Gujaratupdatesofficial(@Gujaratupdates9) 's Twitter Profile Photo

રાહુલ ગાંધીના રાજ-રજવાડાઓ પર આપેલા નિવેદન પર હવે પદ્મિનીબા મેદાનમાં...

account_circle
Nirbhaynews(@nirbhaynews1) 's Twitter Profile Photo

રાહુલ ગાંધીના નિવેદનને લઈ સંકલન સમિતિ ઉપર પદ્મિનીબાના પ્રહાર

account_circle
NewsCapital Gujarat(@NewsCapitalGJ) 's Twitter Profile Photo

RAJKOT : પદ્મિનીબા વાળાએ સંકલન સમિતિ પર ઉઠાવ્યા સવાલ,
પદ્મિનીબા વાળાનું PM મોદીને સમર્થન

account_circle
Nirbhaynews(@nirbhaynews1) 's Twitter Profile Photo

પદ્મિનીબા : સંકલન સમિતિએ આંદોલન ગુમરાહ કર્યો, ક્ષત્રિય સમાજની પથારી ફેરવી નાખી

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

કિર્તી પટેલનો પદ્મિનીબાને સવાલ, બેન તમે અમારા જોડે વાત કરતા કેમ ડરો છો.....?

account_circle
NewsCapital Gujarat(@NewsCapitalGJ) 's Twitter Profile Photo

પદ્મીનીબાનો સંકલન સમિતિ પર મોટો આરોપ
સંકલન સમિતિ કોંગ્રેસની B ટીમ : પદ્મીનીબા

account_circle
Gujarat First(@GujaratFirst) 's Twitter Profile Photo

પદ્મિની બા વાળાની ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત
“પરસોતમ રૂપાલાએ 3 વખત માફી માંગી તો રાહુલ ગાંધી પાસે પણ માફી મંગાવો”
“સંકલન સમિતિ અંદોર અંદર ખીચડી પકાવે છે”

First

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

ક્ષત્રિય સમાજને કહું છું કે, જો સ્વાભિમાનની લડત હોય તો કોઈપણ પાર્ટીને વોટ જ ન કરો: પદ્મીનીબા

account_circle
NewsCapital Gujarat(@NewsCapitalGJ) 's Twitter Profile Photo

RAJKOT : પ્રજ્ઞાબાના આરોપ અંગે રમજુભા જાડેજા અને પી.ટી.જાડેજાનું નિવેદન

account_circle
GSTV(@GSTV_NEWS) 's Twitter Profile Photo

બધા રોટલા શેકી જતા રહેવાનાકોઈ માંમેરું ભરવા નહીં રહે

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

જો સમાજની જીત ના થઈ તો સમિતિના એ પાંચ લોકોને તો બંગડી પહેરાવીશ: પદ્મીનીબા

samaj

account_circle
ABP Asmita(@abpasmitatv) 's Twitter Profile Photo

Padminiba Vala | હું સંકલન સમિતિ સાથે નથી અને રહીશ પણ નહીં

account_circle