The voice of GSRTC(@gsrtc2020) 's Twitter Profileg
The voice of GSRTC

@gsrtc2020

GSRTC

ID:1279990059320487937

calendar_today06-07-2020 04:06:36

544 Tweets

272 Followers

94 Following

Follow People
The voice of GSRTC(@gsrtc2020) 's Twitter Profile Photo

માન્ય યુનિયન ના મહાનુભાવો ને નમ્ર અરજ છે કે ફિક્સ પગાર માં વધારો કરો તો ડ્રાઈવર અને કંડક્ટર બંને ને 19950કરો. ડ્રાઈવર ને 19950અને કંડક્ટર ને માત્ર 16224આવો ભેદભાવ કરવો ખોટી બાબત છે કંડક્ટર ને માત્ર 224રૂપિયા નો વધારો કરી હજુ પણ નુકશાન કરવાનું ચાલુ રાખવું???

માન્ય યુનિયન ના મહાનુભાવો ને નમ્ર અરજ છે કે ફિક્સ પગાર માં વધારો કરો તો ડ્રાઈવર અને કંડક્ટર બંને ને 19950કરો. ડ્રાઈવર ને 19950અને કંડક્ટર ને માત્ર 16224આવો ભેદભાવ કરવો ખોટી બાબત છે કંડક્ટર ને માત્ર 224રૂપિયા નો વધારો કરી હજુ પણ નુકશાન કરવાનું ચાલુ રાખવું??? #1900GradePay_GSRTC
account_circle
The voice of GSRTC(@gsrtc2020) 's Twitter Profile Photo

જ્યારે કર્મચારીઓ ડ્યૂટી છોડી ને આંદોલન તરફ વળે ત્યારે સમજી લેવાનું કે કંઇક મોટું થવા જઈ રહ્યું છે.....

@dhwansdave Brijesh Doshi Janak Dave Josi Sierra GSTV VTV Gujarati News and Beyond News18Gujarati Geeta Mehta Sandhya Panchal

account_circle
The voice of GSRTC(@gsrtc2020) 's Twitter Profile Photo

ગુજરાત ના યુવા નેટાઓ , કાયદા ના જાણકાર અને બુધ્ધિજીવી ઓ ને મારે પૂછવાનું કે શું ગુજરાત એસટી નિગમ ના કર્મચારીઓ ને સાતમું પગારપંચ ના મળે ? નિગમ ના કર્મચારીઓ ને ના જ મળતું હોય તો PGVCL ,BMC , Seed nigam , આ બધા ને શું કામ મળે ?

account_circle
The voice of GSRTC(@gsrtc2020) 's Twitter Profile Photo

सफर करता रहता हूं , जाना कहीं नहीं है क्योंकि मै एक कंडक्टर हूं ।
इस कोरोना संकट में मै सबका साथ दे रहा हूं और उनके अपने घर पहुंचा रहा हूं क्योंकि मै
आपका_अपना_साथी_हूं 🙏
सभी ड्राइवर और कंडक्टर को समर्पित ,
आपका बहुत बहुत धन्यवाद

News18Gujarati VTV Gujarati News and Beyond

account_circle
The voice of GSRTC(@gsrtc2020) 's Twitter Profile Photo

હું કોના પ્રેમ માં પડ્યો..!!

ખોવાઈ જઈ ને ક્યાં જડ્યો..!

કોરી આંખો માં ખૂબ રડ્યો..!

હું ભલો મને પોતાને જ નડ્યો..!

હશે, આવા અનુભવે મને ઘડ્યો..!

Vijay Rupani (Modi Ka Parivar)

account_circle
The voice of GSRTC(@gsrtc2020) 's Twitter Profile Photo

.એની પ્રિન્ટ કાઢી ગ્રુપ માં મૂકો ...અને પછી ટ્વીટ કારી ...હવે જ્યાં સુધી ના મળે ત્યાં સુધી છોડીશું નહિ.

account_circle
The voice of GSRTC(@gsrtc2020) 's Twitter Profile Photo

તો પણ કઈ ના કરી શક્યા એ લોકો પણ હવ ચૂપ થવા લાગ્યા ..એને પણ વિશ્વાસ આવી ગયો કે આ લોકો કંઇક તો કરશે.હવે આપડે જરા પણ હર નથી માનવાની ... સરકાર આપડી પુરે પુરી માંગ ના પૂરી કરે ત્યાં સુધી લડાઇ લડવાની છે ..આપડા જે જે મુદ્દા હોય એમનું લીસ્ટ બનાવો ..

account_circle
The voice of GSRTC(@gsrtc2020) 's Twitter Profile Photo

મિત્રો આટલા મોટા પ્રમાણ માં આપને જે સમર્થન મળી રહ્યું છે આવું સમર્થન એસટી ના ત્રણ યુનિયન સાથે મળી ને જે ૨ દિવસ બસો બંધ કરી ત્યારે પણ નહતું મળ્યું.
આ છે સોશીયલ મીડિયા નો પાવર , આ છે સંગઠન નો પાવર .
જે લોકો ૫ દિવસ પેલા આપડી મજાક ઉડાવતા હતા કે અમારે ધોરા આવી ગયા

account_circle
The voice of GSRTC(@gsrtc2020) 's Twitter Profile Photo

આત્મ નિર્ભર ભારત પાછી બનાવજો...પેલા ગુજરાત એસટી ના કર્મચારીઓ ના ઘર , પરિવારો આત્મ નિર્ભર બને એલટો ગ્રેડ પે આપો.

PMO India Narendra Modi Amit Shah (Modi Ka Parivar) Vijay Rupani (Modi Ka Parivar) CMO Gujarat Nitin Patel (Modi ka Parivar) RC Faldu AajTak The Times Of India

account_circle
The voice of GSRTC(@gsrtc2020) 's Twitter Profile Photo

જુવો Nitin Patel (Modi ka Parivar) Vijay Rupani (Modi Ka Parivar)
આ ધારાસભ્યો ને , સમાજ ના અન્ય લોકો , આગેવાનો ને ગુજરાત એસટી ના કર્મચારીઓ સાથે થતો અન્યાય દેખાય છે , બસ તમારી જ આંખો આડા પટ્ટા બધ્યા છે. Bhikhubhai Dalsaniya (हम है मोदी का परिवार) C R Paatil (Modi Ka Parivar) Dr.Manish Doshi Arjun Modhwadia Hardik Patel ( Modi Ka Parivar )

જુવો @Nitinbhai_Patel @vijayrupanibjp આ ધારાસભ્યો ને , સમાજ ના અન્ય લોકો , આગેવાનો ને ગુજરાત એસટી ના કર્મચારીઓ સાથે થતો અન્યાય દેખાય છે , બસ તમારી જ આંખો આડા પટ્ટા બધ્યા છે.#1900GradePay_GSRTC @bhikhubhaidbjp @CRPaatil @drmanishdoshi @arjunmodhwadia @HardikPatel_
account_circle
The voice of GSRTC(@gsrtc2020) 's Twitter Profile Photo

સમોનાથ- veravar-૯૦ મત વિસ્તાર ના ધારાસભ્ય શ્રી વિમલભાઈ ચુડાસમા નો ખુબ ખુબ આભાર , જેમને ગુજરાત એસટી ના કર્મચારીઓ ની વેદનાં સમજી અને એમને ન ન્યાય મળે તે માટે સમર્થન આપ્યું.

Nitin Patel (Modi ka Parivar) Vijay Rupani (Modi Ka Parivar) RC Faldu @JAMPravinRam Parshottam Rupala (मोदी का परिवार) News18Gujarati

સમોનાથ- veravar-૯૦ મત વિસ્તાર ના ધારાસભ્ય શ્રી વિમલભાઈ ચુડાસમા નો ખુબ ખુબ આભાર , જેમને ગુજરાત એસટી ના કર્મચારીઓ ની વેદનાં સમજી અને એમને ન ન્યાય મળે તે માટે સમર્થન આપ્યું. #1900GradePay_GSRTC @Nitinbhai_Patel @vijayrupanibjp @rcfalduofficial @JAMPravinRam @PRupala @News18Guj