Sbcc.Health.Rajkot(@SbccHealth) 's Twitter Profile Photo

આજ રોજ તા ૦૩.૦૫.૨૪ ના રોજ ઉપલેટાના અ.આ.કે. ભાયાવદર અને પ્રા.આ.કે. ઢાંક ખાતે લું લાગવાથી બચવાના અંગે તકેદારીના પગલા અને લું લાગવાના લક્ષણો વિશે સમાજમાં વધુમાં વધુ જન જાગૃતિ લાવવા માઇક પ્રચાર કરવામાં આવેલ @CDHORajkot DDO Rajkot Collector and DEO Rajkot NHM Gujarat GujHFWDept

account_circle
DR Trushani Patel(@TrushaniP) 's Twitter Profile Photo

A Peer Educator Training Camp was organized in Primary Health Center Koprali to provide solutions to the problems faced by adolescent girls in their age. The aim of the camp is to save the teenagers from childhood to young adulthood from being misguided.NHM Gujarat CDHO VALSAD

A Peer Educator Training Camp was organized in Primary Health Center Koprali  to provide solutions to the problems faced by adolescent girls in their age. The aim of the camp is to save the teenagers from childhood to young adulthood from being misguided.@NHMGujarat @valsad_cdho
account_circle
PHC CHANSOL_MEHSANA(@RutvaShrimali) 's Twitter Profile Photo

*દીલ્હી એન એચ આર સી ટીમ નાં ડો વિશાલ જયસ્વાલ સાહેબ તથા ડો જૈન સાહેબ ધ્વારા પ્રાથમિક આરોગ્ય કેંદ્ર ચાણસોલ ખાતે NQAS એસએસમેંટ કરવામાં આવ્યુ* DDO Mehsana Collector Mehsana DPMCC Mehsana Vinod Patel EMO Mehsana SBCC&IEC Cell_Health department Mehsana S.B.C.C KHERALU THO OFFICE .MAHESANA NHM Gujarat CMO Gujarat

*દીલ્હી એન એચ આર સી ટીમ નાં ડો વિશાલ જયસ્વાલ સાહેબ તથા ડો જૈન સાહેબ ધ્વારા પ્રાથમિક આરોગ્ય કેંદ્ર ચાણસોલ ખાતે NQAS એસએસમેંટ  કરવામાં આવ્યુ* @ddo_mehsana @CollectorMeh @dpmccmehsana @drvinod11patel @EMOMehsana @DSBCCMehsana @Sbcckheralutho @NHMGujarat @CMOGuj
account_circle
NHM Gujarat(@NHMGujarat) 's Twitter Profile Photo

✳️ આપણું આરોગ્ય આપણા હાથમાં..

▶️ ક્લોરીનયુકત પીવાના પાણીનો જ ઉપયોગ કરો.

➡️ ખાધ પદાર્થો ઢાંકી ને રાખો,વાસી-ખુલ્લો ખોરાકનો ઉપયોગ ના કરવો.

🔶 ઝાડા-ઉલ્ટીની અસર જણાયતો ઓ.આર.એસ નો ઉપયોગ કરો અથવા નજીકના આરોગ્ય કેન્દ્રની મુલાકાત લો..



✳️ આપણું આરોગ્ય આપણા હાથમાં..

▶️ ક્લોરીનયુકત પીવાના પાણીનો જ ઉપયોગ કરો.

➡️ ખાધ પદાર્થો ઢાંકી ને રાખો,વાસી-ખુલ્લો ખોરાકનો ઉપયોગ ના કરવો.

🔶 ઝાડા-ઉલ્ટીની અસર જણાયતો ઓ.આર.એસ નો ઉપયોગ કરો અથવા નજીકના આરોગ્ય કેન્દ્રની મુલાકાત લો..

#BeatTheHeat
#heatwave
#healthcare #HealthForAll
account_circle
CDHO SABARKANTHA(@CdhoSabarkantha) 's Twitter Profile Photo

શું આપ ગરમી માં કામ કરો છો?
હિટ સ્ટ્રોક (લું ) હોઈ શકે છે..
જાણો તેના લક્ષણો..


GujHFWDept NHM Gujarat

account_circle
PHC CHANSOL_MEHSANA(@RutvaShrimali) 's Twitter Profile Photo

*દીલ્હી એન એચ આર સી ટીમ નાં ડો વિશાલ જયસ્વાલ સાહેબ તથા ડો જૈન સાહેબ ધ્વારા પ્રાથમિક આરોગ્ય કેંદ્ર ચાણસોલ ખાતે NQAS એસએસમેંટ કરવામાં આવ્યુ*
*
Vinod Patel SBCC&IEC Cell_Health department Mehsana DDO Mehsana Collector Mehsana NHM Gujarat Rushikesh Patel (मोदी का परिवार) S.B.C.C KHERALU THO OFFICE .MAHESANA

*દીલ્હી એન એચ આર સી ટીમ નાં ડો વિશાલ જયસ્વાલ સાહેબ તથા ડો જૈન સાહેબ ધ્વારા પ્રાથમિક આરોગ્ય કેંદ્ર ચાણસોલ ખાતે NQAS એસએસમેંટ  કરવામાં આવ્યુ*
*
@drvinod11patel @DSBCCMehsana @ddo_mehsana @CollectorMeh @NHMGujarat @irushikeshpatel @Sbcckheralutho
account_circle
NHM Gujarat(@NHMGujarat) 's Twitter Profile Photo

...


✴️લાંબો સમય સુધી તડકામાં રહેવાનું ટાળો, ગરમી.. લું થી બચો..

✅️ પાણી વધારે પીઓ,
તાજા ફળો અને લીંબુ શરબતનું સેવન કરો..



GujHFWDept Harshad Patel IAS Commissioner of Health Guj Dhananjay Dwivedi Gujarat Information PIB in Gujarat 🇮🇳 DD News

#ગરમીનેહરાવો...
#BeatTheHeat

✴️લાંબો સમય સુધી તડકામાં રહેવાનું ટાળો, ગરમી.. લું થી બચો..

✅️ પાણી વધારે પીઓ, 
તાજા ફળો અને લીંબુ શરબતનું સેવન કરો..

#heatwave #heatstroke
#healthcare #HealthForAll 
@GujHFWDept @Harshadpatelias @Dwivedi_D @InfoGujarat @PIBAhmedabad @DDNewslive
account_circle
Sbcc.Health.Rajkot(@SbccHealth) 's Twitter Profile Photo

તા ૦૩.૦૫.૨૪ ના રોજ ધોરાજીના પ્રા. આ.કે. કલાણા ખાતે લું લાગવાથી બચવાના અંગે તકેદારીના પગલા અને લું લાગવાના લક્ષણો વિશે સમાજમાં વધુમાં વધુ જન જાગૃતિ લાવવા પ્રચાર પ્રસાર કરવામાં આવેલ @CDHORajkot DDO Rajkot Collector and DEO Rajkot NHM Gujarat GujHFWDept

તા ૦૩.૦૫.૨૪ ના રોજ ધોરાજીના પ્રા. આ.કે. કલાણા ખાતે લું લાગવાથી બચવાના અંગે તકેદારીના પગલા અને લું લાગવાના  લક્ષણો વિશે સમાજમાં વધુમાં વધુ જન જાગૃતિ લાવવા પ્રચાર પ્રસાર કરવામાં આવેલ @cdhorajkot @DDORAJKOT1 @CollectorRjt @NHMGujarat @GujHFWDept
account_circle
Hemant Joshi(@HemantJ20137092) 's Twitter Profile Photo

આયુષ્માન આરોગ્ય મંદિર અસારાગામ ખાતે મેલેરિયા અટકાયતી અને આયુષ્માન કાર્ડ કામ ગીરી કરવામ આવી હતી
NHM Gujarat

આયુષ્માન આરોગ્ય મંદિર અસારાગામ ખાતે મેલેરિયા અટકાયતી અને આયુષ્માન કાર્ડ કામ ગીરી કરવામ આવી હતી 
@NHMGujarat
account_circle
SBCC Health Himatnagar(@Sbcc_HealthHMT) 's Twitter Profile Photo

હડિયોલ PHCના ગઢોડા ખાતે મમતાદિવસમાં ડૉ.હર્ષદ પટેલ સાહેબ DY.ડાયરેક્ટર(MCH,F.P.) તથા ADHO ડૉ.ચારણ સાહેબ THO HIMMATNAGAR એ મુલાકાત લીધી.ANC ની મુલાકાત કરીને તેઓને પોષણયુક્ત આહાર તેમજ નિયમિત તપાસ થાય તે સુનિશ્ચિત કરવામાં આવ્યું.CDHO SABARKANTHA GujHFWDept DDO Sabarkantha NHM Gujarat

હડિયોલ PHCના ગઢોડા ખાતે મમતાદિવસમાં ડૉ.હર્ષદ પટેલ સાહેબ DY.ડાયરેક્ટર(MCH,F.P.) તથા ADHO ડૉ.ચારણ સાહેબ @ThoHimmatnagar એ મુલાકાત લીધી.ANC ની મુલાકાત કરીને તેઓને પોષણયુક્ત આહાર તેમજ નિયમિત તપાસ થાય તે સુનિશ્ચિત કરવામાં આવ્યું.@CdhoSabarkantha @GujHFWDept @sabarkanthadp @NHMGujarat
account_circle
DIECO RAJKOT(@RajkotDieco) 's Twitter Profile Photo

રાજકોટ જિલ્લામાં 'હીટવેવ' થી બચવા માટેના ઉપાયો અંગે વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો દ્વારા માઇક દ્વારા પ્રચાર પ્રસાર. DDO Rajkot Collector and DEO Rajkot NHM Gujarat GujHFWDept

account_circle
DSBCC Health Jamnagar(@Dsbcc_jamnagar) 's Twitter Profile Photo

કાલાવડ CHC ખાતે તાલુકા હેલ્થ ઓફિસર ના માર્ગદર્શન હેઠળ અર્બન વિસ્તાર ની ANC ચેકઅપ કેમ્પ થયેલ જેમાં ૯૬ જેટલા સગર્ભા એ લાભ લીધો બધા ની પ્રાથમિક આરોગ્ય તપાસ,રીપોર્ટ,જરૂરી સારવાર તેમજ આયુષ્માન કાર્ડ અંગે કામગીરી કરાઈ.NHM Gujarat IEC: SBCC cell-Gujarat CDHO Jamnagar SBCCKALAVAD

કાલાવડ CHC ખાતે તાલુકા હેલ્થ ઓફિસર ના માર્ગદર્શન હેઠળ અર્બન વિસ્તાર ની ANC ચેકઅપ કેમ્પ થયેલ જેમાં ૯૬ જેટલા સગર્ભા એ લાભ લીધો બધા ની પ્રાથમિક આરોગ્ય તપાસ,રીપોર્ટ,જરૂરી સારવાર તેમજ આયુષ્માન કાર્ડ અંગે કામગીરી કરાઈ.@NHMGujarat @OfficerIec @CdhoJamnagar @sbcckalavad #IECGUJARAT
account_circle
dsbcc.health.navsari(@dsbccnavsari) 's Twitter Profile Photo

આવો, ગરમીથી બચીએ...

વારંવાર પાણી પીઓ..
લીંબુ શરબતનો ઉપયોગ કરો..
ઠંડક વાળી જગ્યામાં રહો.
જો શક્ય હોય તો ગરમીમાં બહાર નીકળવાનું ટાળો.
IEC: SBCC cell-Gujarat NHM Gujarat GujHFWDept DDO NAVSARI Collector & DM Navsari Info Navsari GoG

આવો, ગરમીથી બચીએ...
#BeatTheHeat
વારંવાર પાણી પીઓ..
લીંબુ શરબતનો ઉપયોગ કરો..
ઠંડક વાળી જગ્યામાં રહો.
જો શક્ય હોય તો ગરમીમાં બહાર નીકળવાનું ટાળો.
@OfficerIec @NHMGujarat @GujHFWDept @DdoNavsari @CollectorNav @InfoNavsariGoG
account_circle