Aezaz(@aezazmakrani) 's Twitter Profile Photo

ગુજરાતના સર્વ પ્રથમ સોલાર રૂફટોપ બ્રિજ, અકોટા-દાંડિયા બજાર પુલે વડોદરા મહા નગરપાલિકાને માત્ર 9 માસમાં જ રૂ.50 લાખની વીજળી ઉત્પન્ન કરી આપી.

ગુજરાતના સર્વ પ્રથમ સોલાર રૂફટોપ બ્રિજ, અકોટા-દાંડિયા બજાર પુલે વડોદરા મહા નગરપાલિકાને માત્ર 9 માસમાં જ રૂ.50 લાખની વીજળી ઉત્પન્ન કરી આપી.#SolarRooftopbridge #SolarEnergy #GreenEnergy #GOGConnect #GreenGujarat #Vadodara
account_circle
Gujarat Information(@InfoGujarat) 's Twitter Profile Photo

GSRTC's latest electric buses from Olectra(50 of them wil join soon).Seen here at Krishnanagar depot in Ahmedabad with new dedicated charging stations area.GSRTC has started its 1st intercity electric bus between Ahmedabad-Vadodara

GSRTC's latest electric buses from Olectra(50 of them wil join soon).Seen here at Krishnanagar depot in Ahmedabad with new dedicated charging stations area.GSRTC has started its 1st intercity electric bus between Ahmedabad-Vadodara #GreenGujarat #GoGreen #Gujarat
account_circle
Jignesh Mevani(@jigneshmevani80) 's Twitter Profile Photo

“मेरा वृक्ष, मेरे नाम!”
In Vadgam, students planted 100 trees, with each tree bearing a nameplate of the student who has planted it. The students themselves will take care of each sapling to ensure it grows as much as it can.

#GreenGujarat 
#Gujarat 
#MyTreeInMyName
#Vadgam
account_circle
SP Jamnagar(@SP_Jamnagar) 's Twitter Profile Photo

આજરોજ જામનગર જિલ્લા પોલીસ હેડ કવાર્ટર ખાતે જામનગર શહેર મેયરશ્રી, પોલીસ અધિકારીશ્રીઓ તથા કર્મચારીઓ, હોમ ગાર્ડ, જી.આર.ડી. જવાનોની ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાના વન મહોત્સવ-૨૦૨૧ કાર્યક્રમની ઉજવણી કરી વૃક્ષારોપણ કરવામાં આવેલ.

આજરોજ જામનગર જિલ્લા પોલીસ હેડ કવાર્ટર ખાતે જામનગર શહેર મેયરશ્રી, પોલીસ અધિકારીશ્રીઓ તથા કર્મચારીઓ, હોમ ગાર્ડ, જી.આર.ડી. જવાનોની ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાના વન મહોત્સવ-૨૦૨૧ કાર્યક્રમની ઉજવણી કરી વૃક્ષારોપણ કરવામાં આવેલ. #Treeplantation #GreenGujarat
account_circle
Babubhai Jebaliya (Modi Ka Parivar)(@BJebaliya1) 's Twitter Profile Photo

ગુજરાતની હરિયાળીમાં વધારો કરવા નાની બાળાઓનો અભિનવ પ્રયાસ...

જિલ્લાના આદિવાસી વિસ્તારની એક શાળાની દીકરીઓએ પર્વતોને હરિયાળા બનાવવાના અભિયાનમાં જોડાઈને બનાવી રહી છે

ગુજરાતની હરિયાળીમાં વધારો કરવા નાની બાળાઓનો અભિનવ પ્રયાસ...

#બનાસકાંઠા જિલ્લાના આદિવાસી વિસ્તારની એક શાળાની દીકરીઓએ પર્વતોને હરિયાળા બનાવવાના અભિયાનમાં જોડાઈને બનાવી રહી છે #SeedBall

#GreenGujarat #GreenIndia #Gujarat #Banaskantha
account_circle
Gujarat Information(@InfoGujarat) 's Twitter Profile Photo

ગુજરાતની હરિયાળીમાં વધારો કરવા નાની બાળાઓનો અભિનવ પ્રયાસ...

જિલ્લાના આદિવાસી વિસ્તારની એક શાળામાં અભ્યાસ કરતી દીકરીઓ પર્વતોને હરિયાળા બનાવવાના અભિયાનમાં જોડાઈને બનાવી રહી છે

ગુજરાતની હરિયાળીમાં વધારો કરવા નાની બાળાઓનો અભિનવ પ્રયાસ...

#બનાસકાંઠા જિલ્લાના આદિવાસી વિસ્તારની એક શાળામાં અભ્યાસ કરતી દીકરીઓ પર્વતોને હરિયાળા બનાવવાના અભિયાનમાં જોડાઈને બનાવી રહી છે #SeedBall

#GreenGujarat #GreenIndia #Gujarat #Banaskantha
account_circle
Dr. Manisha Vakil(Modi ka Parivar)(@manisha_vakil) 's Twitter Profile Photo

'હરિયાળું ગુજરાત બનાવવા નાની બાળાઓનો ઉત્તમ પ્રયાસ'

બનાસકાંઠાના આદિવાસી વિસ્તારમાં આવેલ સ્કૂલની દીકરીઓ પર્વતોને હરિયાળા બનાવવાના અભિયાનમાં જોડાઈ ને સીડ બોલ બનાવી રહી છે.

આ અભિનવ પ્રયાસ ખરેખર બિરદાવવા પાત્ર છે.

#GreenGujarat #GreenIndia
account_circle
Chhapu(@ChhapuIndia) 's Twitter Profile Photo

ડીસામાં પહોંચ્યા નર્મદાના નીર

ડીસા તાલુકાના ઘનવાડા ગામના તળાવમાં નર્મદાના નીર પહોંચતાં ગ્રામજનોએ નીરનાં વધામણાં કરી ધન્યતા અનુભવી.

account_circle