Dashrath Sodhaparmar(@Dashrath209) 's Twitter Profile Photo

વાહ રે!બે પ્રકારની કાયદા વ્યવસ્થા,એક કાયદો સામાન્ય લોકો માટે,બીજો કાયદામાં નેતાઓને પેટાચૂંટણીમાં બધીજ મંજૂરી મળે છે!

વાહ રે!બે પ્રકારની કાયદા વ્યવસ્થા,એક કાયદો સામાન્ય લોકો માટે,બીજો કાયદામાં નેતાઓને પેટાચૂંટણીમાં બધીજ મંજૂરી મળે છે!#4200Gujrat #LRD_MALE #2800gujaratpolice #Release_Allbharti_Leaders #TET_TAT_ભરતી_નહીંતો_ચૂંટણી_બહિષ્કાર
#પહેલા_રોજગારી_પછી_ચૂંટણી
account_circle
Vikas Makwana(@Vikasmakwana111) 's Twitter Profile Photo

પ્રાથમિક શિક્ષકો આ પોસ્ટર સાચવીને રાખજો
ભવિષ્યમા ગમે ત્યારે જરૂર પડશે.આમાં સંવાદ નહી આંદોલનથી ના છૂટકે સમસ્યાનું સમાધાન કરતી રૂપાણી સરકાર એવું લખવું જોઈએ.આ બાબતે આનંદી બહેન અત્યારે સીએમ હોત તો અલગ પરિસ્થિતિ હોત એવું મને લાગે છે.

પ્રાથમિક શિક્ષકો આ પોસ્ટર સાચવીને રાખજો
ભવિષ્યમા ગમે ત્યારે જરૂર પડશે.આમાં સંવાદ નહી આંદોલનથી ના છૂટકે સમસ્યાનું સમાધાન કરતી રૂપાણી સરકાર એવું લખવું જોઈએ.આ બાબતે આનંદી બહેન અત્યારે સીએમ હોત તો અલગ પરિસ્થિતિ હોત એવું મને લાગે છે.#LRD_MALE #4200Gujrat #4200gradepay
account_circle
Dr Jayesh Parkar(@AnchorJayesh) 's Twitter Profile Photo

વારંવાર રજૂઆત કરે છે.... કારણ કે તમે જવાબ નથી આપતાં.
તમારી પાસે જવાબ નથી ?
કે પછી તમારે જવાબ આપવો નથી ?



#શિક્ષિત_બેરોજગારો વારંવાર રજૂઆત કરે છે.... કારણ કે તમે જવાબ નથી આપતાં.
તમારી પાસે જવાબ નથી ?
કે પછી તમારે જવાબ આપવો નથી ?

#પહેલા_રોજગારી_પછી_ચૂંટણી 
#4200Gujrat 
#શિક્ષિતબેરોજગાર
account_circle
Lokesh Dhakar(@Lokeshdhakar124) 's Twitter Profile Photo

Part. 1
मेरी परवरिश में मेरी माँ का हाथ सबसे ज्यादा है तभी आजतक मेरे अंदर अभी भी बचपन ज़िंदा है
sday2020

account_circle
Wasim Ahmad || OFFICIAL ||(@mohdwasim0786) 's Twitter Profile Photo

आने वाले चुनाव में BJP नेताओं के जनता

ऐसे स्वागत किया जाएगा😂



twitter.com/Firoz84605581/…

account_circle
Dipali Barot (tv9gujarati)(@BarotDipali) 's Twitter Profile Photo



પ્રાથમિક શિક્ષકોનો 4200નો ગ્રેડપે યથાવત રહેશે
જૂના પરિપત્રને હાલ પુરતો કરાયો રદ્દ
25 જૂનનો હતો પરિપત્ર
65 હજાર શિક્ષકોને અસરકર્તા નિર્ણય

#4200Gujrat

પ્રાથમિક શિક્ષકોનો 4200નો ગ્રેડપે યથાવત રહેશે
જૂના પરિપત્રને હાલ પુરતો કરાયો રદ્દ
25 જૂનનો હતો પરિપત્ર
65 હજાર શિક્ષકોને અસરકર્તા નિર્ણય
account_circle
RJ Alekh(@alekhpatel96) 's Twitter Profile Photo

4200 નો ગ્રેડ પે જે મળતો હતો તે સરકારે 2019માં રદ્દ કર્યો હતો

રદ્દ કરી 2800 નો ગ્રેડ પે કર્યો હતો

પરિપત્ર રદ્દ થતા શિક્ષકોએ વિરોધ નોંધાવ્યો હતો

છેલ્લા ઘણા સમયથી વિરોધ ને લઈ સરકાર ઝૂકી

આખરે જૂનો પરિપત્ર ફરી અમલમાં લાવ્યો

4200 નો ગ્રેડ પે જે મળતો હતો તે સરકારે 2019માં રદ્દ કર્યો હતો

રદ્દ કરી 2800 નો ગ્રેડ પે કર્યો હતો

પરિપત્ર રદ્દ થતા શિક્ષકોએ વિરોધ નોંધાવ્યો હતો

છેલ્લા ઘણા સમયથી વિરોધ ને લઈ સરકાર ઝૂકી

આખરે જૂનો પરિપત્ર ફરી અમલમાં લાવ્યો #4200Gujrat
account_circle
Naresh Thakor(🚨GUJARAT POLICE🚨)(@NareshHindu) 's Twitter Profile Photo

વાહ રે!બે પ્રકારની કાયદા વ્યવસ્થા,એક કાયદો સામાન્ય લોકો માટે,બીજો કાયદામાં નેતાઓને પેટાચૂંટણીમાં બધીજ મંજૂરી મળે છે!

account_circle
P‌aresh છાંયા 🅿️©️(@pareshChaya) 's Twitter Profile Photo

ભ્રષ્ટ અધિકારી ઓ પાસેથી
'અપ્રમાણસરની મિલ્કતો' મળવાના અનેક કિસ્સાઓ પકડાયા છે!
પરંતું અફસોસ...
અપ્રમાણસર ધનરાશિ આપનારના નામો કોઈ દિવસ જાહેર થતાં નથી! ગેરકાયદે નાણાં આપનાર અને લાંચ આપવાનો હેતુ જાહેર થવો જોઈએ. Vijay Rupani (Modi Ka Parivar) એ આપણ નિશ્ચિત કરવાની જરૂર છે. DGP Gujarat

ભ્રષ્ટ અધિકારી ઓ પાસેથી 
'અપ્રમાણસરની મિલ્કતો' મળવાના અનેક કિસ્સાઓ પકડાયા છે! 
પરંતું અફસોસ... 
અપ્રમાણસર ધનરાશિ આપનારના નામો કોઈ દિવસ જાહેર થતાં નથી! ગેરકાયદે નાણાં આપનાર અને લાંચ આપવાનો હેતુ જાહેર થવો જોઈએ. @vijayrupanibjp એ આપણ નિશ્ચિત કરવાની જરૂર છે. #4200Gujrat @dgpgujarat
account_circle
Atul Tiwari(@AtulTiwari90) 's Twitter Profile Photo

4200 ગ્રેડ પે મુદ્દે ચાલી રહેલા આંદોલનનો સુખદ અંત.. ગ્રેડ ડાઉન કરવાનો પરિપત્ર સ્થગિત કરાયો.. રાજ્યના પ્રાથમિક શિક્ષકોના ગ્રેડ પે સુધારાને મંજુરી.. 65 હજાર પ્રાથમિક શિક્ષકોને મળશે લાભ..

4200 ગ્રેડ પે મુદ્દે ચાલી રહેલા આંદોલનનો સુખદ અંત.. ગ્રેડ ડાઉન કરવાનો પરિપત્ર સ્થગિત કરાયો.. રાજ્યના પ્રાથમિક શિક્ષકોના ગ્રેડ પે સુધારાને મંજુરી.. 65 હજાર પ્રાથમિક શિક્ષકોને મળશે લાભ..

#4200Gujrat #4200Gujarat #Teachers #teacher #4200gredpay #પહેલા_રોજગારી_પછી_ચૂંટણી #Gujarat
account_circle
Geroy - герой - जिरॉय(@ardent_geroy) 's Twitter Profile Photo

क्या से क्या हो गया? डिजिटल दौर के, गांधीजी के तीन बंदर । बुरा ना पोस्ट करे, बुरा ना देखे, बुरा ना सुने। AshishAminNGS Dev Prakash Meena

क्या से क्या हो गया? डिजिटल दौर के, गांधीजी के तीन बंदर । बुरा ना पोस्ट करे, बुरा ना देखे, बुरा ना सुने। @ashishaminNGS @DevprakashIRS #gujaratpolice #4200Gujrat
account_circle