SP East Kutch(@SP_EastKutch) 's Twitter Profile Photo

પૂર્વ કચ્છ ગાંધીધામની બી ડિવીઝન પોલીસ દ્વારા ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ અને નવ માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં આવ્યો.
Police
CMO Gujarat

DGP Gujarat

Gujarat Police

Harsh Sanghavi (Modi ka Parivar)

પૂર્વ કચ્છ ગાંધીધામની બી ડિવીઝન પોલીસ દ્વારા ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ અને નવ માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં આવ્યો.
#Gandhidham #Kutch #EastKutch #GandhidhamPolice #Police #Gujarat 
@CMOGuj

@dgpgujarat

@GujaratPolice

@sanghaviharsh
account_circle
SP Dahod(@SP_Dahod) 's Twitter Profile Photo

આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અનુસંધાને કતવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થાનિક પોલીસ દ્વારા CRPFના અધિકારી તથા જવાનો સાથે ક્રીટીકલ બુથ વિસ્તાર તથા સંવેદનશીલ ગામોમાં એરીયા ડોમિનેશન ફૂટ પેટ્રોલિંગ કરવામાંઆવેલ. Harsh Sanghavi (Modi ka Parivar) DGP Gujarat Gujarat Police Chief Electoral Officer, Gujarat

આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અનુસંધાને કતવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થાનિક પોલીસ દ્વારા CRPFના અધિકારી તથા જવાનો સાથે ક્રીટીકલ બુથ વિસ્તાર તથા સંવેદનશીલ ગામોમાં એરીયા ડોમિનેશન ફૂટ પેટ્રોલિંગ કરવામાંઆવેલ. @sanghaviharsh @dgpgujarat @GujaratPolice @CEOGujarat
account_circle
Botad  District Police(@SP_Botad) 's Twitter Profile Photo

બોટાદ રૂરલ પો.સ્ટે.વિસ્તારના રોહીશાળા ગામે પાડલીયો નદીના કાંઠે બાવળની કાંટમાં જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને રોકડ રૂ.૧૧,૮૯૦/- ની મત્તા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી બોટાદ રૂરલ પોલીસ ટીમ.
DGP Gujarat Gujarat Police IGP BHAVNAGAR RANGE Bhavnagar Police SP AMRELI

બોટાદ રૂરલ પો.સ્ટે.વિસ્તારના રોહીશાળા ગામે પાડલીયો નદીના કાંઠે બાવળની કાંટમાં જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને રોકડ રૂ.૧૧,૮૯૦/- ની મત્તા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી બોટાદ રૂરલ પોલીસ ટીમ.
@dgpgujarat @GujaratPolice @IGP_BHR_RANGE @SPBhavnagar @SP_Amreli
account_circle
Rishi Bagree(@rishibagree) 's Twitter Profile Photo

This is not a Mundra port but a port from Egypt.
This is how they target a reputed Business group and unleash a lynch mob on them by quoting some fake video that is not even from India.

I request Gujarat Police to take action immediately

account_circle
AHMEDABAD TRAFFIC POLICE(@PoliceAhmedabad) 's Twitter Profile Photo

અમદાવાદ શહેરમાં ચાલતા SPC પ્રોજ્ક્ટનો શહેર કક્ષાનો સમર કેમ્પ SAG હોસ્ટેલ, નિકોલ ખાતે ચાલી રહ્યો છે. જેની મેં. પોલીસ કમિશ્નરશ્રી જી.એસ.મલિક તથા સેક્ટર-૨ શ્રી બ્રિજેશકુમાર ઝા નાઓ દ્વારા વિઝિટ કરી કેડેટ્સ સાથે સંવાદ કરેલ. Gujarat Police Hasmukh Patel

account_circle
AHMEDABAD TRAFFIC POLICE(@PoliceAhmedabad) 's Twitter Profile Photo

પરદેશો માં પોગિયા, સમદર ખેડી સાત
વખણાયા એ વિશ્વમાં, ગરવીલા ગુજરાત.

sthapnadivas
police police Gujarat Police

પરદેશો માં પોગિયા, સમદર ખેડી સાત
વખણાયા એ વિશ્વમાં, ગરવીલા ગુજરાત.

#garvigujarat #gujaratsthapnadivas #gujarat 
#ahmedabadtrafficpolice #GujaratPolice #ahmedabadtraffic #trafficpolice #gujaratpolice @GujaratPolice
account_circle
Gujarat Police(@GujaratPolice) 's Twitter Profile Photo

સેવા છે જેનું સૌંદર્ય,
સુરક્ષા છે જેની ઓળખ,
શાંતિ છે એની વિરાસત,

વિશ્વભરમાં વસતા સૌ ગુજરાતીઓને ગુજરાત સ્થાપના દિવસની હાર્દિક શુભેચ્છાઓ.

જય જય ગરવી ગુજરાત!

સેવા છે જેનું સૌંદર્ય, 
સુરક્ષા છે જેની ઓળખ,
શાંતિ છે એની વિરાસત, 

વિશ્વભરમાં વસતા સૌ ગુજરાતીઓને ગુજરાત સ્થાપના દિવસની હાર્દિક શુભેચ્છાઓ.

જય જય ગરવી ગુજરાત!
 #GujaratFoundationDay
account_circle
AHMEDABAD TRAFFIC POLICE(@PoliceAhmedabad) 's Twitter Profile Photo

બપોરના સમયે કાલુપુર રેલ્વે સ્ટેશન બહાર બેનની તબિયત ખરાબ થતાં વોમેટિંગ થતાં TRB જવાન દ્વારા પાણી અને અન્ય વ્યવસ્થા થકી સેવાનું ઉમદા કામ કરી પોલીસ પ્રજાની મિત્ર છે તેનું ઉદાહરણ પૂરું પાડ્યું.
Gujarat Police

account_circle
AJ(@Ajayrajsinh_GDL) 's Twitter Profile Photo

જેટલા નામ છે એમને જ બંદોબસ્ત મા મોકલવા એના બદલામા અન્ય ને ન મોકલવા - આ દિશા નિર્દેશ શૂ સુચવે છે???
Chief Electoral Officer, Gujarat Gujarat Police
Rajkot City Police CMO Gujarat

જેટલા નામ છે એમને જ બંદોબસ્ત મા મોકલવા એના બદલામા અન્ય ને ન મોકલવા - આ દિશા નિર્દેશ શૂ સુચવે છે???
@CEOGujarat @GujaratPolice 
@CP_RajkotCity @CMOGuj
account_circle
SP Dahod(@SP_Dahod) 's Twitter Profile Photo

આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અનુસંધાને દેવગઢ બારીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થાનિક પોલીસ દ્વારા CRPFના અધિકારી તથા જવાનો સાથે એરીયા ડોમિનેશન તેમજ ફૂટ પેટ્રોલિંગ કરવામાંઆવેલ. Harsh Sanghavi (Modi ka Parivar) DGP Gujarat Gujarat Police Chief Electoral Officer, Gujarat

આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અનુસંધાને દેવગઢ બારીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થાનિક પોલીસ દ્વારા CRPFના અધિકારી તથા જવાનો સાથે એરીયા ડોમિનેશન તેમજ ફૂટ પેટ્રોલિંગ કરવામાંઆવેલ. @sanghaviharsh @dgpgujarat @GujaratPolice @CEOGujarat
account_circle
Gujarat Police(@GujaratPolice) 's Twitter Profile Photo

સંકોચ નહીં, સંપર્ક કરો....

જો કોઈ અજાણ્યા નંબરથી આપના મોબાઈલમાં વીડિયો કોલ આવે છે તો તેને ઉપાડશો નહીં અને જો ભૂલથી ઉપડી ગયો તો સંકોચ નહીં સંપર્ક કરો.

સાયબર ફ્રોડથી બચાવવા ગુજરાત પોલીસ આપની સાથે છે.

ગુજરાત પોલીસ માત્ર જમીન પર જ નહીં પરંતુ દેશના દુશ્મનો સામે દરિયામાં પણ ગમે તેવા ઓપરેશન પૂરાં પાડવા માટે સક્ષમ છે, જેનો મને ગર્વ છે.

- શ્રી વિકાસ સહાય, ગુજરાત પોલીસ મહાનિદેશક

ગુજરાત પોલીસ માત્ર જમીન પર જ નહીં પરંતુ દેશના દુશ્મનો સામે દરિયામાં પણ ગમે તેવા ઓપરેશન પૂરાં પાડવા માટે સક્ષમ છે, જેનો મને ગર્વ છે.

- શ્રી વિકાસ સહાય, ગુજરાત પોલીસ મહાનિદેશક
account_circle
Ahmedabad Police અમદાવાદ પોલીસ(@AhmedabadPolice) 's Twitter Profile Photo

અમદાવાદ શહેર ઓઢવ પો.સ્ટે. તથા કાગડાપીઠ પો.સ્ટે. ના વાહન ચોરીના ગુનાઓનું ભેદ ઉકેલતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ

Harsh Sanghavi (Modi ka Parivar) Gujarat Police DGP Gujarat

અમદાવાદ શહેર ઓઢવ પો.સ્ટે. તથા કાગડાપીઠ પો.સ્ટે. ના વાહન ચોરીના ગુનાઓનું ભેદ ઉકેલતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ

@sanghaviharsh @GujaratPolice @dgpgujarat 

#AhmedabadPolice
account_circle