રાજ્યના યુવા ગૃહમંત્રી મિત્ર શ્રી હર્ષભાઈ સંઘવીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ
ભરતીને લગતા તમામ પ્રશ્નોનું નિરાકરણ વહેલી તકે આવે એવી લાગણી સાથે ઈશ્વરને આપના આયુષ્ય-તંદુરસ્તી માટે પ્રાર્થના
Harsh Sanghavi (Modi ka Parivar) #LRD #srpf_1168_ને_નોકરી_આપો #lrd_male_મહિલા_સમકક્ષ_2485 #LRD _Waiting
#LRD_MALE_મહિલા_સમકક્ષ_2485
માનનીય શ્રી સુનીતા અગ્રવાલજી તમને ગુજરાત હાઇકોર્ટેના મુખ્ય ન્યાયાધીશ બનવા બદલ શુભકામનાઓ 🇮🇳🇮🇳🇮🇳
આશા રાખીશું કે તમે તમારા સમયકાળ દરમિયાન ઐતિહાસિક ચુકાદો આપશો.
કારણ કે છેલ્લા 4 વર્ષ થી ન્યાય ના દરવાજે આશા રાખીને #2018_19_LRD ભરતી ના ઉમેદવાર ઉભા છીએ.
#LRD_MALE_મહિલા_સમકક્ષ_2485
Harsh Sanghavi (Modi ka Parivar) સાહેબ હાલ ગુજરાતના યુવાનોની કંઈક આવી જ પરિસ્થિતિ છે
#LRD_2018_19 ભરતી માં કાંઈક આવું જ બન્યું છે
સાહેબ માત્ર નિમણૂક માટે અને ન્યાય માટે 4-4 વર્ષથી રાહ જોઈ બેઠા છે
એક ઉમેદવાર સાથે તેમના પરિવારની પણ આશા જોડાયેલી હોય છે.
C R Paatil (Modi Ka Parivar)
સાહેબ
#lrd_male_મહિલા_સમકક્ષ_2485_2018
મુદ્દામાં 3 વર્ષ નીકળી ગયા પણ હજુ ન્યાય નથી મળ્યો તો હવે વહેલીતકે ન્યાય મળે એવી આશા છે.
CMO Gujarat
Bhupendra Patel (Modi Ka Parivar)
Harsh Sanghavi (Modi ka Parivar)
DGP Gujarat
Vikas Sahay, IPS
Chintan Sanghani(નિર્દોષ)-સવ્યસાચી
Rohit mali🇮🇳
#LRD_MALE_મહિલા_સમકક્ષ_2485
માનનીય શ્રી Harsh Sanghavi (Modi ka Parivar) સાહેબ હાલ ગુજરાતમાં પોલીસ વિભાગની પરિસ્થિતિ જોતાં હાલ 32000 જગ્યા ખાલી હોવા છતાં અમને હજુ સુધી ન્યાય નહીં આપવામાં આવ્યો.
#LRD_2018_19 ભરતીના પુરુષ ઉમેદવાર પાસ હોવા છતાં આજે બે રોજગાર ફરે છે અને ન્યાયાલય ઉપર આશા રાખી બેઠા છે
#LRD_MALE_મહિલા_સમકક્ષ_2485_ન્યાય_ક્યારે_ ?
માનનીય શ્રી Harsh Sanghavi (Modi ka Parivar) સાહેબ #gujrat_police માં ખરેખર આટલી જગ્યા ખાલી હોવા છતાં અમને લોકો ને કોર્ટમાં ચાર વર્ષ થી રાહ જોવડાવી રહ્યા છો અમે સાચા હોવા છતાં હજુ ન્યાય નહીં અમને ન્યાય ક્યારે ?
CMO Gujarat BJP Gujarat Harsh Sanghavi (Modi ka Parivar)
#LRD_MALE_મહિલા_સમકક્ષ_2485
માનનીય શ્રી Harsh Sanghavi (Modi ka Parivar) સાહેબ હાલ ગુજરાતમાં પોલીસ વિભાગની પરિસ્થિતિ જોતાં હાલ 32000 જગ્યા ખાલી હોવા છતાં અમને હજુ સુધી ન્યાય નહીં આપવામાં આવ્યો.
#LRD_2018_19 ભરતીના પુરુષ ઉમેદવાર પાસ હોવા છતાં આજે બે રોજગાર ફરે છે અને ન્યાયાલય ઉપર આશા રાખી બેઠા છે
CMO Gujarat
Bhupendra Patel (Modi Ka Parivar)
Harsh Sanghavi (Modi ka Parivar)
DGP Gujarat
Vikas Sahay, IPS
#lrd_male_મહિલા_સમકક્ષ_2485 _2018 મુદ્દાનું વહેલીતકે નિરાકરણ લાવીને ન્યાય આપશો એવી આશા છે.🙏
CMO Gujarat
Bhupendra Patel (Modi Ka Parivar)
Harsh Sanghavi (Modi ka Parivar)
DGP Gujarat
Vikas Sahay, IPS
#lrd_male_મહિલા_સમકક્ષ_2485 _2018 મુદ્દાનું વહેલીતકે નિરાકરણ લાવીને ન્યાય આપશો એવી આશા છે.🙏
#LRD_MALE _મહિલા_સમકક્ષ_2485_ન્યાય_ક્યારે
BJP Gujarat સરકાર ને નમ્ર વિનંતી છે કે આવનારી 20-11 ના રોજ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં #LRD_MALE તારીખ છે તો વહેલી તકે અમને ન્યાય મળે તેવી વિનંતી છે જાણી જોઈને સરકાર મોડું ના કરે અમારી જિંદગી નો સવાલ છે 🙏
CMO Gujarat Harsh Sanghavi (Modi ka Parivar) C R Paatil (Modi Ka Parivar)
#LRD_MALE_મહિલા_સમકક્ષ_2485
ગુજરાત સરકાર પાસે હાલ પોલીસ વિભાગમાં 22000 હજાર જેટલી જગ્યા ખાલી પડી છે
Harsh Sanghavi (Modi ka Parivar) સાહેબ 2018_19 પોલીસ ભરતીમાં જે પુરુષ ઉમેદવાર સાથે અન્યાય થયો છે.
તો નમ્ર વિનંતી છે આપને આટલી જગ્યા હોવા છતાં અમને વહેલી તકે ન્યાય આપવામાં આવે.
CMO Gujarat
C R Paatil (Modi Ka Parivar)
#LRD_MALE_મહિલા_સમકક્ષ_2485
3-3 વર્ષ ના દાડા વીતી ગયા હજુ છતાં અમુને ન્યાય થી દૂર રાખવામાં આવ્યા છે
કાયદા માં રહી ને લડયા
ગ્રાઉન્ડ પર આવી લડયા
કોર્ટ માં જઈ લડયા
રજૂઆત રૂપી લડયા
અંતે અમુ ન્યાય થી વંચિત રહ્યા 😭
અમને ન્યાય ક્યારે મળશે?
અમને મદદ કરવા વિનંતી
vikram vasava
CMO Gujarat
Bhupendra Patel (Modi Ka Parivar)
Harsh Sanghavi (Modi ka Parivar)
DGP Gujarat
Vikas Sahay, IPS
#lrd_male_મહિલા_સમકક્ષ_2485 _2018 મુદ્દાનું વહેલીતકે નિરાકરણ લાવીને ન્યાય આપશો એવી આશા છે.🙏
Harsh Sanghavi (Modi ka Parivar) Narendra Modi Amit Shah (Modi Ka Parivar) Bhupendra Patel (Modi Ka Parivar) C R Paatil (Modi Ka Parivar) BJP Gujarat #lrd_male_મહિલા_સમકક્ષ_2485_2018
મુદ્દામાં પણ યોગ્ય ચર્ચા કરીને વહેલીતકે ન્યાય આપો.
#LRD_MALE_મહિલા_સમકક્ષ_2485
ગુજરાત સરકાર પાસે હાલ પોલીસ વિભાગમાં 22000 હજાર જેટલી જગ્યા ખાલી પડી છે
Harsh Sanghavi (Modi ka Parivar) સાહેબ 2018_19 પોલીસ ભરતીમાં જે પુરુષ ઉમેદવાર સાથે અન્યાય થયો છે.
તો નમ્ર વિનંતી છે આપને આટલી જગ્યા હોવા છતાં અમને વહેલી તકે ન્યાય આપવામાં આવે.
CMO Gujarat
C R Paatil (Modi Ka Parivar)
ખરેખર પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓ છે
#lrd_male_મહિલા_સમકક્ષ_2485_2018
મુદ્દા બાબતે ગુજરાત હાઈકોર્ટ માં કેસ ચાલે છે તો હવે વહેલીતકે ન્યાય મળે એવી આશા રાખીએ છીએ .🙏
Harsh Sanghavi (Modi ka Parivar)
Bhupendra Patel (Modi Ka Parivar)
CMO Gujarat
Vikas Sahay, IPS
DGP Gujarat
BJP Gujarat
#LRD_MALE_મહિલા_સમકક્ષ_2485
ગુજરાત સરકાર પાસે હાલ પોલીસ વિભાગમાં 22000 હજાર જેટલી જગ્યા ખાલી પડી છે
Harsh Sanghavi (Modi ka Parivar) સાહેબ 2018_19 પોલીસ ભરતીમાં જે પુરુષ ઉમેદવાર સાથે અન્યાય થયો છે.
તો નમ્ર વિનંતી છે આપને આટલી જગ્યા હોવા છતાં અમને વહેલી તકે ન્યાય આપવામાં આવે..
CMO Gujarat
C R Paatil (Modi Ka Parivar)
#LRD_MALE_મહિલા_સમકક્ષ_2485
આ ભરતીમાં કમનસીબે જે રહી ગયા હતા યે ભાઈઓ અત્યારથી મહેનત ચાલુ કરી દો મહત્તમ મિત્રો નો મેર પડી જાય એવી આશા .
Kamlesh 🟠 મજબૂત 🟠
JAYPALSINH PARMAR
Rajan B Thakkar..
તમામ ભરતીના સમાચાર મળી રહ્યા છે પરંતુ ખરેખર વિદ્યાર્થીઓને જે ભરતી ના સમાચાર સાંભળવા છે એ છે #LRD_ORDER_2022 અને #lrd_male_મહિલા_સમકક્ષ_2485 તથા #LRD_Waiting આ સમાચાર મળશે તો વિદ્યાર્થીઓની લાગણીઓ સારી બનશે Hasmukh Patel Vivekk Oza Janak sutariya Harsh Sanghavi (Modi ka Parivar) Bhupendra Patel (Modi Ka Parivar)