Gordhanbhai Zadafia (मोदी का परिवार)(@gpzadafia) 's Twitter Profileg
Gordhanbhai Zadafia (मोदी का परिवार)

@gpzadafia

• Official Account of Gordhanbhai Zadafia • Vice President Gujarat State BJP • Former MOS Home, Gujarat

ID:2905377307

linkhttp://gordhanbhaizadafia.com calendar_today20-11-2014 17:24:57

87,5K Tweets

36,9K Followers

467 Following

Gordhanbhai Zadafia (मोदी का परिवार)(@gpzadafia) 's Twitter Profile Photo

आज उमिया परिवार द्वारा देवस्य स्कूल मैदान में खेड़ा लोकसभा प्रत्याशी श्री ⁦Devusinh Chauhan (मोदी का परिवार)⁩ जी का स्वागत किया गया। साथ विधायक श्री बाबू भाई पटेल,संस्था के श्री विक्रम भाई पटेल और पार्षद पदाधिकारी उपस्थित। ⁦BJP Gujarat⁩ ⁦BJP Kheda⁩ ⁦BJP Karnavati Mahanagar (Modi Ka Parivar)

आज उमिया परिवार द्वारा देवस्य स्कूल मैदान में खेड़ा लोकसभा प्रत्याशी श्री ⁦@devusinh⁩ जी का स्वागत किया गया। साथ विधायक श्री बाबू भाई पटेल,संस्था के श्री विक्रम भाई पटेल और पार्षद पदाधिकारी उपस्थित। ⁦@BJP4Gujarat⁩ ⁦@BJP4Kheda⁩ ⁦@BJP4Karnavati⁩
account_circle
Amit Shah (Modi Ka Parivar)(@AmitShah) 's Twitter Profile Photo

राजस्थान है तैयार, फिर एक बार मोदी सरकार! पाली लोकसभा से लाइव…
twitter.com/i/broadcasts/1…

account_circle
Jagat Prakash Nadda (Modi Ka Parivar)(@JPNadda) 's Twitter Profile Photo

As the 1st phase of Lok Sabha Election 2024 begins, I urge everyone to cast their votes in large numbers and uphold the essence of democracy. Your every vote holds the power to shape the trajectory of our nation's future.

account_circle
Gordhanbhai Zadafia (मोदी का परिवार)(@gpzadafia) 's Twitter Profile Photo

कल जामनगर सांसद प्रत्याशी श्री⁦Poonamben Madam⁩ की महा रैली जामनगर शहर में हुई। साथ केंद्रीय मंत्री श्री ⁦Anurag Thakur (मोदी का परिवार)⁩ जी, मंत्री श्री ⁦Mulubhai Bera (मोदी का परिवार)⁩ अध्यक्ष रमेश भाई मूंगरा , ⁦⁦RC Faldu⁩ उपस्थित।⁦BJP Gujarat⁩ ⁦Bjp4jamnagar

कल जामनगर सांसद प्रत्याशी श्री⁦@PunambenMadam⁩ की महा रैली जामनगर शहर में हुई। साथ केंद्रीय मंत्री श्री ⁦@ianuragthakur⁩ जी, मंत्री श्री ⁦@Mulubhai_Bera⁩ अध्यक्ष रमेश भाई मूंगरा , ⁦⁦@rcfalduofficial⁩ उपस्थित।⁦@BJP4Gujarat⁩ ⁦@bjp4jamnagar⁩
account_circle
Poonamben Maadam (Modi Ka Parivar)(@PoonambenMaadam) 's Twitter Profile Photo

૧૨ - જામનગર લોકસભાની વિજય સંક્લ્પ સભામાં રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી Bhupendrasinh Chudasama (मोदी का परिवार) જી, રાજ્યના કેબિનેટ મંત્રી મંત્રી શ્રી Raghavji Patel (मोदी का परिवार), શ્રી Mulubhai Bera (मोदी का परिवार), ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી Jagdish Makwana (Modi Ka Parivar) ,પ્રદેશ ઉપાધ્યક્ષ, પૂર્વ ગૃહરાજ્યમંત્રી શ્રી Gordhanbhai Zadafia (मोदी का परिवार) જી

૧૨ - જામનગર લોકસભાની વિજય સંક્લ્પ સભામાં રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી @imBhupendrasinh જી, રાજ્યના કેબિનેટ મંત્રી મંત્રી શ્રી @RaghavjiPatel, શ્રી @Mulubhai_Bera, ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી @JagdishMakwana_ ,પ્રદેશ ઉપાધ્યક્ષ, પૂર્વ ગૃહરાજ્યમંત્રી શ્રી @gpzadafia જી
account_circle
BJP Gujarat(@BJP4Gujarat) 's Twitter Profile Photo

હાલાર કરે હુંકાર
ફરી એકવાર મોદી સરકાર

જામનગર મહાનગર ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી Anurag Thakur (मोदी का परिवार) જીની વિશેષ ઉપસ્થિતિમાં જામનગર લોકસભા બેઠકના ઉમેદવાર શ્રી Poonamben Maadam (Modi Ka Parivar) ની ભવ્ય વિજય સંકલ્પ રેલી યોજાઈ.

આ પ્રસંગે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી Jagdish Makwana (Modi Ka Parivar) , સાસંદ શ્રી

હાલાર કરે હુંકાર ફરી એકવાર મોદી સરકાર જામનગર મહાનગર ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી @ianuragthakur જીની વિશેષ ઉપસ્થિતિમાં જામનગર લોકસભા બેઠકના ઉમેદવાર શ્રી @PoonambenMaadam ની ભવ્ય વિજય સંકલ્પ રેલી યોજાઈ. આ પ્રસંગે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી @JagdishMakwana_ , સાસંદ શ્રી
account_circle
Gordhanbhai Zadafia (मोदी का परिवार)(@gpzadafia) 's Twitter Profile Photo

कल जामनगर लोकसभा प्रत्याशी पूनम बहन माडम,की चुनावी रैली ,केंद्रीय मंत्री श्री अनुराग जी ठाकुर, श्री ⁦Bhupendrasinh Chudasama (मोदी का परिवार)⁩ जी, मंत्री श्री ⁦Mulubhai Bera (मोदी का परिवार)⁩ श्री ⁦Raghavji Patel (मोदी का परिवार)⁩ ,श्री ⁦RC Faldu⁩ सभी विधायक,।⁦BJP Gujarat⁩ ⁦BJP Karnavati Mahanagar (Modi Ka Parivar)

कल जामनगर लोकसभा प्रत्याशी पूनम बहन माडम,की चुनावी रैली ,केंद्रीय मंत्री श्री अनुराग जी ठाकुर, श्री ⁦@imBhupendrasinh⁩ जी, मंत्री श्री ⁦@Mulubhai_Bera⁩ श्री ⁦@RaghavjiPatel⁩ ,श्री ⁦@rcfalduofficial⁩ सभी विधायक,।⁦@BJP4Gujarat⁩ ⁦@BJP4Karnavati⁩
account_circle
B L Santhosh ( Modi Ka Parivar )(@blsanthosh) 's Twitter Profile Photo

Tomorrow is the polling day for First phase of seven phases election for Loksabha. 102 constituencies will go for polling tomorrow . Go out & vote in huge numbers. For third time in a a row you have a credible leader who has delivered more than what he promised.

account_circle
C R Paatil (Modi Ka Parivar)(@CRPaatil) 's Twitter Profile Photo

આજે પ્રભુ શ્રી રામનો પ્રાગટ્ય દિવસ છે. આપણાં સૌનું એ પરમ સૌભાગ્ય છે, ભગવાન રામલલ્લા આ વર્ષે નિજ મંદિર અયોધ્યામાં બિરાજીત છે !

મર્યાદા પુરૂષોત્તમ પ્રભુ શ્રી રામ આપ સૌનાં જીવનમાં પરમ સુખાકારી, સ્વસ્થ સ્વાસ્થ્ય, શાંતિ, સમૃદ્ધિ પ્રદાન કરે એવી પ્રાર્થના.

જય શ્રી રામ 🙏

આજે પ્રભુ શ્રી રામનો પ્રાગટ્ય દિવસ છે. આપણાં સૌનું એ પરમ સૌભાગ્ય છે, ભગવાન રામલલ્લા આ વર્ષે નિજ મંદિર અયોધ્યામાં બિરાજીત છે ! મર્યાદા પુરૂષોત્તમ પ્રભુ શ્રી રામ આપ સૌનાં જીવનમાં પરમ સુખાકારી, સ્વસ્થ સ્વાસ્થ્ય, શાંતિ, સમૃદ્ધિ પ્રદાન કરે એવી પ્રાર્થના. જય શ્રી રામ 🙏
account_circle
C R Paatil (Modi Ka Parivar)(@CRPaatil) 's Twitter Profile Photo

✴️ નારી શક્તિ વંદન અધિનિયમ અંતર્ગત આ દેશની મહિલાઓને 33 ટકા અનામત આપવામાં આવી.

✴️ રાષ્ટ્રીય લિંગ ગુણોત્તર પ્રથમ વખત સુધર્યો અને 1020 થયો.

✴️ સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત દેશભરમાં 3.2 કરોડ ખાતાઓ ખૂલ્યા.

✴️ અગ્નિવીર તરીકે મહિલાઓનો સમાવેશ કરાયો.

આ દેશની દિકરી, બહેન, માતા

✴️ નારી શક્તિ વંદન અધિનિયમ અંતર્ગત આ દેશની મહિલાઓને 33 ટકા અનામત આપવામાં આવી. ✴️ રાષ્ટ્રીય લિંગ ગુણોત્તર પ્રથમ વખત સુધર્યો અને 1020 થયો. ✴️ સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત દેશભરમાં 3.2 કરોડ ખાતાઓ ખૂલ્યા. ✴️ અગ્નિવીર તરીકે મહિલાઓનો સમાવેશ કરાયો. આ દેશની દિકરી, બહેન, માતા
account_circle
C R Paatil (Modi Ka Parivar)(@CRPaatil) 's Twitter Profile Photo

શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં પ્રભુ શ્રી રામનાં અભિષેક અને શ્રૃંગારની દિવ્ય પળની તસવીરી ઝલક !!!

જય શ્રીરામ🚩

શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં પ્રભુ શ્રી રામનાં અભિષેક અને શ્રૃંગારની દિવ્ય પળની તસવીરી ઝલક !!! જય શ્રીરામ🚩
account_circle
C R Paatil (Modi Ka Parivar)(@CRPaatil) 's Twitter Profile Photo

પરમ ધન્યતાની પળ !!! શ્રીરામનવમીના પાવન પર્વે પ્રભુ શ્રીરામના મસ્તક પર સૂર્યાભિષેક !! જય શ્રીરામ 🚩

account_circle
C R Paatil (Modi Ka Parivar)(@CRPaatil) 's Twitter Profile Photo

ઘરનાં ઘરનું સપનું થયું સાકાર....મોદી સરકારે ગરીબોને ચાર કરોડ પાકા ઘર બનાવીને આપ્યા. જે પરિવાર પોતાનાં ઘરનું સ્વપ્ન સાકાર કરી શકે એવી સ્થિતિમાં નથી એમનાં માટે મોદી સરકારે 3 કરોડ પાકા ઘર બનાવવાનો સંકલ્પ કર્યો છે.

account_circle
C R Paatil (Modi Ka Parivar)(@CRPaatil) 's Twitter Profile Photo

સુરત ખાતે સમસ્ત કાપડ વેપારી એસોસિએશન દ્વારા યોજાયેલા વિશેષ સમારોહમાં ઉપસ્થિત રહી સૌ વ્યાપારી ભાઇ-બંધુઓ સાથે સંવાદ સાધ્યો એ સમયની એક ઝલક !!!

account_circle
C R Paatil (Modi Ka Parivar)(@CRPaatil) 's Twitter Profile Photo

ગઇકાલે રાત્રે સુરત ખાતે યોજાયેલા ઉત્તર ગુજરાત સર્વજ્ઞાતિ સ્નેહમિલન સંમેલનમાં ઉપસ્થિત રહી સર્વ સાથે સંવાદ સાધ્યો. આ સંમેલનમાં ઉત્તર ગુજરાત સર્વજ્ઞાતિનાં સભ્યો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. સૌનાં ચહેરા પર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ માટેનો સ્નેહ અને વિશ્વાસ

ગઇકાલે રાત્રે સુરત ખાતે યોજાયેલા ઉત્તર ગુજરાત સર્વજ્ઞાતિ સ્નેહમિલન સંમેલનમાં ઉપસ્થિત રહી સર્વ સાથે સંવાદ સાધ્યો. આ સંમેલનમાં ઉત્તર ગુજરાત સર્વજ્ઞાતિનાં સભ્યો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. સૌનાં ચહેરા પર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ માટેનો સ્નેહ અને વિશ્વાસ
account_circle
C R Paatil (Modi Ka Parivar)(@CRPaatil) 's Twitter Profile Photo

મારા વહાલા બૂથ પ્રમુખ શ્રીઓ,

દરેક બૂથ 300થી વધુની લીડ સાથે જીતે એવો પ્રયાસ કરજો, મને તમારા સંનિષ્ઠ પ્રયાસોમાં ખૂબ વિશ્વાસ છે !!!

આ લોકસભાનાં ઇલેક્શનમાં

મારા વહાલા બૂથ પ્રમુખ શ્રીઓ, દરેક બૂથ 300થી વધુની લીડ સાથે જીતે એવો પ્રયાસ કરજો, મને તમારા સંનિષ્ઠ પ્રયાસોમાં ખૂબ વિશ્વાસ છે !!! આ લોકસભાનાં ઇલેક્શનમાં #PhirEkBaarModiSarkaar #AbkiBaar400Paar
account_circle
C R Paatil (Modi Ka Parivar)(@CRPaatil) 's Twitter Profile Photo

કોણે મધ્યમવર્ગનાં 4 કરોડ પરિવારને પાક્કું ઘર આપ્યું?

કોણે ઘરે-ઘર નળથી જળ પહોંચાડ્યું? કોણે પળે-પળ જનજનનાં આરોગ્યની ચિંતા કરી, કાળજી લીધી?

કોણે ખેડૂતોને પી.એમ.કિસાન નિધી યોજનાનો લાભ આપ્યો?

કોણે મહિલાઓને સર્વોચ્ચ સન્માન આપ્યું?

કોણે ધાર્મિક સ્થળોનો શ્રેષ્ઠ વિકાસ કર્યો?

account_circle
C R Paatil (Modi Ka Parivar)(@CRPaatil) 's Twitter Profile Photo

વિકાસ તો ખરો જ, પણ વિરાસતનું સંવર્ધન પણ !!!

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં શક્તિપીઠોને મળી રહ્યું છે “દિવ્ય સ્વરૂપ” !!

account_circle