Tdo Bhanvad(@TdoBhanvad) 's Twitter Profile Photo

ભાણવડ તાલુકાના કૃષ્ણગઢ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આગમન સાથે આંગણવાડીના નાના બાળકો દ્વારા 'રામ આયેંગે' નાટક રજુ કર્યું. તેમજ ડ્રોન નિદર્શન, આરોગ્ય ચકાસણી તથા અન્ય લાભો આપવામાં આવેલ


CMO Gujarat
Mulubhai Bera (मोदी का परिवार)
Collector Devbhumi Dwarka
DDO Dwarka
Nagajan M. Tarkhala

account_circle
MAHESH_MUNGARA(@MAHESHMUNGARA2) 's Twitter Profile Photo

આજે આણંદપર( નવા) ગ્રામ પંચાયત કચેરી દ્વારા અમૃત કળશ યાત્રા કાર્યક્રમ રાખવામાં આવેલ .Nagajan M. Tarkhala DDO Rajkot Collector and DEO Rajkot CMO Gujarat PMO India

account_circle
Nagajan M. Tarkhala(@nmtarkhala) 's Twitter Profile Photo

સુત્રાપાડા તાલુકા ખાતે Pre Monsoon અને Disaster અંતર્ગત લાઈન ડીપાર્ટમેન્ટ, સ્વૈચ્છીક સંસ્થાઓ અને અન્ય લોકો સાથે મીટીંગ યોજી,પૂર્વ તૈયારીઓ કરવા અને તકેદારીના પગલાંઓ લેવા બાબતે સૂચનાઓ આપવામાં આવી.

સુત્રાપાડા તાલુકા ખાતે Pre Monsoon અને Disaster અંતર્ગત લાઈન ડીપાર્ટમેન્ટ, સ્વૈચ્છીક સંસ્થાઓ અને અન્ય લોકો સાથે મીટીંગ યોજી,પૂર્વ તૈયારીઓ કરવા અને તકેદારીના પગલાંઓ લેવા બાબતે સૂચનાઓ આપવામાં આવી.
account_circle
Nagajan M. Tarkhala(@nmtarkhala) 's Twitter Profile Photo

ભવનેશ્વર ગ્રામ પંચાયત ખાતે મેરી કહાની મેરી ઝૂબાની, ધરતી કહે પુકાર કે, સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરે દ્વારા ના રથના તમામ પાસાઓને આવરી લેવામાં આવ્યા.

account_circle
Nagajan M. Tarkhala(@nmtarkhala) 's Twitter Profile Photo


દુધાળા ગ્રામ પંચાયત,તા.ભાણવડ,જી.દેવભૂમિ દ્વારકા ખાતે પારંપરિક રીતે નું ભાતીગળ કાન-ગોપી રાસ મંડળીના ભજન-કીર્તન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું અને મહત્તમ લોકો આ રથ દ્વારા યોજનાઓનો લાભ લે તેવી અપીલ કરવામાં આવી.

account_circle
Nagajan M. Tarkhala(@nmtarkhala) 's Twitter Profile Photo

સચરાચર જગમાં એક તું જ દ્વારકાધીશ 🙏
રણછોડ રંગીલા🙏
Welcome Prime Minister Narendra Modi Sir 🙏
Lightning and Sound Show at Dwarka.

account_circle
Info Devbhumidwarka GOG(@info_dbd) 's Twitter Profile Photo

પાછતર ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શિત કરતું 'ધરતી કહે પુકાર કે' નાટક રજૂ કરવામાં આવ્યું હતું. CMO Gujarat Gujarat Information Collector Devbhumi Dwarka PIB in Gujarat 🇮🇳 Viksit Bharat Sankalp Yatra Nagajan M. Tarkhala

account_circle
Akashgiri Gosai(@AkashgiriGosai) 's Twitter Profile Photo

આજે DDO Rajkot અને Nagajan M. Tarkhala સાહેબશ્રી ના માર્ગદર્શન હેઠળ રાજકોટ તાલુકાના ગુંદાળા અને જીવાપર ગામે 'મેરી માટી મેરા દેશ' કાર્યક્રમ નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું


Nagajan M. Tarkhala
Bhupendra Patel (Modi Ka Parivar) CMO Gujarat DDO Rajkot Collector and DEO Rajkot

આજે @DDORAJKOT1 અને @nmtarkhala સાહેબશ્રી ના માર્ગદર્શન હેઠળ રાજકોટ તાલુકાના ગુંદાળા અને જીવાપર ગામે  'મેરી માટી મેરા દેશ' કાર્યક્રમ નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું 
#MeriMaatiMeraDesh
#VeeronKaVandan
@nmtarkhala
@Bhupendrapbjp @CMOGuj @DDORAJKOT1 @CollectorRjt
account_circle
MAHESH_MUNGARA(@MAHESHMUNGARA2) 's Twitter Profile Photo

આજે આણંદપર (નવા)ગામે સવારે ૧૦ થી ૧૧ 'મહાશ્રમદાન' કાર્યક્રમ હેઠળ સ્વચ્છતા અંગેનો કાર્યક્રમ રાખવામાં આવેલ. Nagajan M. Tarkhala DDO Rajkot Collector and DEO Rajkot CMO Gujarat PMO India

આજે  આણંદપર (નવા)ગામે સવારે ૧૦ થી ૧૧ 'મહાશ્રમદાન' કાર્યક્રમ હેઠળ સ્વચ્છતા અંગેનો કાર્યક્રમ રાખવામાં આવેલ. @nmtarkhala @DDORAJKOT1 @CollectorRjt @CMOGuj @PMOIndia
account_circle