Vimitkumar (Journalist)(@ImVimit) 's Twitter Profile Photo

ભાજપની જ રેલીમાં ભાજપની જ મહિલાઓની આ નાના બાળકે ઝાટકણી કાઢી નાખી😉
મોદીના વખાણ કરતી હતી આ મહિલાઓ ને અચાનક છોકરો ત્યાં આવી ગયો.
રેલીમાં રેલો આવી ગયો પછી તો
કેજરીવાલનું ઉપરાણું ખેંચીને આ છોકરો શુ લડ્યો છે બોસ આ તાકાતવર મહિલાઓ સામે 🙂
પૂરો વિડિઓ 👇
youtu.be/Br7DGH8l4Rw

account_circle
Kunj mekvan(@kunj_mekvan) 's Twitter Profile Photo

જો બધા મોદી પરિવારના હોય તો ના ભાજપના ઉમેદવારને જયા ક્ષત્રિય સમાજ વધારે લોકો રહેતા હોય તેવા ગામોનો કેમ.. 🤔 પ્રચાર માટે રૂટ કેસલ કર્યા..
😄
જય ભવાની.. 🙏 ભાજપ જવાની.. 🙏
PARESH VANKAR
BJP
Dhaval (INDIA) 🙏
Gujarat Congress
Vimitkumar (Journalist)
💞 MEERU 💞

account_circle
Kunj mekvan(@kunj_mekvan) 's Twitter Profile Photo

પુલવામા અટેક માં. Rdx ક્યાં થી આવ્યો એ કોઈ ને હજી સુધી ખબર નથી પડી અને 400 પાર આવશે એ ખબર પડી ગઈ..અંધ ભક્તો સુધરો.
ગાભા મારું
Vimitkumar (Journalist)
Dhaval (INDIA) 🙏
💞 MEERU 💞
ᏦᎧᏝᎥ ꪀ𝕚ࠋυ ꯱ᨵᥣɑꪀ𝕂i♕
Gujarat Congress

account_circle
Kunj mekvan(@kunj_mekvan) 's Twitter Profile Photo

ઇડરમાં રમલાલ વોરા ના કાર્યાલય ઉપર વિરોધ બાદ ક્ષત્રિય સમાજના યુવાનો દારા તેમના વિસ્તારમાં પ્રવેશ કરવો નહિ અને કોઈ નેતા ને પ્રચાર કે વોટ માટે આવું નહિ. તેવા બેનરો લગાવમાં આવ્યા.
જય ભવાની.. 🙏
Vimitkumar (Journalist)
ᏦᎧᏝᎥ ꪀ𝕚ࠋυ ꯱ᨵᥣɑꪀ𝕂i♕
PARESH VANKAR
Dhaval (INDIA) 🙏
💞 MEERU 💞

#સાબરકાંઠા ઇડરમાં રમલાલ વોરા ના કાર્યાલય ઉપર વિરોધ બાદ ક્ષત્રિય સમાજના યુવાનો દારા તેમના વિસ્તારમાં પ્રવેશ કરવો નહિ અને કોઈ નેતા ને પ્રચાર કે વોટ માટે આવું નહિ. તેવા બેનરો લગાવમાં આવ્યા.
જય ભવાની.. 🙏
@ImVimit
@_NiRaLi_Solanki
@1KRPARESH
@DhavalP67910501
@Meeeramehta3
account_circle
Bhavesh Pandya(@bhav64) 's Twitter Profile Photo

Kunj mekvan Vimitkumar (Journalist) Gujarat Congress ઉધય લાગી ગઈ છે.. ગુજરાત ના રાજકારણ ને .. હરેન પંડ્યા અમર રહે..

account_circle
Vimitkumar (Journalist)(@ImVimit) 's Twitter Profile Photo

ફરક..👇
👉એક બાજુ આ સામાન્ય માણસ છે જે લોભ લાલચમાં આવીને પોતાનું ઇમાન નથી વેચતો, પોતાનું નુકશાન થાય એ કબૂલ છે પણ ભાજપ પસંદ નથી.
👉બીજી બાજુ નિલેશ કુંભાણી જેવા વ્યક્તિ જેને કોંગ્રેસે સુરતથી ટિકિટ આપી તેમ છતાં જનતા સાથે ગદ્દારી કરીને કાવતરથી BJP ના ઉમેદવારને બિનહરીફ જીતાળ્યા.

account_circle
Vimitkumar (Journalist)(@ImVimit) 's Twitter Profile Photo

👉લોકશાહીમાં લોકો જ બાયપાસ થઈ રહ્યા છે ?
👉Surat માં BJP જીત્યું પણ હાર્યું કોણ ?
👉આ તે કેવી જીત જ્યાં ચૂંટણી, મતદાન કાંઈ જ નહીં !
👉કોઈની ખબર છે કે આપણે દુનિયાની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છીએ ?
👇

youtu.be/elTFUuIO8W0?si…

account_circle
Ruturajsinh_007(@Ruturajsinh_111) 's Twitter Profile Photo

ગુજરાતના પત્રકાર મિત્રો તમારામાં હિંમત હોય તો સવાલ કરજો આ બાબતે. સવાલ કરવા વાળા પત્રકાર મિત્રોને લાગુ પડતું નથી.
Nidhi patel
Janak sutariya
Devanshi Joshi
Ronak patel
Dhaval (INDIA) 🙏
Krishna Patel
nitin chavda
Pankaj Gajjar
Vimitkumar (Journalist)
Kaushik Kanthecha

account_circle
DIPESH SHAH ''मृत्यु ही जीवन और जीवन ही मृत्यु🦋(@Dipesh__Indian) 's Twitter Profile Photo

Vimitkumar (Journalist) अगर ये बात सही है तो.. Election Commission of India
Spokesperson ECI को तुरंत इसमे सामिल Gujarat Police के अधिकारियो को सस्पेंड करना चाहिए।

पर मालुम है वोह एसा नही करेंगे क्यू की डर ।।

account_circle
Vimitkumar (Journalist)(@ImVimit) 's Twitter Profile Photo

સુરતમાં 'ઓપરેશન બિનહરીફ' એ લોકશાહીની ધજ્જિયા ઉડાડી.
દિવ્ય ભાસ્કરની આ સ્ટોરીએ આખાય કાવતરનો પર્દાફાશ કર્યો.
સરકારી એજન્સી 'ક્રાઈમ બ્રાન્ચને' પણ કામે લાગી હતી
ક્રાઈમ બ્રાન્ચનું કામ ક્રાઈમ રોકવાનું કે કરવાનું ?

divya-b.in/1N7cnkUt0Ib

account_circle