VTV Gujarati News and Beyond(@VtvGujarati) 's Twitter Profile Photo

પરષોત્તમ રુપાલા વિવાદ પર તમારૂ શું માનવું છે?
કમેન્ટ બોક્સમાં જણાવો તમારો અભિપ્રાય

#Rupala #purshottamrupala #parshottamrupala #rajkot #rajputsamaj #vtvgujarati #VTVCard
account_circle
Nirbhaynews(@nirbhaynews1) 's Twitter Profile Photo

Rupala Controversy :રાજ શેખાવતની અટકાયત સમયે પાઘડી ઊછાળતા કરણસિંહ ચાવડા ભડક્યા

account_circle
VTV Gujarati News and Beyond(@VtvGujarati) 's Twitter Profile Photo

ધંધુકામાં ચુડાસમા રાજપૂત સમાજનું ક્ષત્રિય અસ્મિતા સંમેલન, જુઓ પદ્મીની બા શું બોલ્યા

account_circle
Nirbhaynews(@nirbhaynews1) 's Twitter Profile Photo

Rupala Controversy : પૈસા લઈને ડાયરા કરતાં કલાલરો ક્ષત્રિયો સમાજ માટે કેમ છે ચૂપ?

account_circle
Nirbhaynews(@nirbhaynews1) 's Twitter Profile Photo

Rajput BoyCott Rupala : શક્તિસિંહે ક્ષત્રિય સમાજની મહિલાઓને શું અપીલ કરી?

account_circle
VTV Gujarati News and Beyond(@VtvGujarati) 's Twitter Profile Photo

'રૂપાલાને માફી આપવી જોઈએ', જામસાહેબે રૂપાલા વિવાદમાં સમાધાનકારી વલણ અપનાવવા કરી અપીલ | VTV Gujarati

account_circle
Nirbhaynews(@nirbhaynews1) 's Twitter Profile Photo

Rupala Controversy : જીગ્નેશ મેવાણીએ રુપાલાનું રાજકીય પત્તુ કાપવાની આપી ચીમકી

account_circle
Nirbhaynews(@nirbhaynews1) 's Twitter Profile Photo

Rupala Controversy : હાર્દિક પટેલ સામે લગાવ્યા રૂપાલા હાય હાય ના નારા

account_circle
VTV Gujarati News and Beyond(@VtvGujarati) 's Twitter Profile Photo

'ધૈર્ય અને સંયમપૂર્વક કામ કરજો વાતાવરણને..' રાજકોટમાં કાર્યકર્તા સંમેલનમાં રૂપાલાનું મોટું નિવેદન

account_circle
VTV Gujarati News and Beyond(@VtvGujarati) 's Twitter Profile Photo

ગુજરાતમાં પરષોત્તમ રૂપાલાના વિવાદ પર રાજનાથ સિંહની એન્ટ્રી

આપ્યો વિવાદનો ટૂંક સમયમાં અંત આવવાનો સંકેત

#Rupala #parshottamrupala #RajnathSingh #rajkot #rajputsamaj #vtvgujarati
account_circle
Nirbhaynews(@nirbhaynews1) 's Twitter Profile Photo

Nayanaba Jadeja : ક્ષત્રિય તરીકે અમે શું કરી શકીએ તમને બતાવીશું...

account_circle
VTV Gujarati News and Beyond(@VtvGujarati) 's Twitter Profile Photo

હાથમાં મીણબત્તી સાથે ક્ષત્રિય સમાજનો સુરેન્દ્રનગરમાં અનોખો વિરોધ, રૂપાલા સાથેના વિવાદ વચ્ચે કર્યા સૂત્રોચ્ચાર

account_circle
Nirbhaynews(@nirbhaynews1) 's Twitter Profile Photo

Jamnagar : BJP કાર્યક્રમમાં ક્ષત્રિય મહિલાએ ખુરશી ફેંકી વિરોધ કર્યો

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

રુપાલાને માફ કરવાના જામ સાહેબના નિવેદન પર શું કહ્યું રાજપૂત આગેવાન રમજુભા જાડેજાએ...?

account_circle