMO Gujarat Kunvarji Bavaliya (Modi Ka Parivar) Collector and DEO Rajkot Info Rajkot GoG Mamlatdar Association

જસદણમાં વિવિધ આશ્રયસ્થાનોમાં રહેતાં લોકોની ચીફ ઓફિસર સાથે રહીને મુલાકાત કરી, જમવાની વ્યવસ્થા ચકાસી.@CMOGuj @kunvarjibavalia @CollectorRjt @RajkotInfo @MamAssociation
account_circle
Ketan R Chaudhary(@ketanrchaudhary) 's Twitter Profile Photo

સોમવાર થી ચાલુ થતી શાળાઓ માટે આજરોજ નગરપાલીકા ટાઉનહોલ ખાતે પી એમ પોષણ યોજનાના સંચાલકો ની મીટીંગ લઈને જરૂરી દિશા નિર્દેશ કરીને માર્ગદર્શન સાથે જરૂરી સૂચનાઓ આપી. Mamlatdar Rapar SDM Bhachau Kachchh Collector & DM, Kachchh Mamlatdar Association Info Kutch GoG Revenue Dep. Gujarat CMO Gujarat

સોમવાર થી ચાલુ થતી શાળાઓ માટે આજરોજ નગરપાલીકા ટાઉનહોલ ખાતે પી એમ પોષણ યોજનાના સંચાલકો ની મીટીંગ લઈને જરૂરી દિશા નિર્દેશ કરીને માર્ગદર્શન સાથે જરૂરી સૂચનાઓ આપી. @mamrapar @DcBhachau @CollectorKutch @MamAssociation @Bhujmahiti @revenuegujarat @CMOGuj
account_circle
Ketan R Chaudhary(@ketanrchaudhary) 's Twitter Profile Photo

આજરોજ રાપર તાલુકાના ખેંગારપર ગામે જંત્રી બાબતે ગામ લોકો સાથે જરૂરી ચર્ચા કરીને જંત્રીની કામગીરી કરવામાં આવી. Mamlatdar Rapar SDM Bhachau Kachchh Collector & DM, Kachchh Mamlatdar Association Info Kutch GoG Revenue Dep. Gujarat CMO Gujarat

આજરોજ રાપર તાલુકાના ખેંગારપર ગામે જંત્રી બાબતે ગામ લોકો સાથે જરૂરી ચર્ચા કરીને જંત્રીની કામગીરી કરવામાં આવી. @mamrapar @DcBhachau @CollectorKutch @MamAssociation @Bhujmahiti @revenuegujarat @CMOGuj
account_circle
MAMLATDAR BARVALA(@MBarvala) 's Twitter Profile Photo

કાર્યક્રમ:સ્વચ્છતા ઝૂંબેશ
સ્થળ: સાળંગપુર
કાર્યવાહી:
✓કુલ વસૂલાત ₹30,000/-
✓જાહેરમાં ગંદકી કરતા 15 એકમોને ગંદકી સબબ દંડ તથા તાકીદ
✓ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત જાહેર રસ્તાની સફાઈ
CMO Gujarat Collector & DM Botad DDO Botad Gujarat Information Info Botad GoG Mamlatdar Association

કાર્યક્રમ:સ્વચ્છતા ઝૂંબેશ સ્થળ: સાળંગપુર કાર્યવાહી: ✓કુલ વસૂલાત ₹30,000/- ✓જાહેરમાં ગંદકી કરતા 15 એકમોને ગંદકી સબબ દંડ તથા તાકીદ ✓ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત જાહેર રસ્તાની સફાઈ @CMOGuj @Collectorbotad @DDOBOTAD @InfoGujarat @mahitibotad @MamAssociation
account_circle
Mamlatdar Bhuj- Rural & AERO 03-bhuj & 04-Anjar(@bhujmamrural) 's Twitter Profile Photo

માન. ક્લેકટર સાહેબશ્રી Collector & DM, Kachchh કચ્છની સુચનાથી, નાયબ કલેકટર સાહેબશ્રી SDM, Bhuj & ERO 003-Bhuj Assembly ના માર્ગદર્શન તળે, ભુજ તાલુકાના નાગીયારી ગામે હાઈવે પર મોકાની જગ્યા ૫૨ સરકારી જમીન પરનું ગેરકાયદેસર વાણિજયક દબાણ દુર કરવામાં આવ્યું.
CMO Gujarat
Revenue Dep. Gujarat
Harsh Sanghavi (Modi ka Parivar)

માન. ક્લેકટર સાહેબશ્રી @CollectorKutch કચ્છની સુચનાથી, નાયબ કલેકટર સાહેબશ્રી @BhujPrant ના માર્ગદર્શન તળે, ભુજ તાલુકાના નાગીયારી ગામે હાઈવે પર મોકાની જગ્યા ૫૨ સરકારી જમીન પરનું ગેરકાયદેસર વાણિજયક દબાણ દુર કરવામાં આવ્યું. @CMOGuj @revenuegujarat @sanghaviharsh
account_circle
IAS Association(@IASassociation) 's Twitter Profile Photo

The Central IAS Association expresses its deep dismay at the decision of the State Government of Bihar to release the convicts of the brutal killing of Late Shri G Krishnaiah, IAS, former District Magistrate of Gopalganj, by a change in classification rules of prisoners.

The Central IAS Association expresses its deep dismay at the decision of the State Government of Bihar to release the convicts of the brutal killing of Late Shri G Krishnaiah, IAS, former District Magistrate of Gopalganj, by a change in classification rules of prisoners.
account_circle