Gopal Italia(@Gopal_Italia) 's Twitter Profile Photo

બનાસકાંઠા લોકસભા સીટ ઉપર INDIA ગઠબંધનના શ્રી ગેનીબેન ઠાકોરનો ભવ્ય વિજય નિશ્ચિત છે.

શ્રી ગેનીબેનઠાકોર બહોળા સમાજની સતત ચિંતા કરનારા અને સમાજહિતમાં સ્પષ્ટ બોલનારા નીડર વ્યક્તિત્વ છે. તેઓએ સાચી વાત બોલવામાં ક્યારેય શરમ કે ડર રાખ્યો નથી.

આજે જ્યારે તમામ નેતાઓએ સત્તાની મલાઈ ખાવા,…

account_circle
Arvindkumar(@Arvindk95788347) 's Twitter Profile Photo

આજે સુંઇગામ મુકામે વાવ વિધાનસભા ની જનમીત્ર નિ તાલીમ યોજાઈ તેમાં વાવ ધારાસભ્ય ગેનીબેનઠાકોર જીલ્લા કૉંગ્રેસ પ્રમુખ દિનેશદાન ગઢવી બનાસકાંઠા જીલ્લા પંચાયત પ્રમુખ પીનલબેન ઠાકોર
ધાનેરાનાં માજી ધારાસભ્ય જોઇતાભાઈ પટેલ એ હાજરી આપી

paresh_v_desai(@PareshR35511390) 's Twitter Profile Photo

બનાસકાંઠા લોકસભા સીટ ઉપર INDIA ગઠબંધનના શ્રી ગેનીબેન ઠાકોરનો ભવ્ય વિજય નિશ્ચિત છે.

શ્રી ગેનીબેનઠાકોર બહોળા સમાજની સતત ચિંતા કરનારા અને સમાજહિતમાં સ્પષ્ટ બોલનારા નીડર વ્યક્તિત્વ છે.Geniben Thakorને બનાસકાંઠાના ઉમેદવાર બનાવ બદલ ખુબ ખુબ શુભેચ્છાઓ..

બનાસકાંઠા લોકસભા સીટ ઉપર INDIA ગઠબંધનના શ્રી ગેનીબેન ઠાકોરનો ભવ્ય વિજય નિશ્ચિત છે. 

શ્રી ગેનીબેનઠાકોર બહોળા સમાજની સતત ચિંતા કરનારા અને સમાજહિતમાં સ્પષ્ટ બોલનારા નીડર વ્યક્તિત્વ છે.@GenibenThakorને બનાસકાંઠાના ઉમેદવાર બનાવ બદલ ખુબ ખુબ શુભેચ્છાઓ..
account_circle
Maulin Shah (મૌલિનશાહ) #BharatJodo 🇮🇳(@maulinshah9) 's Twitter Profile Photo

આજે બનાસકાંઠા ક્ષત્રિય સમાજ દ્રારા
ડીસા ખાતે નું મામેરું ભર્યું.... વિજયી ભવ

અદભુત લાગણી ને ભાઇઓ નો બેન પ્રત્યે પ્રેમ..

Geniben Thakor Shaktisinh Gohil MP

account_circle
Gandhinagar Congress Sevadal(@SevadalGN) 's Twitter Profile Photo

શ્રી ગેનીબેનઠાકોર બહોળા સમાજની સતત ચિંતા કરનારા અને સમાજહિતમાં સ્પષ્ટ બોલનારા નીડર વ્યક્તિત્વ છે. તેઓએ સાચી વાત બોલવામાં ક્યારેય શરમ કે ડર રાખ્યો નથી.

શ્રીમતી ગેનીબેન ઠાકોરને બનાસકાંઠાના ઉમેદવાર બનાવ બદલ ખુબ ખુબ શુભેચ્છાઓ..

ઑપઇન્ડિયા(@OpIndia_G) 's Twitter Profile Photo

બુટલેગરો સામે જનતા રેડ કરનાર કોંગ્રેસ ધારાસભ્યનો સગો ભાઈ દારૂ સાથે ઝડપાયો: ગેનીબેન ઠાકોરનો ભાઈ દારૂ પીને કરી રહ્યો હતો બકવાસ, સ્થાનિકોએ ફરિયાદ કરતા થયો ભાંડાફોડ

gujarati.opindia.com/crime/congress…

account_circle
mogal maths(@MathsMogal13474) 's Twitter Profile Photo

Geniben Thakor CMO Gujarat બનાહ ની સિંહણ ગેનીબેનઠાકોર એ કાલે પ્રવીણ માળી ને મોઢા ઉપર કઈ દીધું 😁😁👍🏻👍🏻વાહ ગેનીબેન વાહ

account_circle