Chintan Sanghani(નિર્દોષ)-સવ્યસાચી(@Chintannirdosh4) 's Twitter Profile Photo

રાજ્યના યુવા ગૃહમંત્રી મિત્ર શ્રી હર્ષભાઈ સંઘવીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ
ભરતીને લગતા તમામ પ્રશ્નોનું નિરાકરણ વહેલી તકે આવે એવી લાગણી સાથે ઈશ્વરને આપના આયુષ્ય-તંદુરસ્તી માટે પ્રાર્થના
Harsh Sanghavi (Modi ka Parivar) _Waiting

રાજ્યના યુવા ગૃહમંત્રી મિત્ર શ્રી હર્ષભાઈ સંઘવીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ
ભરતીને લગતા તમામ પ્રશ્નોનું નિરાકરણ વહેલી તકે આવે એવી લાગણી સાથે ઈશ્વરને આપના આયુષ્ય-તંદુરસ્તી માટે પ્રાર્થના
@sanghaviharsh #LRD #srpf_1168_ને_નોકરી_આપો #lrd_male_મહિલા_સમકક્ષ_2485 #LRD_Waiting
account_circle
Fans of Gandhinagar(@Mayursi95737029) 's Twitter Profile Photo

આ ભાઇની હિંમતને સલામ છે અને પ્રેરણારૂપ છે આજના યુવાન અને ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો ને આમાંથી કઈ શીખવા જેવું છે.


RAMJUBHA JADEJA
Vijaysinh Rajput Fan Club

account_circle
🇮🇳proud_Indian(@Jayesh_patel20) 's Twitter Profile Photo

_2018_19_POLICE_BHARTI

27-7-023 ના રોજ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં તારીખ છે

તો નામદાર ગુજરાત હાઈકોર્ટ ન્યાયાધીશ ને બે હાથ જોડીને વિનંતી કે અમરી ઉમર અને પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખીને ઐતિહાસિક નિર્ણય કરે અને આજ રોજ ન્યાય કરશો તેવી આશા છે.
CMO Gujarat Harsh Sanghavi (Modi ka Parivar)

#LRD_MALE_2018_19_POLICE_BHARTI

27-7-023 ના રોજ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં #LRD_MALE તારીખ છે

તો નામદાર ગુજરાત હાઈકોર્ટ ન્યાયાધીશ ને બે હાથ જોડીને વિનંતી કે અમરી ઉમર અને પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખીને ઐતિહાસિક નિર્ણય કરે અને આજ રોજ ન્યાય કરશો તેવી આશા છે.
@CMOGuj @sanghaviharsh
account_circle
Lalo Mandera LRD_MALE(@LaloMandera) 's Twitter Profile Photo



માનનીય શ્રી Harsh Sanghavi (Modi ka Parivar) સાહેબ હાલ ગુજરાતમાં પોલીસ વિભાગની પરિસ્થિતિ જોતાં હાલ 32000 જગ્યા ખાલી હોવા છતાં અમને હજુ સુધી ન્યાય નહીં આપવામાં આવ્યો.

ભરતીના પુરુષ ઉમેદવાર પાસ હોવા છતાં આજે બે રોજગાર ફરે છે અને ન્યાયાલય ઉપર આશા રાખી બેઠા છે

#LRD_MALE_મહિલા_સમકક્ષ_2485

માનનીય શ્રી @sanghaviharsh સાહેબ હાલ ગુજરાતમાં પોલીસ વિભાગની પરિસ્થિતિ જોતાં હાલ 32000 જગ્યા ખાલી હોવા છતાં અમને હજુ સુધી ન્યાય નહીં આપવામાં આવ્યો.

#LRD_2018_19 ભરતીના પુરુષ ઉમેદવાર પાસ હોવા છતાં આજે બે રોજગાર ફરે છે અને ન્યાયાલય ઉપર આશા રાખી બેઠા છે
account_circle
jadav rahul(@jadavrahul324) 's Twitter Profile Photo



3-3 વર્ષ ના દાડા વીતી ગયા હજુ છતાં અમુને ન્યાય થી દૂર રાખવામાં આવ્યા છે

કાયદા માં રહી ને લડયા
ગ્રાઉન્ડ પર આવી લડયા
કોર્ટ માં જઈ લડયા
રજૂઆત રૂપી લડયા

અંતે અમુ ન્યાય થી વંચિત રહ્યા 😭
અમને ન્યાય ક્યારે મળશે?
અમને મદદ કરવા વિનંતી
vikram vasava

#LRD_MALE_મહિલા_સમકક્ષ_2485

3-3 વર્ષ ના દાડા વીતી ગયા હજુ છતાં અમુને ન્યાય થી દૂર રાખવામાં આવ્યા છે

કાયદા માં રહી ને લડયા
ગ્રાઉન્ડ પર આવી લડયા
કોર્ટ માં જઈ લડયા
રજૂઆત રૂપી લડયા

અંતે અમુ ન્યાય થી વંચિત રહ્યા 😭
અમને ન્યાય ક્યારે મળશે?
અમને મદદ કરવા વિનંતી 
@vasavachaitar
account_circle
Jigar Parmar(@JigarPa31370753) 's Twitter Profile Photo

_2018_19_POLICE_BHARTI

27-7-023 ના રોજ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં તારીખ છે

તો નામદાર ગુજરાત હાઈકોર્ટ ન્યાયાધીશ ને બે હાથ જોડીને વિનંતી કે અમરી ઉમર અને પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખીને ઐતિહાસિક નિર્ણય કરે અને આજ રોજ ન્યાય કરશો તેવી આશા છે.
CMO Gujarat Harsh Sanghavi (Modi ka Parivar)

#LRD_MALE_2018_19_POLICE_BHARTI

27-7-023 ના રોજ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં #LRD_MALE તારીખ છે

તો નામદાર ગુજરાત હાઈકોર્ટ ન્યાયાધીશ ને બે હાથ જોડીને વિનંતી કે અમરી ઉમર અને પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખીને ઐતિહાસિક નિર્ણય કરે અને આજ રોજ ન્યાય કરશો તેવી આશા છે.
@CMOGuj @sanghaviharsh
account_circle
Lalo Mandera LRD_MALE(@LaloMandera) 's Twitter Profile Photo

?

માનનીય શ્રી Harsh Sanghavi (Modi ka Parivar) સાહેબ માં ખરેખર આટલી જગ્યા ખાલી હોવા છતાં અમને લોકો ને કોર્ટમાં ચાર વર્ષ થી રાહ જોવડાવી રહ્યા છો અમે સાચા હોવા છતાં હજુ ન્યાય નહીં અમને ન્યાય ક્યારે ?

CMO Gujarat BJP Gujarat Harsh Sanghavi (Modi ka Parivar)

#LRD_MALE_મહિલા_સમકક્ષ_2485_ન્યાય_ક્યારે_?

માનનીય શ્રી @sanghaviharsh સાહેબ #gujrat_police માં ખરેખર આટલી જગ્યા ખાલી હોવા છતાં અમને લોકો ને કોર્ટમાં ચાર વર્ષ થી રાહ જોવડાવી રહ્યા છો અમે સાચા હોવા છતાં હજુ ન્યાય નહીં અમને ન્યાય ક્યારે ?

@CMOGuj @BJP4Gujarat @sanghaviharsh
account_circle
Khumansinh Patel(@KhumanPatel19) 's Twitter Profile Photo



ગુજરાત સરકાર પાસે હાલ પોલીસ વિભાગમાં 22000 હજાર જેટલી જગ્યા ખાલી પડી છે

Harsh Sanghavi (Modi ka Parivar) સાહેબ 2018_19 પોલીસ ભરતીમાં જે પુરુષ ઉમેદવાર સાથે અન્યાય થયો છે.

તો નમ્ર વિનંતી છે આપને આટલી જગ્યા હોવા છતાં અમને વહેલી તકે ન્યાય આપવામાં આવે.

CMO Gujarat
C R Paatil (Modi Ka Parivar)

#LRD_MALE_મહિલા_સમકક્ષ_2485

ગુજરાત સરકાર પાસે હાલ પોલીસ વિભાગમાં 22000 હજાર જેટલી જગ્યા ખાલી પડી છે

@sanghaviharsh સાહેબ 2018_19 પોલીસ ભરતીમાં જે પુરુષ ઉમેદવાર સાથે અન્યાય થયો છે.

તો નમ્ર વિનંતી છે આપને આટલી જગ્યા હોવા છતાં અમને વહેલી તકે ન્યાય આપવામાં આવે.

@CMOGuj
@CRPaatil
account_circle
Fans of Gandhinagar(@Mayursi95737029) 's Twitter Profile Photo


આ ભરતીમાં કમનસીબે જે રહી ગયા હતા યે ભાઈઓ અત્યારથી મહેનત ચાલુ કરી દો મહત્તમ મિત્રો નો મેર પડી જાય એવી આશા .
Kamlesh 🟠 મજબૂત 🟠
JAYPALSINH PARMAR
Rajan B Thakkar..

#LRD_MALE_મહિલા_સમકક્ષ_2485
 આ ભરતીમાં કમનસીબે જે રહી ગયા હતા યે ભાઈઓ અત્યારથી મહેનત ચાલુ કરી દો મહત્તમ મિત્રો નો મેર પડી જાય એવી આશા .
@kamleshsolankee 
@ParmarJ67052419 
@RajanThakkar9
account_circle
Hasmukh Dhanak(@dhanak_hasmukh) 's Twitter Profile Photo

ખરેખર પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓ છે

મુદ્દા બાબતે ગુજરાત હાઈકોર્ટ માં કેસ ચાલે છે તો હવે વહેલીતકે ન્યાય મળે એવી આશા રાખીએ છીએ .🙏

Harsh Sanghavi (Modi ka Parivar)
Bhupendra Patel (Modi Ka Parivar)
CMO Gujarat
Vikas Sahay, IPS
DGP Gujarat
BJP Gujarat

ખરેખર પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓ છે 
#lrd_male_મહિલા_સમકક્ષ_2485_2018 
મુદ્દા બાબતે ગુજરાત હાઈકોર્ટ માં કેસ ચાલે છે તો હવે વહેલીતકે ન્યાય મળે એવી આશા રાખીએ છીએ .🙏

@sanghaviharsh 
@Bhupendrapbjp 
@CMOGuj 
@VikasSahayIPS
@dgpgujarat 
@BJP4Gujarat
account_circle
Lalo Mandera LRD_MALE(@LaloMandera) 's Twitter Profile Photo

_મહિલા_સમકક્ષ_2485_ન્યાય_ક્યારે

BJP Gujarat સરકાર ને નમ્ર વિનંતી છે કે આવનારી 20-11 ના રોજ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં તારીખ છે તો વહેલી તકે અમને ન્યાય મળે તેવી વિનંતી છે જાણી જોઈને સરકાર મોડું ના કરે અમારી જિંદગી નો સવાલ છે 🙏

CMO Gujarat Harsh Sanghavi (Modi ka Parivar) C R Paatil (Modi Ka Parivar)

#LRD_MALE_મહિલા_સમકક્ષ_2485_ન્યાય_ક્યારે

@BJP4Gujarat સરકાર ને નમ્ર વિનંતી છે કે આવનારી 20-11 ના રોજ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં #LRD_MALE તારીખ છે તો વહેલી તકે અમને ન્યાય મળે તેવી વિનંતી છે જાણી જોઈને સરકાર મોડું ના કરે અમારી જિંદગી નો સવાલ છે 🙏

@CMOGuj @sanghaviharsh @CRPaatil
account_circle
Rajan B Thakkar..(@RajanThakkar9) 's Twitter Profile Photo

એક ફિલ્મ પણ બનવી જોઈએ.

જેમાં થી લઇ ને સુધીના બધા મુદ્દા ને આવરી લેવા જોઈએ. જેમાં યુવાનોનો જીવ-જાન નો સંઘર્ષ, થયેલી ફરિયાદો, ગૃહમંત્રી દ્વારા કરેલ જાહેરાત અને હકીકતમાં જાહેર કરવામાં આવેલ પરીણામ સુધી ના ઘણા મુદ્દા ને જનતા સામે જાહેર કરવા જોઈએ..

account_circle
Chintan Sanghani(નિર્દોષ)-સવ્યસાચી(@Chintannirdosh4) 's Twitter Profile Photo

તમામ ભરતીના સમાચાર મળી રહ્યા છે પરંતુ ખરેખર વિદ્યાર્થીઓને જે ભરતી ના સમાચાર સાંભળવા છે એ છે અને તથા આ સમાચાર મળશે તો વિદ્યાર્થીઓની લાગણીઓ સારી બનશે Hasmukh Patel Vivekk Oza Janak sutariya Harsh Sanghavi (Modi ka Parivar) Bhupendra Patel (Modi Ka Parivar)

account_circle
Chintan Sanghani(નિર્દોષ)-સવ્યસાચી(@Chintannirdosh4) 's Twitter Profile Photo

માટે હજી કોઈ સમાચાર નહીં પરંતુ બિનસચિવાલય ઓર્ડરની પ્રોસેસ શરૂ થવામાં હજુ 4 થી 5 દિવસ લાગી જશે
અપડેટ-સરકારી કર્મચારીઓ પર કામનું ભારણ ખૂબ જ હોવાથી સમય લાગી શકે છે Hasmukh Patel A.K. RAKESH, IAS Harsh Sanghavi (Modi ka Parivar) Deepak rajani

account_circle